RCB ઉપર નાણાનો વરસાદઃ PBKS પણ માલામાલ : સુપર સ્ટ્રાઈકર બનેલા વૈભવ સૂર્યવંશીને મળી ટાટાની કિંમતી કાર : પણ ચલાવી નહી શકેઃ ૧૪ વર્ષની છે ઉંમર : વિજેતા RCBને રૂ.૨૦ કરોડઃ પંજાબ ટીમને રૂ.૧૩ કરોડઃ મુંબઈ ઈન્ડીયન્સને રૂ.૭ કરોડ તો ગુજરાત ટાઈટન્સને રૂ.૬.૫ કરોડઃ ઓરેન્જ કેપ સાંઈ સુદર્શનનેઃ સૂર્યકુમાર યાદવ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર10:59 AM IST
નહિ સુધરે ડ્રેગન : કોરોનાં બાદ તૈયાર કર્યો નવો વાયરસ : અમેરિકાએ કર્યો ચીનના ઘાતક પ્લાનનો પર્દાફાશ : ભયાનક ઇરાદા : ફુસારિયમ ગ્રામિનેરિયમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં ઘાતક રોગ પેદા કરે છે, તે મોટી સંખ્યામાં પાકનો નાશ કરી શકે છે અને જો તે ખોરાક દ્વારા માણસના પેટમાં પહોંચે છે, તો લોકો પહેલા ઉલટી અને ઝાડાની ફરિયાદ કરે છે, પછી તે લીવરને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિનું મળત્યુ પણ કરી શકે છે10:26 AM IST
સરકારે ૪૧ જરૂરી દવાઓનું કર્યુ ભાવ બાંધણું : પ્રજાને રાહત આપતો નિર્ણયઃ જે દવાઓની MRP નક્કી કરી છે તેમાં હદયની બિમારી, તાવ, ડાયાબિટીસ, દુઃખાવો, સ્ટ્રેસ જેવી દવાઓનો સમાવેશ થાય છે : કંપનીઓ માત્ર જીએસટી જોડી શકશેઃ દુકાનદારો પ્રાઈસ લિસ્ટ ગ્રાહકને દેખાય તે રીતે રાખવાનું રહેશેઃ ભંગ કરનાર દંડાશેઃ નોટીફીકેશન જારી3:17 PM IST
ટ્રમ્પ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીના નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા સસ્પેન્ડ કરવાના આદેશ પર હસ્તાક્ષર : વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર કડકાઈ : વ્હાઇટ હાઉસે "રાષ્ટ્રીય સુરક્ષાની સુરક્ષા" અને "ચિંતાજનક વિદેશી સંબંધો" ને ટાંકીને આ નિર્ણય લીધો, જ્યારે યુનિવર્સિટી આને "સ્પષ્ટ બદલો" ગણાવી રહી છે6:44 AM IST
સ્ટેડિયમ નજીક થયેલી દુ:ખદ ભાગદોડ હૃદયદ્રાવક :રાહુલ ગાંધીએ લોકોના મોત પર દુઃખ વ્યકત કર્યું : -રાહુલ ગાંધીએ કહ્યું - હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું. આ દુઃખની ઘડીમાં હું બેંગલુરુના લોકોની સાથે ઉભો છું12:59 AM IST
ઉત્તર પ્રદેશમાં નકલી સૈન્ય ભરતી કેન્દ્રનો પર્દાફાશ: ૬૦૦ યુવાનો સાથે જબરો ફ્રોડ: ૪૦૦ પાસેથી બે થી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા: ૧૮ કરોડની ઠગાઈ: મુખ્ય આરોપી અરવિંદ પાંડે અને સહાયક સુમિત્રા સેનાપતિની ધરપકડ : પોતાને સેનાના અધિકારી તરીકે રજૂ કરી, નકલી યુનિફોર્મ અને દસ્તાવેજોનો ઉપયોગ કરતા'તા: આરોપીઓના કબજામાંથી નકલી એરગન, ખોટા દસ્તાવેજો જપ્ત કર્યા12:28 AM IST
RCBની IPL જીતની ઉજવણી માતમમાં ફેરવાતા વિરાટ કોહલી 'આઘાતમાં' : ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારની ભગદડમાં 11ના મોત, 33 ઘાયલ થતા 'બિલકુલ વ્યથિત' હોવાનું જણાવ્યું : ટ્રોફી પ્રદર્શન પહેલાં વિરાટ અને રજત પાટીદારે આપ્યા ટૂંકા સંબોધનો :અનુષ્કા શર્મા અને એબી ડી વિલિયર્સે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો : કોહલીએ IPL જીત બાદ ડ્રેસિંગ રૂમમાં 'હાર્ટબ્રેક કોર્નર'ને અલવિદા કહી ભાવુક પળો શેર કરી12:12 AM IST
