<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ભાજપના લડાયક નેતા કશ્યપ શુકલનો આજે જન્મદિવસઃ ૬રમાં વર્ષમાં પ્રવેશ


રાજકોટઃ સ્વ.ચીમનભાઇ શુકલના પુત્ર અને ભાજપના લડાયક નેતા શ્રી કશ્યપભાઇ શુકલનો આજે જન્મદિવસ છે. તેઅો જીવનના ૬૧ વર્ષ પુર્ણ કરી ૬રમાં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઅો બજરંગદળના કન્વીનર, બાબરી ધ્વંશમાં કારસેવક તરીકે જાડાયા હતાં.  
આ ઉપરાંત રૂડાના ચેરમેન, રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શહેર ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી છે. વોર્ડનં.૭ માં ત્રણ ત્રણ વખત કોર્પોરેટર તરીકે સેવા આપી છે. હાલ પ્રદેશ ભાજપના કચ્છના પ્રભારી છે. બ્રહ્મસમાજ રાજકોટના માર્ગદર્શક છે. જીવનના ૬ર માં વર્ષમાં પ્રવેશ કરેલ કશ્યપભાઇ શુકલને તેમના મો.૯૮ર૪૩ ૦૦૯૯૯ ઉપર અભીનંદનવર્ષા થઇ રહી છે. (૩પ.૭)

(10:48 AM IST)