<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

જાહેર સાહસ બ્‍યુરો કમિશનર મહેશ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના નાણા વિભાગ હેઠળના કમિશનર બ્‍યુરો ઓફ પબ્‍લિક એન્‍ટરપ્રાઇઝીસ શ્રી મહેશ આઇ. પટેલનો જન્‍મ તા.૪ એપ્રિલ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ મહેસાણા પંથકના વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ કચ્‍છમાં ડે. કલેકટર, સુરેન્‍દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી ડાંગમાં જિલ્લા કલેકટર, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના અધિક સચિવ વગેરે સ્‍થળો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૦૬૨૦ મો. ૯૨૭૪૪ ૯૪૭૧૫ ગાંધીનગર.

(2:26 PM IST)