<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

સન્‍ની ચનીયારાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટઃ ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડના વિદ્યાનધામા- ૬૮ જનસેવા કાર્યાલય ખાતે હરજ બજાવતા તેમજ ભાજદે વોર્ડ-પ બક્ષીપંચ મોરચાના આઈ.ટી. સેલના સહ ઈન્‍ચાર્જ સની મનીયારાનો આજે  જન્‍મદિવસ છે તેઓ જીવનના ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ખેડૂત પરિવારમાં જન્‍મેલ સાથોસાથ કોમ્‍પ્‍યુટરની તાલીમ લીધેલ છે. હાલ   પેડક રોડ સ્‍થિત જનસેવા કાર્યાલય ખાતે કોમ્‍પ્‍યુટર ઓપરેટ તરીકે ફરજ બજાવે છે. ભાજપ વોર્ડ-૫ બક્ષીપંચ મોરચાની ટીપમાં તેઓને આઈ.ટી. સેલના સહઈન્‍ચાર્જ તરીકે સેવા આપી રહયા છે. તેમજ ચુવાળીયા કોળી સમાજ દ્વારા   સેવા આપી રહયા છે

(2:50 PM IST)