રાજસ્થાનમાં અનોખા લગ્ન :70 વર્ષ લિવ-ઈનમાં રહ્યા બાદ 95 વર્ષના વરરાજા અને 90 વધૂએ લગ્ન કર્યા: દીકરાઓ અને પૌત્રોએ નાચગાન કર્યું : રામા ભાઈએ ગુજરાતમાં કૂવા ખોદીને પરિવારનું પાલનપોષણ કર્યું અને જીવલી દેવીએ હાથવણાટ પર ગાલીચા બનાવીને પરિવારનું પાલનપોષણ કર્યું. તેમના ચાર પુત્રો સરકારી નોકરીમાં 11:50 PM IST
"ખોટા સમર્થન, વાસ્તવિક નુકસાન" : AI-સંચાલિત નાણાકીય કૌભાંડોનો ભારતમાં રાફડો ફાટ્યો! નિર્મલા સીતારમણ અને સુંદર પિચાઈના ડીપફેક વીડિયોથી છેતરપિંડી : ડિજિટલ રિસ્ક ફર્મે સનસનાટીભર્યો રિપોર્ટ કર્યો જાહેર : PM મોદી અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટનું પણ કરાયું અનુકરણ : છેતરપિંડીથી બચવા CERT-In ને રિપોર્ટ કરવા અને વેબસાઇટની ચકાસણી કરવા SEBIની સલાહ11:46 PM IST
'કુંભમાં ભાગદોડ થઈ, તો...', બેંગ્લોરમાં ભાગદોડ પર સીએમ સિદ્ધારમૈયાના નિવેદન પર હોબાળો કેમ થયો? : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ટીમના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સાંભળીને અમને ખૂબ જ આઘાત લાગ્યો10:59 PM IST
ટ્રમ્પનો દાવો : પુતિને ફોન કૉલમાં કહ્યું કે યુક્રેનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપશે! ઈરાનના પરમાણુ કરાર પર પણ ચર્ચા : તાત્કાલિક શાંતિની શક્યતા નકારી : 75 મિનિટની ફોન વાતચીતમાં ટ્રમ્પે યુક્રેન હુમલાઓ અને ઈરાનના પરમાણુ મુદ્દે પુતિન સાથે ચર્ચા કરી : પુતિને ઈરાન સાથેની વાટાઘાટોમાં ભાગ લેવાની સંભાવના વ્યક્ત કરી11:05 PM IST
ક્ષમતા ફક્ત 35 હજાર હતી, પણ ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા : બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર કર્ણાટકના મુખ્યમંત્રીનું નિવેદન : બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે સિદ્ધારમૈયાએ કહ્યું કે મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા હતા. ભાગદોડ મચી ગઈ હતી. કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. 10:34 PM IST
રોટરી ક્લબ ઓફ પ્લેન્સબોરો, નોર્થ એન્ડ સાઉથ બ્રુન્સવિક દ્વારા 6ઠ્ઠો વાર્ષિક 'કોલોર રન 5K' સફળતાપૂર્વક સંપન્ન : 150 થી વધુ લોકો 'રન ટુગેધર, સ્ટે યુનાઈટેડ' થીમ પર એકજૂટ થયા : નોર્થ બ્રુન્સવિક, NJ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં યોગ સેશન, ઝુમ્બા અને સમુદાયિક એકતાનો અનોખો સંગમ : હેમલ ધવલિકર, બોબ લો અને ડો. સંજીવ મહેતાએ ક્લબના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવ્યું : વિજેતાઓને મેડલ અને ટી-શર્ટથી સન્માનિત કરાયા10:26 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં પાગલ પ્રેમીની ઘૂસણખોરી : 18 વર્ષીય પૌત્રી કાઈ સાથે લગ્નના પ્રસ્તાવ અને 'ઈશ્વરના સંદેશ' માટે દિવાલ કૂદી ઘૂસ્યો! : સીક્રેટ સર્વિસ દ્વારા મોડી રાત્રે ઝડપાયો 23 વર્ષીય એન્થોની થોમસ રેયેસ : અગાઉ પણ રિસોર્ટમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો : પ્રેસિડેન્ટ વોશિંગ્ટન D.C.માં અને પૌત્રી બહામાસમાં વેકેશન પર હોવા છતાં સુરક્ષા ભંગ10:18 PM IST
