<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સુત્રાપાડા ભાજપ પ્રમુખ સુરસિંહભાઇ મોરીનો જન્‍મદિન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧: સુત્રાપાડા ભાજપ પ્રમુખ સુરસિંહભાઇ મોરીનો આજે જન્‍મદિવસ છે.

ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ સહિતના તરફથી જન્‍મદિવસની શુભકામના  મો. નં. ૯૯૨૪૦ ૪૧૫૧૮ ઉપર આશીર્વાદ અને શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે. (૩.૫)

 

(10:32 AM IST)