News of Saturday, 22nd February 2025
જુનુ એટલુ સોનુઃ જનસેવક બકુલભાઇ જાડેજાનો જન્મદિન
રીબડાથી રાજકોટ અવિરત સેવાની સૌરભ

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ ડેલીગેટ રીબડાવાળા શ્રી શકિતસિંહ આઇ. જાડેજા માટે આજે વિશેષ દિવસ છે. તેમનો જન્મ તા. રર ફેબ્રુઆરી ૧૯૬૮ ના દિવસ થયેલ આજે યશસ્વી જીવનના પ૮માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.
શ્રી શકિતસિંહ જાડેજા (બકુલભાઇ) ભુતકાળમાં યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂકયા છે. સ્વ. મનોહરસિંહ જાડેજા (દાદા) પાસેથી તેમણે સમાજ સેવાનું માર્ગદર્શક અમૂલ્ય ભાથુ મેળવ્યું છ.ે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. જાહેર જીવનમાં તેમના સંબંધો ઉગી નીકળ્યા છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમનો જીવંત સંપર્ક રહ્યો છે. મો. ૯૯ર૪૯ પ૬૦૬ર રાજકોટ
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