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં 'ડોનર-ડિપ્લોમસી'નો સનસનાટીભર્યો ખુલાસો : પ્રારંભિક સરકારી કાર્યવાહીથી મોટા દાતાઓને મળ્યો ફાયદો! : $5 મિલિયનના સૌથી મોટા ઉદ્ઘાટન દાતા પિલ્ગ્રિમ્સ પ્રાઈડની પેરન્ટ કંપનીને US સ્ટોક લિસ્ટિંગ મંજૂર : $4.9 મિલિયનના બીજા સૌથી મોટા દાતા રિપલનો SEC સાથે લાંબા સમયથી ચાલતો કેસ પત્યો : ટોચના 10માંથી ચાર દાતાઓને વહીવટી હોદ્દાઓ પર નોમિનેટ કરાયા10:14 PM IST
વિદેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ગર્જના કરનારા ઓવૈસીનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત : વીરતાભર્યા અંદાજમાં પોસ્ટરો લગાવાયા : આતંકવાદ પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા ભારત દ્વારા મોકલાયેલા પ્રતિનિધિમંડળનું એક જૂથ સ્વદેશ પરત:અલ્જીરિયા, સાઉદી અરેબિયા, કુવૈત અને બહેરીન જેવા દેશોમાં પાકિસ્તાન વિરુદ્ધ ગર્જના કરનારા ઓવૈસીનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું 10:16 PM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 92 વીર સૈનિકોને વિશિષ્ટ સેવા પુરસ્કારોથી સન્માનિત કરાયા : શાંતિ અને સંઘર્ષ સમયની અદભૂત સેવાને બિરદાવવામાં આવી : રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-II માં 30 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 5 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 57 અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત : ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિ10:09 PM IST
ક્રૂરતાની હદ: ઈન્ડોનેશિયાના આચેહમાં લગ્નેતર સંબંધો અને અન્ય ગુનાઓ માટે જાહેરમાં 100 કોરડા - ભીડની સામે પીડાથી ચીસો પાડતું યુગલ! : શરિયા કાયદા હેઠળ કાર્યરત અદાલતનો ચુકાદો : માસ્ક પહેરેલા શરિયા પોલીસકર્મીઓ દ્વારા 'રતન લાકડી'થી સજા : ગે સેક્સ અને જુગાર માટે પણ કોરડા મારવાની સજા : માનવાધિકાર જૂથોમાં આક્રોશ9:56 PM IST
ભારતથી અમેરિકા અડધા કલાકમાં ! : ત્યારે પૃથ્વી 7 કિમી સુધી ખોદાઈ હતી : આરપાર ખોદકામ કરવામાં આવે તો શું થશે? : જો કોઈ વ્યક્તિ ભારતથી અમેરિકા થોડી મિનિટોમાં પહોંચી શકે, તો દુનિયા કેટલી નાની થઈ જશે: દુનિયાના બીજા છેડા સુધી પહોંચવા માટે ટનલ ખોદીએ ત્યારે પૃથ્વીનો વ્યાસ આવરી લેવો પડેજે લગભગ 12,742 કિમી લાંબો છે. જ્યારે કોલા કૂવામાં રશિયનો દ્વારા ખોદવામાં આવેલી ટનલની મહત્તમ ઊંડાઈ 7 કિમી (23,000 ફૂટ) છે.9:23 PM IST
બાગપતમાં 'ઘર કંકાસ'માં સેનાનો પ્રવેશ : બે ભાઈઓના જમીન વિવાદમાં કર્નલે સૈનિકોને મોકલી ઘરનો કબજો લીધો : હથોડાથી દરવાજો તોડી ટ્રકમાં ભરી લઈ ગયા! : જુઓ વિડીયો : સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરુણ કુમાર જમ્મુ-કાશ્મીરથી સૈનિકોને લશ્કરી વાહનમાં લાવ્યા : સગીર પૌત્રીને માર માર્યો : વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ : 'ફિલ્મી શૈલી'નો બનાવ બન્યો ટોક ઓફ ધ ટાઉન8:23 PM IST
બાબા વાંગાની ભવિષ્યવાણી સાચી પડશે? બાલ્ટિક દેશો બનશે ત્રીજા વિશ્વયુદ્ધનું કેન્દ્ર? ભારતનું વલણ શું હશે? : રશિયા અને નાટો વચ્ચે તણાવ : ચીન-તાઇવાન સંઘર્ષ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ જેવા વૈશ્વિક ભડકાઓ વચ્ચે નાનકડા બાલ્ટિક દેશો કેમ મહત્વના બન્યા? જાણો ભારતનું સંભવિત સ્ટેન્ડ અને તેના વ્યૂહાત્મક સંબંધો8:19 PM IST
