News of Wednesday, 5th February 2025
ટંકારાના યુવા પત્રકાર હાર્દિક સેજપાલ નો જન્મદિવસ

ટંકારા તા.૫ : ટંકારા ના યુવા પત્રકાર હાર્દિક સેજપાલનો આજે જન્મદિવસ છે.
ટંકારાના યુવા પત્રકાર અને યુવા રઘુવંશી અગ્રણી હાર્દિકભાઈ સેજપાલ 31 વર્ષ પૂરા કરી 32માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમને ચોમેર તેમના મોબાઈલ નંબર 9033452052 પર જન્મદિવસની શુભેચ્છા થઈ રહી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
