તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 14th February 2025
ભૂતપૂર્વ રાહત નિયામક સી.સી.પટેલનો જન્મદિન
રાજકોટ- અમરેલીના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી

રાજકોટ ગુજરાતના પૂર્વ રાહત નિયામક રાહત (અછત) અને મહેસુલ વિભાગના નાયબ સચિવ શ્રી સી.સી. પટેલનો જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૬ ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ ભૂતકાળમાં રાજકોટ અને અમરેલીમાં તાલુકા અધિકારી, ભાવનગર અને બનાસકાંઠામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વિસનગરમાં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ નિવૃત જીવન પસાર કરી રહયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૮૭ ગાંધીનગર
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
