પાકિસ્તાનમાં ઘુસી ૨૨ મિનિટમાં ૧૦૦ આતંકી માર્યા : : આપણે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ આપણે પ્રવૃત્તિ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણથી પ્રેરિત છે : પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર : રાજનાથે લોકસભામાં કરી જાહેરાત : ભારતની માત્ર સૈન્ય કાર્યવાહી જ ન્હોતી પણ આતંકવાદ વિરૂધ્ધ પ્રહાર હતો : ત્રાસવાદી - ટ્રેનર - હેન્ડલરનો કર્યો સફાયો : લોકસભામાં હંગામા બાદ બપોરે ૨ વાગ્યા પછી ‘ઓપરેશન સિંદુર' અંગે ચર્ચા શરૂ : સૌ પ્રથમ સંરક્ષણ મંત્રી રાજનાથે શરૂઆત કરી3:16 PM IST
ધ્રોલના વાંકીયા ગામે હૃદયદ્રાવક ઘટના : ખેત મજૂરના ત્રણ માસૂમ બાળકો પાણીના ખાડામાં ડૂબી જતાં કરૂણ મોત : પરિવારમાં શોકનો માહોલ : બે પુત્રી અને એક પુત્ર સહિત ત્રણ ફૂલ જેવા બાળકોના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી : ધ્રોલ પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા : વધુ તપાસ હાથ ધરાઈ8:11 PM IST
પ્રિયંકા ગાંધીનો વિદેશ મંત્રીને પ્રશ્ન-ઓપરેશન સિંદૂરમાં અમેરિકાની ભૂમિકા પર કેમ ચૂપ છો? : વિદેશ મંત્રીએ ઘણી બાબતો સ્પષ્ટ કરી નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થોડા દિવસોથી કોઈ વાતચીત થઈ નથી, પરંતુ તેમણે મધ્યસ્થીમાં અમેરિકાની ભૂમિકા શું હતી તે જણાવ્યું નથી1:03 AM IST
પપ્પુ યાદવે ઓપરેશન મહાદેવ પર કહ્યું - તે કોણ છે? તેમણે રેન્ડમ લોકોને માર્યા અને તેમને માસ્ટરમાઇન્ડ કહી રહ્યા છે : પપ્પુ યાદવે સેનાના ઓપરેશન મહાદેવ પર પ્રશ્નો ઉઠાવ્યા તેમણે આરોપ લગાવ્યો છે કે રેન્ડમ લોકોને માર્યા ગયા છે અને તેમને પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ કહેવામાં આવી રહ્યા છે.12:41 AM IST
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું -જો હું ત્યાં ન હોત તો 6 મોટા યુદ્ધો ચાલતા હોત : ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધ અટકાવ્યું: સ્કોટલેન્ડમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે વેપાર મંત્રણામાં હસ્તક્ષેપ ન કર્યો હોત તો બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોત12:24 AM IST
'હું તો જોઇશ પણ નહીં '': ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ પર ઓવૈસીએ વેધક સવાલ ઉઠાવ્યા : AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા: તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે પીએમએ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ કેવી રીતે રમી શકાય?11:22 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...11:02 PM IST
