<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જુનાગઢના ‘અકિલા'ના બ્‍યુરોચીફ વિનુભાઇ જોષીનો આજે જન્‍મદિન

 

જુનાગઢ તા.૧: છેલ્લા ૨૨ વર્ષથી અકિલા પરિવાર સાથે જોડાયેલ જુનાગઢના અગ્રણી પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઈ જોષીના લઘુબંધુ અકિલાના જુનાગઢ જિલ્લાના બ્‍યુરો ચીફ વિનુભાઈ જોષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ૫૪મો જન્‍મ દિવસ છે.

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવળત્ત પોલીસ અધિકારી સ્‍વ.શિવલાલભાઈ જોષીના ઘરે ૧-૨-૧૯૭૦ ના રોજ જન્‍મેલ વિનુભાઈ જોષી અગિયાર વર્ષ સુધી જુનાગઢ જિલ્લાના અકિલા બ્‍યુરો ચીફ સૂર્યકાન્‍તભાઈ જોષીના મદદનીશ તરીકે કામગીરી સંભાળતા રહેલ ૧૮ વર્ષ પહેલા સૂર્યકાન્‍તભાઈ જોષીનું અવસાન થતા તેમના સ્‍થાને પત્રકારત્‍વ ક્ષેત્રે પ્રવેશ કરી અને જુનાગઢ જીલ્લાના અકિલાના બ્‍યુરો ચીફ તરીકે પ્રતિનિધિત્‍વ સંભાળી રહ્યા છે. આજે તેઓના જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. ૯૮૨૫૨ ૩૬૭૧૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:33 PM IST)