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ પર પ્રેરક માર્ગદર્શન - "સ્વાસ્થ્ય પણ અને સમૃદ્ધિ પણ!" : વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ઝંડૂતા : બિલાસપુરમાં પ્રાદેશિક સંગોષ્ઠિ યોજાઈ : હિમાચલમાં 38,000 હેક્ટર જમીન પર 2.15 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, રાષ્ટ્રીય મોડેલ બનવા તરફ આગળ વધી રહ્યા છે8:13 PM IST
કાશ્મીર પર મુસ્લિમ દેશ મલેશિયાએ પાકિસ્તાનનું સાંભળ્યું નહીં, ઓપરેશન સિંદૂર પરના ભારતીય પ્રતિનિધિમંડળના દરેક કાર્યક્રમનો કર્યો સ્વીકાર : મલેશિયન વહીવટીતંત્રે તટસ્થ વલણ અપનાવ્યું અને પાકિસ્તાનની માંગણીને નકારી કાઢી તમામ કાર્યક્રમો યોજવાની મંજૂરી આપી: શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો કર્યો પુનરોચ્ચાર 7:37 PM IST
દેશભરમાં કોવિડનો ગ્રાફ ફરી ઉંચો : છેલ્લા 24 કલાકમાં 276 નવા કેસ સાથે કુલ 4302 સક્રિય કેસ : 7 મોત : શું ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે? ગુજરાતમાં પણ વધતા આંકડા ચિંતાજનક! : દિલ્હી, UP, બંગાળમાં કોવિડનો સળવળાટ : નવા વેરિઅન્ટનો ભય? હિમાચલથી ગુજરાત સુધી સંક્રમણની ગતિ તેજ બનતા આરોગ્ય તંત્ર એલર્ટ10:23 AM IST
ભારતમાં જ્ઞાતિ ગણતરી સાથેની વસ્તીગણતરી 1 એપ્રિલ, 2026 થી શરૂ થશે : 2030 પછી સીમાંકન : મહિલા અનામત અને 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની સંભાવના : આ પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાશે, જેમાં સુધારેલા પ્રશ્નાવલીમાં 'જ્ઞાતિ'નો પણ સમાવેશ થશે : વસ્તીગણતરીના આંકડા ભારતના રાજકીય અને સામાજિક માળખામાં મોટા ફેરફારો લાવશે (ન્યૂઝફર્સ્ટ)6:11 PM IST
નરેન્દ્રભાઈ આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક વૃક્ષ માતાના નામે – ૨૦૨૫’ અભિયાનનો પ્રારંભ કરાવશે : અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો પણ શુભારંભ: ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’ અભિયાન વડાપ્રધાન શ્રી મોદીએ ૫ જૂન ૨૦૨૪ના રોજ શરૂ કર્યું હતું, જે એક વ્યાપક જન આંદોલન બની ગયું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૦૯ કરોડ વૃક્ષો રોપવામાં આવ્યા છે. ૨૦૨૫માં આ અભિયાનને વધુ ગતિ આપવાનો નિર્ણય લેવાયો11:54 AM IST
ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદનું તાંડવ: મિઝોરમમાં ૧૧ દિવસમાં ૬૨૬ ભૂસ્ખલનની ઘટના: હેલિકોપ્ટર દ્વારા વિદેશીઓ સહિત ૩૦ પ્રવાસીઓને બચાવ્યા ૬ લાપત્તા, ૫ મોત: ૧૩ જૂન સુધી મિઝોરમ નહીં આવવા સૂચના : આસામના ૨૧ જિલ્લાઓમાં ૬.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત : ૭ નદીઓ ખતરાના નિશાનથી ઉપર: મધ્યપ્રદેશ અને બિહારમાં પણ આંધી-વરસાદનો દોર ચાલુ:મધ્યપ્રદેશના ૧૭, બિહારના ૨૯ જિલ્લામાં વરસાદની શક્યતા: રાજસ્થાનના ૨૯ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર : મણીપુરમાં ૪ દિવસમાં ૧૦૦થી વધુ ભૂસ્ખલનની ઘટના: નગાલેન્ડને જોડતા નેશનલ હાઈવેનો ૫૦ મીટરનો ભાગ ધસી ગયો5:54 PM IST
