<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

પ્રવાસન નિગમના એમ.ડી. એસ.છાકછુઓકનો જન્‍મદિન

મોરબીના ભૂતપૂર્વ મદદનિશ કલકેટર

રાજકોટઃ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી એસ. છાકછુઓકનો જન્‍મ તા. ૧૮ માર્ચ ૧૯૮૧ના દિવસે થયેલ આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ મિઝોરમના વતની અને ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના   અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર, નર્મદામાં જિલ્લા-વિકાસ અધિકારી, અરવલ્લીમાં જિલ્લા કલેકટર, રાજયમાં સ્‍ટેમ્‍પ ડયૂટી અધિક્ષક, ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીમાં નિયામક, નાણા વિભાગમાં બજેટના અધિક સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન.નં. ૦૭૯-૨૩૨૨૨૦૨૯ મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯ -ગાંધીનગર

(12:14 PM IST)