<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સુરતના ડે.મ્યુ.કમિશનર આર.બી.ભોગાયતાનો જન્મદિન

રાજકોટ-જૂનાગઢના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટઃ સુરત મહાનગરપાલિકા નાયબ કમિશનર શ્રી આર.બી ભોગાયતા નો જન્મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે થયેલ આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ દ્વારકા પંથકના વતની છે. ભૂતકાળમાં રાજકોટ અને જૂનાગઢમાં મામલતદાર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

     ફોન નં. ૦૨૬૧- ૨૪૨૩૭૪૯ 

મો. ૯૫૩૭૬  ૬૨૧૩૩  સુરત (૩.૧૪)

(4:18 PM IST)