<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સંજય કોરડિયા રંગાઇ ગયા રંગમાં, લોકસેવાના સંગમાં: કાલે જન્‍મદિન

ધૂળેટી અને જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાતા જુનાગઢના ધારાસભ્‍ય

રાજકોટ : જૂનાગઢના ભાજપના ધારાસભ્‍ય શ્રી સંજય કોરડિયાનો જન્‍મ તા. ૧૪ માર્ચ ૧૯૭રના દિવસે થયેલ. આવતીકાલે ધૂળેટીના દિવસે ચોપનમાં વર્ષના દ્વારે કદમ માંડશે. તે વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ જુનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનપદે રહી ચૂકયા છે. શુભેચ્‍છકોની શુભકામનાને તેઓ આશીર્વાદરૂપ માને છે. લોકવિકાસના કાર્યોમાં હંમેશા તત્‍પર રહે છે. હોળી-ધૂળેટીની સાથે જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. (પ-૯)

મો. ૯૮રપ૦ ૮ર૦૧૦ જૂનાગઢ

(12:07 PM IST)