તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 10th March 2025
જેતલસરના યુવા પત્રકાર કુલદીપ જોશીનો જન્મદિન

જેતલસર તા. ૧૦ :.. જેતલસરના યુવા પત્રકાર કુલદીપ જોશીનો આજે બથર્ડ છે. તેઓ ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશ કરેલ. હંમેશા ગૌ માતાને લગતી તેમજ ગરીબ વર્ગના લોકોને લગતી કોઇપણ તકલીફમાં મદદ માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ અશ્વના ભારે શોખીન છે. તેમજ બહોળા મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી જન્મદિને શુભેચ્છા વરસી રહી છે. (મો. ૭૩પ૯૦ ૦૮૪૬૧)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
