News of Thursday, 13th March 2025
રાજકોટ બ્રહ્મસમાજના સેવાભાવી કેતન બોરીસાગરનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૧૩, રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના સેવાભાવી અગ્રણી કેતનભાઇ બોરીસાગરનો આજે પ૩ મો જન્મ દિવસ છે.
તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી અને યુવા સોશીયલ ગ્રુપમાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. અને બ્રહમસમાજ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે તેમના જન્મ દિન નિમીતે મો.નં. ૯૮૨૫૩ ૮૬૨૨૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
