News of Thursday, 13th March 2025
જાણીતા લેખક-કવિ-ગિરીશ રાવલનો કાલે જન્મ દિવસ

રાજકોટઃ જાણીતા લેખક, કવિ, આકાશવાણી કલાકાર, પૂર્વ સંપાદક ‘મંથન' સાપ્તાહિક, પૂર્વ સંપાદક ‘‘ઔદિચ્ય લેહેર'' ત્રિમાસિક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ આસીસ્ટન્ટ મેનેજર ગિરીશભાઇ રાવલનો કાલે ૧૪ માર્ચના રોજ ૭૩ મો જન્મ દિવસ છે. જેમના આઠ કવિતા-નવલકથાના પુસ્તકો, પ્રસિધ્ધ થઇ ચુકયા છે. ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજના ટ્રસ્ટી રહી ચૂકયા છે. શ્રી ગિરીશભાઇનો વોટ્સએપ નં. ૯૪૨૮૩ ૪૫૭૮૪ પર સ્નેહીજનો સંપર્ક કરી શકે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
