<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

જૂનાગઢના મ્‍યુ.કમિશનર ડો.ઓમ પ્રકાશનો જન્‍મદિન

રાજકોટ ગ્રામ્‍યના એક સમયના પ્રાંત અધિકારી

રાજકોટઃ જૂનાગઢના મ્‍યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશનો જન્‍મ તા. ૧ એપ્રિલ ૧૯૮૫ ના દિવસે થયેલ આજે ૪૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૬ ના બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.

શ્રી ઓમ પ્રકાશ, ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍યમાં મદદનિશ, કલેકટર અમદાવાદમાં  ડે. મ્‍યુ. કમિશનર, મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૦૫૦૧ જૂનાગઢ

(4:08 PM IST)