રાહુલ ગાંધી પાકિસ્તાની પ્રચારના પોસ્ટર બોય બન્યા : અનુરાગ ઠાકુરે લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું : ભારત અઢી મોરચા પર લડી રહ્યું હતું : અડધો મોરચો રાહુલે કોંગ્રેસ પર કબજો કર્યો : તમે સેના પ્રમુખને શેરીનો ગુંડો કહો છો : રાહુલ ગાંધીએ શરમથી માથું નમાવીને આ ગૃહમાં માફી માંગવી જોઈએ. દેશના લોકોએ તેમને વિપક્ષના નેતા બનાવ્યા હતા, હવે તેઓ ભારતનો વિરોધ કરતા નેતા બની ગયા10:52 PM IST
હવે ઇડી છાંગુર બાબાની અઢળક સંપત્તિ પર કરશે પ્રહાર : કોર્ટે તેમને પાંચ દિવસના કસ્ટડી રિમાન્ડ આપ્યા : બિન-મુસ્લિમોનું ધર્માંતરણ કરાવનારા ચાંગુર બાબાની મુશ્કેલીઓ વધી : ધર્માંતરણ દ્વારા 100 કરોડથી વધુની સંપત્તિ બનાવનારા છાંગુર પર EDએ હવે પકડ કડક કરી : બાબાને ફક્ત ધર્માંતરણ માટે મુસ્લિમ દેશોમાંથી આ પૈસા મળી રહ્યા હતા10:26 PM IST
સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન અને ચિરાગ સેનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: ઉંમરના ફેબ્રિકેશનોનો કેસ રદ! 'પાયાવિહોણા અને બદનામ કરવાના ઈરાદાથી' કરાયેલા આરોપો! : અપીલને મંજૂરી અપાઈ અને પેન્ડિંગ ફોજદારી કાર્યવાહી રદ થઇ, જેનાથી ઉભરતા બેડમિન્ટન સિતારાઓને રાહત મળી છે અને કારકિર્દી પરથી શંકાના વાદળો થયા દૂર9:17 PM IST
અર્થતંત્રને આંચકો : જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન 10 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું, ખાણકામ-ઊર્જા ક્ષેત્રની ગતિ ધીમી પડી : ચોમાસાના વહેલા આગમન સાથે, ખાણકામ-ઊર્જા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર અસર પડી : જૂન 2025 માં ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદન વૃદ્ધિ નજીવી વધીને 3.9 ટકા થઈ, જે એક વર્ષ પહેલા આ જ મહિનામાં 3.5 ટકા હતી. ખાણકામ ઉત્પાદનમાં 8.7 ટકાનો ઘટાડો 7:24 PM IST
યુરોપિયન યુનિયન પર પણ ૧૫% ટેરિફઃ કરાર પર હસ્તાક્ષર : ડીલમાં અમેરિકન શસ્ત્રો ખરીદવાનો નિર્ણય : અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર સોદો ગણાવ્યો છેઃ જેનાથી બંને પક્ષોને મોટા પાયે આર્થિક લાભ થવાની અપેક્ષા છે10:04 AM IST
www.mdac.in વેબસાઇટનું નવું ‘સ્માર્ટ વ્યૂ' લોન્ચ : આ વેબસાઇટ, જે મ્યુઝિક, ડાન્સ, આર્ટ અને કલ્ચર પર આધારિત છે, તેમાં ૧૩ વિભાગોમાં લગભગ ૭૦૦ કેટેગરીમાં ૮૦ હજારથી વધુ કી-વર્ડ્સ જનરેટ થાય છે : આ કી-વર્ડ્સ યુટયુબ અને વિકિપીડિયા પરથી માહિતી શોધવામાં અત્યંત મદદરૂપ થશે : વેબસાઇટની માહિતી માટે યુટયુબ, વિકિપીડિયા, વિકિડેટા, ગુગલ સર્ચ અને વિવિધ એજ્યુકેશનલ વેબસાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે માહિતી અને મનોરંજનનો અનોખો સંગમ : આ વેબસાઈટ દ્વારા યુટયુબના લગભગ ૫ લાખથી વધુ વીડિયો અને વિકિપીડિયાના ૫૦ હજારથી વધુ ડોકયુમેન્ટ્સ પરથી માહિતી મેળવી શકાશે3:11 PM IST
