<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

નિવૃત અધિક કલેકટર પ્રકાશ મોદીનો જન્‍મદિન ગુજરાત માહિતી આયોગના વર્તમાન રજીસ્‍ટ્રાર

 

રાજકોટ : ગુજરાત માહિતી આયોગના રજીસ્‍ટ્રાર તરીકે સેવા આપતા નિવૃત અધિક કલેકટર પ્રકાશ બી. મોદીનો જન્‍મ તા. રર માર્ચ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ ગાંધીનગર પંથકના વતની પ્રકાશ મોદી ભુતકાળમાં રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી, સુરતમાં ડે.ડી.ડી.ઓ. રાજયના મદદનીશ વિકાસ કમિશનર તત્‍કાલીન મંત્રી જયંતીભાઇ કવાડીયા અને આર.સી. ફળદુના અંગત સચિવ સ્‍પીપાના નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૭૯૪ ગાંધીનગર

(12:15 PM IST)