<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગાંધીનગરના પત્રકાર હિરેનભાઈ રાવલનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૫ : ગાંધીનગરના પત્રકાર હિરેનભાઈ રાવલનો આજે જન્મદિવસ છે.

પત્રકારત્વ ક્ષેત્રે જેની આગવી ઓળખ અને ગુજરાતનાં હજારો યુવાનોને સચોટ માહિતી આપનાર, નિર્ભય પત્રકારત્વ કરતા ગાંધીનગરના ઈલેક્ટ્રોનિક મીડીયાના પત્રકાર હીરેનભાઈ રાવલના આજે જન્મ દિવસ  નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

 "ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબની જેમ,નામ તમારુ રોશન થાય સૂરજની જેમ,દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ..."તેવી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ સૌ કોઈ પાઠવી રહ્યા છે.

 

(3:58 PM IST)