અમેરિકામાં ચીની સંશોધકોની ધરપકડ: ખતરનાક કૃષિ પેથોજનની તસ્કરીનો આરોપ: ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન : ખતરનાક કૃષિ પેથોજન (ફ્યુઝેરિયમ ગ્રેમિનિયરમ) એ એક પ્રકારની ફૂગ (ફંગસ) છે, જે ઘઉં, જવ, મકાઈ અને ચોખા જેવા પાકોમાં "હેડ બ્લાઈટ" નામનો રોગ ફેલાવે છે. પાકને નષ્ટ કરી દે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે દર વર્ષે અબજો ડોલરનું આર્થિક નુકસાન થાય છે, આ ફૂગના ઝેરી તત્ત્વો મનુષ્યો અને પશુઓમાં ઉલટી, યકૃતને નુકસાન અને પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો આને "સંભવિત કૃષિ આતંકવાદી હથિયાર" તરીકે વર્ણવે છે6:03 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે5:57 PM IST
RCB ફેન્સ નારાજ થયા - ઓપન બસ વિક્ટ્રી પરેડ રદ્દ : બેંગલુરુમાં 'ઈ સાલા કપ નમદુ'ની ભવ્ય ઉજવણી હવે સ્ટેડિયમની અંદર જ થશે : ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનના કારણોસર ઓપન-બસ પરેડને પોલીસની મંજૂરી નહીં : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 5 થી 6 વાગ્યા સુધી સન્માન સમારોહ : વિરાટ કોહલીએ ભાવુક થઈને કહ્યું: "18 વર્ષની લાંબી રાહ પૂરી થઈ"4:42 PM IST
ઊંટની બાઇકસવારી4:14 PM IST
કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું સપનું પૂરું થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છઠ્ઠી જુને જમ્મુના કટરાથી બનિહાલ ખીણ સુધી વંદે ભારત ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે : પ્રોજેક્ટ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવાના 70 વર્ષ જૂના સપનાને સાકાર કરશે જે પ્રદેશમાં ખેતી-બાગાયતી, ઇન્ડસ્ટ્રી, શિક્ષણ અને પ્રવાસને વેગ આપશે , આ ટ્રેકના ઉદ્ધાટન પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત 3:30 PM IST
સનાતન ધર્મના પ્રચાર બદલ જોનાસ માસેટ્ટી ‘પદ્મશ્રી'થી સન્માનિત : મુળ બ્રાઝીલના વતની પૂ. દયાનંદ સરસ્વતીજીના શિષ્ય છે : મુળ બ્રાઝીલના વતની પૂ. દયાનંદ સરસ્વતીજીના શિષ્ય છે સનાતન ધર્મના પ્રચાર બદલ જાનાસ માસેટ્ટી ‘પદ્મશ્રી’થી સન્માનિત ‘વિશ્વ વિદ્યા’ સંસ્થા દ્વારા સંસ્થા લેટિન અમેરિકામાં ૧.પ લાખથી વધુ વિદ્યાર્થીઅોનું જીવન પરિવર્તન 3:28 PM IST
દક્ષિણ કોરિયાના 21મા રાષ્ટ્રપતિ તરીકે લી જે-મ્યુંગ ચૂંટાયા : લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતાએ પાંચ વર્ષનો કાર્યકાળ સંભાળ્યો : પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક-યેઓલને માર્શલ લો લાદવાના નિષ્ફળ પ્રયાસ બદલ પદભ્રષ્ટ કરાયા બાદ યોજાયેલી ચૂંટણીમાં લી જે-મ્યુંગનો વિજય : બજાર તરફી નીતિઓ અને ઉત્તર કોરિયા સાથે સંવાદનું વચન4:16 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે2:07 PM IST
મારું હૃદય બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છેઃ વિરાટ : ૧૮ વર્ષીય બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેમ્પિયનઐતિહાસિક જીત બાદ કોહલીએ કહ્યું, આ જીત ટીમ માટે જેટલી છે તેટલી જ ચાહકો માટે પણ છે મેં મારી યુવાની, મારું શ્રેષ્ઠ અને મારો અનુભવ આ ટીમને આપ્યો છે, હું ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું11:34 AM IST
