તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 24th March 2025
જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઇ દાફડાનો જન્મદિન

સામાન્ય સભામાં શુભેચ્છા રાજકોટઃ જિલ્લા પંચાયતમા લોધીકામાંથી ચુંટાયેલા ભાજપ સભ્ય મોહનભાઇ દાફડાનો આજે ર૪ માર્ચ જન્મદિન છે. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ નીમિતે તેમને સામાન્ય સભામાં પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, સભ્ય અર્જુન ખાટરિયા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.(મોહનભાઇનો મો. ૯૮૨૫૧ ૫૧૨૧૩ રાજકોટ)
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
