<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વન-પર્યાવરણ વિભાગના નાયબ સચિવ આશવ ગઢવીનો જન્મદિન

રાજકોટ : રાજયના વન અને પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ (સેવા અને ઇન્કવાયરી) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી આશવ પી. ગઢવીનો જન્મ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૩ ના દિવસે થયેલ. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપપ૧૬૩

મો. ૮૪૬૯૦ ૬૦૬૭૭ ગાંધીનગર

(4:55 PM IST)