<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખ : રાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : આરોગ્ય મંત્રીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા સૂચના આપી : એપ્રિલ માસમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ; રૂ. ૧.૮૩ લાખનું મૂલ્ય ધરાવતા ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ નાશ : ઉનાળાની સિઝનનેધ્યાને લઈ તડબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસ સહિતના ૧,૭૦૫ નમૂનાની ચકાસણી : ગંભીર ઉલ્લંઘન કરનાર ૧૮ બેદરકાર એકમોને સીલ : મહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૨.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયો 2:12 PM IST

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગુજરાત દેશનું ગ્લોબલી કનેક્ટેડ ઈકોનોમિક એન્જિન: વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સથી દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા મળી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા : કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિ : સુરત VGRC થકી આગામી ત્રણ વર્ષમાં ૨.૮૨ લાખ યુવાનોને રોજગારી મળશે : આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને સરકારનું પ્રોત્સાહન: આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની ૨૫ હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળશે : હવેથી રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર નિરાકરણ માટે 'ઓપન ડોર મીટિંગ' યોજીશું: સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:-*4:24 PM IST