પાકિસ્તાનમાં 1000 કિલો ગધેડાનું માંસ : 50 થી વધુ જીવતા ગધેડા મળી આવતા હાહાકાર : ગધેડાનું માંસ વિદેશી રેસ્ટોરન્ટ અને મોંઘી હોટેલોમાં મોકલવામાં આવતું : ફાર્મહાઉસ પર દરોડા પાડતા આટલા મોટા પ્રમાણમાં માંસ જપ્ત થયું : આ કાર્યવાહીમાં સ્થળ પરથી એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી : પાકિસ્તાન ચીનમાં ગધેડાનું માંસ નિકાસ કરે છે7:05 PM IST
પહેલગામ હુમલો અને 'ઓપરેશન સિંદૂર': સંસદમાં ગરમાગરમ ચર્ચા! કોંગ્રેસનો સીધો સવાલ: "ઓપરેશન કેમ રોકાયું? ગૃહમંત્રી જવાબદારી લે!" ભાજપ સાથે આકરો જંગ! : લોકસભા અધ્યક્ષે ગોગોઈને ગૃહમાં તથ્યપૂર્ણ વાતો રજૂ કરવા જણાવ્યું. ગોગોઈએ જોકે, વર્તમાન સરકારના નિવેદનોને ઉરી હુમલા પછીના નિવેદનો સાથે સરખાવ્યા.5:20 PM IST
સંસદમાં ભડકો! 'ઓપરેશન સિંદૂર' નહીં... 'ઓપરેશન તંદૂર' હોવું જોઈતું હતું: SP સાંસદ રમાશંકર રાજભરની વિસ્ફોટક ટિપ્પણી, ટ્રમ્પના દાવા પર પણ સવાલ! : તેમણે કહ્યું કે જો રક્ષા મંત્રીના કહેવા મુજબ અત્યાર સુધી 100 આતંકીઓ માર્યા ગયા છે, તો પછી બેસરન ઘાટીમાં હુમલો કરનારા આતંકીઓ કોણ હતા અને તેઓ ક્યાં છે?5:43 PM IST
ફિલ્મ અભિનેતા આમિર ખાનના ઘરે પોલીસ ફોર્સનો કાફલો આવતા પ્રશ્ન સર્જાયો : જો કે વર્તમાન બેચના IPS તાલીમાર્થીએ તેમની સાથે મુલાકાત માટે વિનંતી કરી હતી. તેથી આમિર ખાને તેમને તેમના ઘરે આમંત્રણ આપ્યું હોવાનું ખુલતા રાહત : આમિર ખાને 1999માં આવેલી ફિલ્મ સરફરોશમાં એક IPS અધિકારીની ભૂમિકા પછી, અભિનેતા આ ભૂમિકામાં લોકો માટે પ્રેરણા બની ગયા. અને ત્યારથી, ઘણા એવા પ્રસંગો બન્યા છે જેમાં આમિર ખાન પોલીસ તાલીમાર્થીઓને મળ્યા છે અને તેમને માર્ગદર્શન પણ આપ્યું છે4:49 PM IST
અમેરિકા જવાનું સપનું જોનારાઓ માટે આંચકાજનક સમાચાર : 2 સપ્ટેમ્બર, 2025 થી વિઝાના નિયમો થયા આકરા : હવે 14 થી નાના બાળકો અને 79 થી વધુના વડીલો સહિત સૌએ આપવો પડશે રૂબરૂ ઇન્ટરવ્યુ! : ટ્રમ્પ યુગના 'વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ' હેઠળ કોવિડ-19 સમયની છૂટછાટો રદ : વિશ્વભરમાં અમેરિકી વિઝા અરજદારો માટે લાંબી કતારો અને પ્રોસેસિંગમાં વિલંબ નિશ્ચિત : તૈયારી માટે વધારાનો સમય અને સંપૂર્ણ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર4:31 PM IST
ચીનમાં ભયાનક હુમલાઓ પર પડદો: સરકાર માહિતી દબાવી રહી છે: સોશિયલ મીડિયા પર 'અમને સત્ય જોઈએ છે' જેવા સંદેશાઓ પોસ્ટ : છેલ્લા છ મહિનામાં સામૂહિક હુમલાઓની અનેક ઘટનાઓ: પરંતુ દરેક વખતે માહિતીને દબાવવાનો પ્રયાસ, ખાસ કરીને, ડ્રાઇવરો દ્વારા રાહદારીઓને કચડી નાખવાના કિસ્સાઓમાં : બેઇજિંગ, ચીન 28 જુલાઈ 2025: વિશ્વના સૌથી મોટા અને રહસ્યમય દેશ ચીનમાં નાગરિકો પર થતા જીવલેણ હુમલાઓ અંગેની માહિતીને દબાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ કથિત સેન્સરશીપ સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે, અને સોશિયલ મીડિયા પર 'અમને સત્ય જોઈએ છે' તેવી માંગ સાથે અવાજ ઉઠી રહ્યો છે!4:07 PM IST
