તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : જામનગર દક્ષિણના ભાજપનાં ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદીનો જન્મ તા. ૧ :.. ફેબ્રુઆરી ૧૯પ૦ ના દિવસે થયેલ. આજે ૭૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. તેણી ૩ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, વગેરે સ્થાનો પર તેમણે ઉલ્લેનીય સેવા આપી છે. મો. ૯૮રપર ૩૩૩પપ, જામનગર
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
