News of Friday, 4th April 2025
ઠાસરાના ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારનો જન્મદિન

રાજકોટઃ ખેડા જિલ્લાના ઠાસરા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારનો જન્મ તા. ૪ એપ્રિલ ૧૯૭રના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે. ઠાસરા તાલુકા પંચાયત, ખેડા જિલ્લા પંચાયત, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, તાલુકા ખરીદ વેંચાણ સંઘ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ક્રિકેટ તેમનો શોખનો વિષય છે. મો. ૯૮ર૪૦ ૭૬૭૩૯ ડાકોર (ખેડા)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