ઇસ્લામ બન્યો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ : પ્યુરિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ આગામી ૩૫ વર્ષોમાં ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ બનશે અને ૨૦૬૦ સુધીમાં અંદાજિત મુસ્લિમ વસ્તી ૩ અબજથી વધુ હશે :ભારત અને બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થિરતા સૌથી વધુ છે. અહીં ૯૯ ટકા હિન્દુઓ અને મુસ્લિમો તેમના જન્મ ધર્મ પ્રત્યે વફાદાર રહે છે9:59 AM IST
બીજા સાથે સંબંધ બંધાવ તો છોકરાં થશેઃ તાંત્રિકે કહેતાં પતિએ પત્નીનો ગેંગરેપ કરાવ્યોઃ પછી દિયરોએ પીંખી નાખી : ઉત્તર પ્રદેશના બરેલીથી એક મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા : પરિણીત મહિલાને સંતાન ન હોવાથી તેના જ પતિએ પત્ની પર એક તાંત્રિકની જગ્યાએ લઈ જઈ બે દિયર દ્વારા સામૂહિક બળાત્કાર કરાવડાવ્યોઃ હેવાનિયત10:01 AM IST
ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલું : વહીવટી કાર્યક્ષમતા વધારવા 'વર્ચ્યુઅલ-ફર્સ્ટ' અને સમયબદ્ધ બેઠક નીતિ અમલમાં! : ગુજરાત વહીવટી સુધારણા આયોગની ભલામણ બાદ નવી માર્ગદર્શિકા જાહેર : જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ હાજરી ફરજિયાત : દરેક બેઠક એક કલાકમાં પૂર્ણ કરવાનો કડક નિયમ : ત્રણ તબક્કામાં બેઠક પ્રક્રિયાનું માળખું!10:41 PM IST
બ્રાઝિલના 'વિશ્વનાથ'નો આધ્યાત્મિક વિજય : સનાતન ધર્મના પ્રચારક જોનાસ માસેટ્ટી 'પદ્મશ્રી'થી સન્માનિત : વિશ્વને વેદાંતનો સંદેશ! : મિકેનિકલ એન્જિનિયરથી વેદાંત આચાર્ય સુધીની અદ્ભુત સફર : 'વિશ્વ વિદ્યા' દ્વારા લેટિન અમેરિકામાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું જીવન પરિવર્તન : વડાપ્રધાન મોદીએ પણ કર્યા વખાણ!11:04 PM IST
વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનું નવું, વધુ ઘેરા રંગનું સત્તાવાર પોર્ટ્રેટ જાહેર કર્યું : પરંપરાગત અમેરિકન ધ્વજની ગેરહાજરી : રાષ્ટ્રપતિના નવાં ચિત્ર એ શપથગ્રહણના ફોટોગ્રાફનું સ્થાન લીધું, જેમાં ઘેરા બેકડ્રોપ અને ઉચ્ચ કોન્ટ્રાસ્ટ સાથે ગંભીર મુખમુદ્રા દર્શાવાઈ છે, જે ભૂતકાળના રાષ્ટ્રપતિના પોર્ટ્રેટથી અલગ પડે છે11:28 PM IST
રાહુલ ગાંધીની ભોપાલ મુલાકાત વિવાદોમાં : દાદી ઈન્દિરા ગાંધીને જૂતા પહેરી પુષ્પાંજલિ અર્પણ કરી: સીએમ મોહન યાદવે ટોણો માર્યો : ભોપાલ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જૂતા પહેરીને પુષ્પાંજલિ અર્પણ કરી જેનો વીડિયો વાયરલ :ભાજપ અને મુખ્યમંત્રી મોહન યાદવે તેને સંસ્કૃતિની વિરુદ્ધ ગણાવ્યું11:31 PM IST
કુતુબ મિનારથી 5 ગણો ઊંચો, ભૂકંપ અને વિસ્ફોટોનો સામનો કરવા સક્ષમ: પિલર તૂટે તો પણ ટ્રેનો દોડી શકશે:જાણો ચેનાબ રેલ્વે બ્રિજ કેમ ખાસ છે? : ચેનાબ રેલ્વે બ્રિજના તથ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચેનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો આ પુલ કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે.12:35 AM IST
*આજના ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે*12:39 AM IST

મહિલા મોરચો......

વંદના.....

વિરોધ પ્રદર્શન.....

જળ પ્રલય....

ઓસરતાં નીર..
