News of Tuesday, 25th March 2025
એડવોકેટ અને નોટરી જગદીશ એમ. ડાંગરનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : મુળ વાગુદડ અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવા એડવોકેટ જગદીશ એમ. ડાંગરનો આજે જન્મ દિવસ છે. જેઓ છેલ્લા ૧૩ વર્ષથી રેવન્યુ પ્રેકટીસમાં જોડાયેલા છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેમની નોટરી તરીકે નિમણુંક થયેલ છે. રાજકોટ આહિર સમાજ લીગલ ફોરમના કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતા અને સરળ સ્વભાવના જગદીશભાઇ ડાંગર (મો.૯૭૨૬૫ ૦૦૨૯૭) ને તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
