News of Monday, 17th March 2025
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્ર મોહિતભાઈ ચાવડાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૭ : ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હોનહાર પુત્ર મોહીતકુમાર ચાવડાનો આજે જન્મ દિવસ તેમના મમ્મી ગોમતીબેન ચાવડા જામનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન તેમના જન્મ દિવસ નિમિતે વિશાળ મિત્ર વર્તુળ, પાર્ટીના કાર્યકરો સહીત સૌ કોઈ શુભેચ્છા સાથે મોહીતકુમાર ચાવડાને મો . ૯૭૧૪૯ ૩૫૧૩૬ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે, મોહીતકુમાર ચાવડા ભાજપ આઈ.ટી. સેલની જવાબદારી ઉપરાંત સંયોજક તરીકે છેલ્લા ધણા સમયથી સફળતા નિભાવી રહ્યા છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