પોતાનાં લગ્નમાં વરરાજા જ બન્યા ગોરમહારાજ11:56 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે11:58 AM IST
ખાદ્યતેલનો અંધાધુધ ઉપયોગ જોખમીઃ અર્થતંત્રને પણ નુકશાન : નીતિ આયોગનો રિપોર્ટ એક ભયાનક તસ્વીરના દર્શન કરાવે છેઃ ખાદ્યતેલ મામલે દેશ કયારે આત્મનિર્ભર બનશે? સરકાર ચિંતિત : ૧૯પ૦થી અત્યાર સુધીમાં પ્રતિ વ્યકિત વપરાશ છ ગણો વધી ગયોઃ ૨૦૨૨-૨૩માં પ્રતિ વ્યકિત વાર્ષિક વપરાશ ૨૦-૩ કિલો થયો જે ૧૯પ૦-૬૦માં માત્ર ૩.૪ કિલો હતો12:18 PM IST
લાઈવ સર્જરીના પ્રસારણ પર કડક નિયમો જાહેર: ડોકટરો, હોસ્પિટલ કે બ્રાન્ડના પ્રચાર પર પ્રતિબંધ : લાઈવ સર્જરીના પ્રસારણ પહેલા દર્દીની સંપૂર્ણ અને સ્વૈચ્છિક સંમતિ લેવી ફરજિયાત બનાવવામાં આવી: પ્રસારણ દરમિયાન દર્દીની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવી પડશે : તબીબી શિક્ષણ અને પ્રેક્ટિસમાં જ્યોતિષ વિદ્યાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના એનએમસીના નિર્દેશોના અનુસંધાનમાં આ દિશાનિર્દેશો અમલમાં આવ્યા: તબીબી ક્ષેત્રમાં અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક પ્રથાઓને દૂર કરવાના પ્રયાસો9:37 AM IST
સિંધુ જળ સંધિ વિવાદ: ૨૦૧૬માં ભારત સરકાર અને વર્લ્ડ બેંક વચ્ચે તણાવ: પૂર્વ નાણા સચિવ ગર્ગના પુસ્તકમાં મોટો વિસ્ફોટ: ભારતનું વિદેશ મંત્રાલય લગભગ "દિશાહીન" બન્યું હતું : કિશનગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટને લઈને મોદી સરકાર અને વર્લ્ડ બેંકના તત્કાલિન પ્રમુખ જિમ કિમ વચ્ચેના તણાવની વિગતો પહેલીવાર સામે આવી: ભારતના ભારે પ્રયાસો બાદ "ન્યુટ્રલ એક્સપર્ટ"ની નિમણૂક કરવામાં આવી હતી9:35 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ11:19 AM IST
રેલવેનો મેગા પ્લાન: હાઇ સ્પીડ ઇન્ટરનેટથી લઈને લાઉન્જ સુધી આ 77 સ્ટેશનો પર એરપોર્ટ જેવો અનુભવ થશે : જો ટ્રેનમાં મુસાફરી કરો છો અને સ્ટેશન પર કલાકો સુધી રાહ જોઈને કંટાળો આવે છે, તો એક સંપૂર્ણપણે નવા અનુભવ માટે તૈયાર થઈ જાઓ. ટૂંક સમયમાં એવું લાગશે કે તમિલનાડુના 77 રેલ્વે સ્ટેશનો પર એરપોર્ટ પર છો9:54 PM IST
ભારતીય અર્થતંત્ર પ્રગતિના પંથે : 6.5% વૃદ્ધિ દરના માર્ગમાં કોઈ અવરોધ નહીં : આરબીઆઈની છ સભ્યોની નાણાકીય સમિતિ ઓગસ્ટમાં તેની આગામી દ્વિમાસિક નીતિ જાહેર થશે : ભારતીય અર્થતંત્ર નિકાસ અથવા વેપાર કરતાં સ્થાનિક વપરાશ અને સ્થાનિક રોકાણ પર વધુ આધારિત છે: આ કારણે, ભારત આજે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે10:07 PM IST