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં કોવિડનો ફરી ઉછાળો : આજે 119 નવા કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસનો આંક 508 થયો : 72 દર્દીઓ સાજા થયા : હાલ 18 દર્દીઓ હોસ્પિટલમાં : મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં : JN.1, LF.7, LF.7.9 અને XFG વેરિઅન્ટ સક્રિય હોવા છતાં ગભરાવાની જરૂર નથી : આરોગ્ય વિભાગ દ્વારા 'સાવચેતી એ જ સમજદારી'નો સંદેશ7:26 PM IST
વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : GUJCOST 'એક રાષ્ટ્ર, એક મિશન : પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત' થીમ પર રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજશે : ગુજરાત સાયન્સ સિટી ખાતે મુખ્ય કાર્યક્રમ : કાપડની થેલી બનાવવાની વર્કશોપ : વેસ્ટ ટુ વેલ્થ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા યુવાનોમાં પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉ પ્રથાઓ કેળવાશે7:17 PM IST
ગુજરાત હાઈકોર્ટે કરોડો રૂપિયાના બેંક છેતરપિંડીના આરોપી સુનિલ કક્કડને વિદેશ પ્રવાસની મંજૂરી આપી : 'વ્યવસાયિક તકો' શોધવા યુએઈ જવાની છૂટ : કરોડો રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં CBI અને ED દ્વારા તપાસનો સામનો કરી રહેલા સાઈ ઈન્ફોસિસ્ટમ્સના ડિરેક્ટરને શરતી મંજૂરી : બેંકોએ વિરોધ કર્યો : ડિમાન્ડ ડ્રાફ્ટ અને વિદેશમાં સંપત્તિ વ્યવહાર પર પ્રતિબંધ7:07 PM IST
વિશ્વ પર્યાવરણ દિવસ: ગુજરાત 'વન કવચ' પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર : જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 400 હેક્ટરમાં ગાઢ જંગલ નિર્માણનો લક્ષ્યાંક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત શહેરી વનીકરણમાં ઉદાહરણરૂપ : મિયાવાકી જંગલો 10 ગણા ઝડપી ઉગે છે અને 30 ગણા ગીચ હોય છે : વધુ કાર્બન શોષે છે4:12 PM IST
વડોદરામાં કોર્ટમાં જ વકીલને લાફો ઝીંકનાર મહિલા પીઆઇ અને સ્ટાફ સામે પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર આકરા પાણીએ.. : મહિલા પીઆઇ દ્વારા હાઈકોર્ટના વકીલને અમે સુપ્રિમ કોર્ટ છીએ અહીથી ચાલ્યો જા તેમ કહી હાથ પણ ઉપાડી લીધાના વકીલ એસોસિએશનના જસ્ટિસ સમક્ષ ગંભીર આરોપોની વાયરલ ઘટનાના પડઘા પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રિકાબેન આસુદરા લિવ રિઝર્વમાં પોલીસમેન જયેશ દેસાઈને હેડ કવાર્ટરમાં મુકાયા.. એસીપી તપાસના તાકીદે આદેશ સાથે આક્ષેપિત પોલીસ અધિકારી પાસેની તપાસ પરત લઇ પીઆઇ કીરીટ લાઠિયાને સોંપી દેવામાં આવી.2:51 PM IST
ગુડ ગવર્નન્સ માટે ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : RTI કાયદાના અમલમાં આમૂલ પરિવર્તન : 5 પાના સુધીની માહિતી હવે વિનામૂલ્યે મળશે : ગુજરાત માહિતી આયોગની ભલામણોનો સ્વીકાર : ઈ-મેઈલ/ઓનલાઈન અરજી પર ફોટોથી માહિતી : રેકોર્ડના નિરીક્ષણ સમયે ફોટો પાડવાની મંજૂરી : પારદર્શિતા વધારવા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પર ભાર7:58 PM IST
વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી : અનેક પર્યાવરણીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમિપૂજન : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : નવા સચિવાલય ખાતે 'માતૃવન - વન કવચ' મિયાવાકી જંગલનું ભૂમિપૂજન : પ્લાસ્ટિકના વિકલ્પોના પ્રદર્શન અને આધુનિક પોર્ટલ-વેબસાઈટના લોન્ચિંગ સાથે ટકાઉ ભવિષ્ય માટે ગુજરાત પ્રતિબદ્ધ7:31 PM IST
ગુજરાત કોંગ્રેસમાં 'ઘોડા'ના રાજકારણનો નવો રાઉન્ડ : રાહુલ ગાંધીના નિવેદન પર મોઢવાડિયાનો આકરો પ્રહાર : કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર : રાહુલ ગાંધીની 'રેસ અને લગ્નના ઘોડા'ની વાત પર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું - "ઘોડેસવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે" : કોંગ્રેસના પ્રવક્તાએ કર્યો બચાવ : કાર્યકરોના અપમાનનો મુદ્દો ગરમાયો7:13 PM IST
આગામી 10 જૂન સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે ,આજે સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગનું અનુમાન : ગુજરાતમાં બે ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદી માહોલ , ચોમાસું મુંબઇથી આગળ વધી રહ્યું નથી જેના પગલે રાજયમાં ચોમાસાની શરૂઆત નર્ધારિત સમય કરતા મોડી 4:46 PM IST
