News of Tuesday, 18th March 2025
પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો જન્મદિન

રાજકોટઃ પાટણ લોકસભા મત વિસ્તારના ભાજપના સંસદસભ્ય શ્રી ભરતસિંહ ડાભીનો જન્મ તા.૧૮ માર્ચ ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સંસદસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા છે. ભૂતકાળમાં ૩ વખત ધારાસભ્ય તરીકે રહી ચુકયા છે. આજે જન્મદિન નિમિતે ચોમેરથી તેમને શુભેચ્છા મળી રહી છે.
મો.૯૪૨૬૫ ૨૧૨૫૩ પાટણ
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
