News of Thursday, 13th March 2025
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જન્મદિન

રાજકોટઃ નર્મદા જિલ્લાના દેડીયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતર દામજીભાઇ વસાવાનો જન્મ તા. ૧૩ માર્ચ ૧૯૬૮ ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ લડાયક જનપ્રતિનિધિ તરીકે જાણીતા છે. વિધાનસભામાં પોતાની પાર્ટીના નેતા તરીકે કાર્યરત છે. મો. ૯૯૦૪૬ ૯૮૦૧૯ બોગજ (નર્મદા )
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