શોર્ટકટથી પૈસા કમાવવા ભારે પડ્યા : સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા બે અલગ અલગ ગુનામાં 99 લાખથી વધુની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની ધરપકડ : ત્રણેય આરોપીઓએ મળીને લાખોની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડી કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી3:41 PM IST
પાટણમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર : જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાયો : સમય સર નિકાલ ન થવા ના કારણે અતિશય દુર્ગંધ આવવાથી સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ : પાલિકામાં અનેક વાર રજુઆત કરી હોવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ નથી4:29 PM IST
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નહીં, વેપારી મંડળ! : વિદ્યાર્થીઓને ગ્રાહક ગણતા શાળા સંચાલક મંડળના હોદેદારો ડી.વી.મહેતા સહિતના સંચાલકો સામે ફીટકારઃ ધો.૧૦-૧રની પરીક્ષાના સપ્તાહ પહેલા ‘એજયુમોલ'ના લાભાર્થે મેળો કર્યોઃ હોદેદારોની ખાનગી શાળાનું શિક્ષણ કથળ્યું : પરીણામ સતત નિરસ : ડમી સ્કૂલો ઉપર ગમે ત્યારે તવાઇ2:54 PM IST
રાજકોટમાં કોરોનાનો રાઉન્ડ-ટુ! : એક જ દિવસમાં 9 નવા કેસ નોંધાતા સક્રિય આંક 61 થયો : 18 દર્દીઓએ કોરોનાને માત આપી જ્યારે 43 દર્દીઓ હાલ સારવાર હેઠળ : નવા કેસ રેસકોર્સ, રૈયા રોડ, વડલી ચોક, રામકૃષ્ણ નગર, મોટામવા, શ્રોફ રોડ, ઢેબર રોડ અને અમીન માર્ગ વિસ્તારોમાં નોંધાયા : તંત્ર એલર્ટ : તમામ દર્દીઓ હોમ આઇસોલેટ : નાગરિકોને સાવચેતી અને કોવિડ નિયમોના પાલન કરવા અપીલ10:35 AM IST
જામનગરમાં સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગે ડીમોલિશનની કામગીરીનો આજે અંતિમ પાંચમો દિવસ : ચાર દિવસ માં ૩૧૫ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ આજે બાકી વધેલી બે ધાર્મિક સ્થળ સહિત ૩૦ મિલકતો તોડી પાડવા કાર્યવાહી : બે ધાર્મિક સ્થળોમાં સ્થાનિકો દ્વારા સ્વયંભૂ જગ્યા ખોલી કરાવવાની બાંહેધરી અપાતાં તંત્રની જોવાતી રાહ9:48 AM IST
જામનગરમા કાર સળગી જતા દોડધામ 11:01 AM IST
ભાવનગર કોરોનાના બે કેસ નોંધાયા1:00 PM IST
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની રેકર્ડ ચકાસણી કરી : ગામમાં ચાલી રહેલ જમીન માપણી સ્થળની મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા : રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી2:54 PM IST
જુનાગઢમાં આલ્ફા સ્કૂલના 400 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : બોર્ડમાં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર ૬ વિદ્યાર્થીઓના હસ્તે દિપ પ્રગટાવીને સન્માન સમારંભનું ઉદ્ઘાટન : ધોરણ - 3 થી 9 તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ -10 -12 કોમર્સની પરીક્ષામાં અને ધોરણ - 12 સાયન્સની પરીક્ષામાં 80 % કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર છાત્રોનું સન્માન કરાયુ3:18 PM IST
ભાણવડના રાણપર ગામે દેશી દારૂ ઝડપાયો10:29 AM IST
પોરબંદરમાં આવતીકાલથી ૩ દિવસ પ્રતિબિંબ કલા પર્વ-મેગા આર્ટ શો : કલા પ્રદર્શનમાં ૩૦૦થી વધુ ચિત્રો-ફોટા અને મૂર્તિઓ જોવા અને ખરીદવાનો લહાવોઃ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનું અનેરું આયોજન :વુડ કટ પ્રિન્ટ લીથો આર્ટ એક્રેલિક, મિકસ મીડિયા, લીપણ આર્ટ, એબ્સ્ટ્રેક આર્ટ સ્ટીયલ આર્ટ, જેવી કલાથી તૈયાર ચિત્રોનું એક સાથે પ્રદર્શનનું શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન10:43 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
કોહલી માટે ‘‘૧૮'' નંબરનો સંયોગ4:23 PM IST
ભીની આંખો, ઉદાસ ચહેરો અને ભારે હૃદય: જયારે પ્રીતિ ઝિન્ટા મેદાન પર આવી, ત્યારે ચાહકો 'ઝારા'નું રૂપ જોઈ શક્યા નહીં : પ્રીતિ ઝિન્ટા અને તેની ટીમ પંજાબ કિંગ્સનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 ની ટ્રોફી જીતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયો અને તસવીરોમાં, પ્રીતિ ઝિન્ટા હાર વિશે વાત કરતી જોઈ શકાય છે2:22 PM IST





















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































