<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કાલે દસાડાના ધારાસભ્‍ય પરસોતમ પરમારનો જન્‍મદિન

રાજકોટ : સુરેન્‍દ્રનગર જિલ્લાના દસાડાના ભાજપના ધારાસભ્‍ય શ્રી પરસોતમભાઇ ખેંગારભાઇ પરમારનો જન્‍મ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૭૧ ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. સિવિલ એન્‍જિનિયરીંગની પદવી ધરાવે છે. મો. ૯૯૭૯૩ ૮૦૭૪ર બામણવા (દસાડા)

(11:32 AM IST)