<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગાંધીનગરના ડે.મ્‍યુ. કમિશનર જે. એમ. ભોરણિયાનો જન્‍મદિન

મોરબી અને જેતપુરના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટ : ગાંધીનગર મ્‍યુનિસીપલ કોર્પોરેશનના નાયબ કમિશનર શ્રી જીતેન્‍દ્ર  ભોરણિયાનો જન્‍મ તા. રપ માર્ચ ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હળવદ તાલુકાના જુના દેવળિયા ગામના વતની છે.

શ્રી જે. એમ. ભોરણિયા (અધિક કલેકટર) ભૂતકાળમાં મોરબી અને જેતપુરમાં મામલતદાર, ગાંધીનગર અને નડીયાદમાં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આજે તેમના પર જન્‍મદિનની શુભેચ્‍છા વરસી રહી છે. (પ-પ)

ફોન નં. ૦૭૯ - ર૩ર૮૪૧પ૧, મો. ૯૦૯૯૦ ૮૧ર૪૧ ગાંધીનગર

(11:06 AM IST)