News of Thursday, 13th March 2025
યુવા એડવોકેટ કુલદીપ ડાંગરનો કાલે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ કુલદીપ એચ. ડાંગરનો આવતીકાલે જન્મદિવસ છે. ખુબજ નાની ઉંમર વકીલાતક્ષેત્રે તેઓએ સારી એવી પ્રગતિ કરેલ છે. ખાસ કરીને રેવન્યુ ક્ષેત્રે તેઓ એડવોકેટ રાજેશ જલુના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહયા છે.
આહીર વૈચારીક ક્રાંતિ ગ્રૂપમાં જીલ્લા મીડીયા કન્વીરનર તેમજ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેઓના જન્મ દિવસ નિમિતે સગાસ્નેહી, મિત્રો દ્વારા તેમના મો. નં. ૭૯૯૦૬ ૩૯૮૭૫ ઉપર જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