૫૦ વર્ષ સુધી કટોકટી રહ્યા પછી પણ કોંગ્રેસની માનસિકતા બદલાઈ નથી, બંધારણીય સંસ્થાઓની ગરિમાને નુકસાન પહોંચાડી રહી છે : ભાજપે 'SIR' પર વિપક્ષનો ઘેરાવો કર્યો : ભાજપ સાંસદે કહ્યું કે બિહારમાં મતદાર યાદીમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે સુધારો કરવામાં આવ્યો : કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધનના પક્ષો ભારતીય લોકશાહીને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે10:15 PM IST
માન્ચેસ્ટર ટેસ્ટમાં અવિશ્વસનીય 'ડ્રો'! જાડેજા અને સુંદરની ઐતિહાસિક અણનમ સદીઓથી ભારતનો જીત સમાન બચાવ! : ૫માં દિવસે ઐતિહાસિક ૨૦૩ રનની અતૂટ ભાગીદારી કરી : વોશિંગ્ટન સુંદરે ૧૦૧, રવીન્દ્ર જાડેજાએ ૧૦૭ રન ફટકાર્યા : પ્રથમ ઈનિંગ્સમાં ૩૧૧ રન પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડના મોંઢામાંથી જીત છીનવી લીધી!10:34 PM IST
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભીષણ નાસભાગ : 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, અનેક ઘાયલ : મંદિર ટ્રસ્ટ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સહાયની જાહેરાત! : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા : મૃતકોના પરિવારજનોને ₹૨ લાખ અને ઘાયલોને ₹૫૦,૦૦૦ ની સહાય : AIIMS ઋષિકેશમાં ૪ દર્દીઓની હાલત ગંભીર10:50 PM IST

શોભાયાત્રા

વિરોધ પ્રદર્શન

સૂત્રોચ્ચાર.....

હમ તુમ.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારો : ડૉ. તુષાર ચૌધરીએ નવા હોદ્દેદારોની જાહેરાત કરી : શૈલેષ પરમાર ઉપનેતા અને ડૉ. કિરીટભાઈ પટેલ મુખ્ય દંડક બન્યા : વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન : વિમલભાઈ ચુડાસમા, ઈમરાનભાઈ ખેડાવાલા ઉપદંડક : દિનેશભાઈ ઠાકોર ખજાનચી : કાંતિભાઈ ખરાડી મંત્રી અને જીગ્નેશભાઈ મેવાણી તથા અનંતભાઈ પટેલને પ્રવક્તા પદની જવાબદારી સોંપાઈ6:02 PM IST
ગુજરાતના અલગ અલગ શહેરોમાં સોનાના બજાર ભાવ કરતા સસ્તી કિંમતે સોનું વેચવાનું કહીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનાર રાજસ્થાનની ગેંગ પોલીસના હાથે ઝડપાઇ : અનેક ગુનાના ભેદ ઉકેલાયા : ઝોન 2 એલસીબીની ટીમ આ બાવરી ગેંગના 3 સભ્યોને પકડી પાડ્યા હતા. આરોપીઓમાં ગંગારામ મુંગીયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભી આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું ખુલ્યું5:07 PM IST
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત રાજ્ય ટોચના સ્થાન પર : પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર : પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ : આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ5:03 PM IST
સ્મૃતિ ઇરાની એક સમર્પિત અભિનેત્રીઃ હેમાંગ પલાણ 1:00 PM IST
નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું અવસાનઃ તેઓનુ નામ સાંભળતા જ ગુન્હેગારોના પગ ધ્રુજવા લાગતા : નિવૃત્તિ પછી સુરેન્દ્રનગરમાં સ્થાયી થયા હતા અને વૃક્ષોના જતન સાથે લોકસેવા પણ કરતા'તા : તેમના પાર્થિવદેહનું જામનગર મેડિકલ કોલેજને દાન આપવા તથા ખરખરો, બેસણુ ન રાખવા સુખદેવસિંહ ઝાલાએ સંકલ્પ પત્રમાં જણાવ્યુ'તુ11:42 AM IST
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ : નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા: શાહવાડી ગામ પાણીમાં ગરક :જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તાર જળમગ્ન : BRTS રૂટમાં 1 થી 2 ફૂટ પાણી ફરી વળ્યા:વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા12:14 PM IST
રાજકોટ જિલ્લાના ૪૧ ગામો માટે ૧૩૦ કરોડની સૌની યોજનાના કામનું કુંવરજીભાઈના હસ્તે ખાતમુહર્ત : યોજના થકી અંદાજીત કુલ ૨૧૦૦ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે : સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડવા રાજય સરકારનુ આયોજન : સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારમાં ખારું પાણી ખેતર સુધી ન પહોંચે તે માટે વિયર બનાવવામાં આવશે કુંવરજીભાઈ બાવળીયા : પાણીએ પારસમણી અને વિકાસનો આધાર છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી : ભાનુબેન બાબરીયા 1:10 PM IST
અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની નિમણૂક : સંગઠનને મજબૂત કરવા એક મહિનામાં કાર્યકારિણી રચવાનો નિર્દેશ! : જસ્ટિસ રવીન્દ્ર સિંહ 'યાદવ' (પૂર્વ ન્યાયાધીશ, અલ્હાબાદ હાઈકોર્ટ) દ્વારા કરાયેલા મનોનયનથી ગુજરાતમાં યાદવ સમાજમાં ઉત્સાહ : જવાહરભાઈના નેતૃત્વમાં સમાજમાં સમરસતા, સાંસ્કૃતિક ચેતના અને સશક્તિકરણની નવી મિસાલ કાયમ થવાની અપેક્ષા9:49 PM IST
ગુજરાતમાં સવારથી સાંજ સુધી 35 જિલ્લાના 134 તાલુકાઓમાં મેઘમહેર : 4.92 ઇંચ સાથે ઉમરપાડા (સુરત) અગ્રેસર! : સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર : ઉમરપાડા (4.92 ઇંચ), છોટાઉદેપુર (3.23 ઇંચ), બોડેલી (2.99 ઇંચ), જંબુઘોડા (2.40 ઇંચ) અને જેતપુર પાવી (2.24 ઇંચ)માં નોંધાયો ધોધમાર વરસાદ : દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા8:39 PM IST
અમદાવાદમાં હોમગાર્ડ જવાનની હેવાનિયત :શબાબમાંથી બન્યો સતિષ: હિન્દૂ યુવતીને ફસાવી દેહ પીંખ્યો :ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું : હોમગાર્ડ જવાને દબાણવશ પોતાની સાથે રહેવા મજબુર કરી અને પોતે પરિણીત હોવા છતાં યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું. અંતે યુવતીએ પોલીસની મદદ લેતા પોલીસે ગુનો નોંધી હોમગાર્ડની ધરપકડ કરી 7:46 PM IST
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી રાજ્યના આદિવાસી વિસ્તારોનું ભાગ્ય બદલાઈ જશે, આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને તાલીમ આપીને સતત માર્ગદર્શનની આવશ્યકતા : આચાર્ય દેવવ્રતજી : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વિશેષ વધારવા માટે રાજભવનમાં રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક:આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્યા6:48 PM IST
ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા અવસરે ગુજરાત @ ૭૫ ડિઝાઈનની થીમ પર આકર્ષક લોગો તૈયાર કરી ૩ લાખનું ઈનામ મેળવવાની નાગરિકોને અમૂલ્ય તક : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો : સ્પર્ધામાં લોકોની સહભાગીતા વધારીને લોકો દ્વારા પ્રાપ્ત થયેલા લોગો થકી આગવી ઓળખ દ્વારા ગુજરાતના ૭૫ વર્ષની ઉજવણીમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ધ્યેય : તા. ૨૮ જુલાઈથી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે4:31 PM IST
નડિયાદ અને દશકોઈ ૧૦.૫, મહેમદાવાદ ૯.૫, માતર ૮, મહુધા ૭ અને વાસો ૬ ઇંચ : શ્રાવણ માસ માં સરવડા ને બદલે શ્રીકાર વરસાદ વરસાવતા મેઘરાજા....ખેડા અને અમદાવાદ જીલ્લા માં મેદ્યાનું રૌદ્ર સ્વરૂપ : દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં ૩.૫ ઇંચ વરસાદ કરછ કોરોધાકડઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૭ ફૂટ ને પારઃસાબરમતી નો ધરોઈ ડેમની જળસપાટી ૬૧૭ ફૂટને પાર મધુવન ડેમ ના ૪ દરવાજા ખુલ્લા 11:37 AM IST
૧૩૦૪ અસામાજિક તત્વો સામે પાસાનો કોરડો વીંઝાયોઃ વિક્રમ સર્જક ઘટના : ત્રણ વ્યાજખોરો, દેહ વિક્રય, સગીર બાળાઓને ફસાવતા ૩૨ ભયજનક તત્વોને ફકત ૫ દિવસમાં અનુપમસિંહ ગેહલોતે પાસાના પિંજરે પૂરી દીધા : ગાંધીનગર સુધી જેની નોંધ લેવાઇ છે તેવા સુરત પીસીબી બ્રાન્ચના પાસા અભિયાન અંગેના વાયરલ ઘટનાની ભીતરી વાતો પીઆઇ આર.એસ. સુવેરા વર્ણવે છે3:51 PM IST
દેશભક્તિનો મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ' : ‘વિશ્વગુરૂ'એ માત્ર ફિલ્મ નથી, એ એવા ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ,સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય : આ ફિલ્મમા દર્શકોને થ્રીલર, એડવેન્ચર બધું જ જોવા મળશે, ૧ ઓગસ્ટથી સિનેમાઘરોમાં: ગુજરાતી ફિલ્મજગતના સારા સમયની શરૂઆત થઈ ચુકી છેઃ અભિનેતા ગૌરવ પાસવાલા ‘અકિલા'ના આંગણે10:09 AM IST
નારાયણનગરના યશ ત્રિવેદીના હાથ-પગ બાંધી, માથે કપડુ ઓઢાડી ઢીકા-પાટા મારી સળીયાથી ફટકાર્યો ને કરંટ દીધો! : કોઠારીયા સોલવન્ટ નારાયણનગરનો એ.સી.નો કારીગર બર્થડે ઉજવીને ઘરે જતો હતો ત્યારે બનાવઃ મિત્રને બાઇક અડાડી દેનારને ધ્યાન રાખવાનું કહેતાં રેલ્વે સ્ટેશન પાછળ લઇ જઇ બેફામ સિતમ ગુજારાયો : એક બહેન નીકળતાં બચાવવાની આજીજી કરતાં તેના કહેવાથી ગટીયો સહિતના ભાગી ગયાઃ યુવાન સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી3:12 PM IST
સરધાર, શાપર, પાટડીમાં પાંચ દુકાનોમાં કાલાવડની સપના અને તેના પિતા બચુએ ચોરીઓ કરી'તી : એલસીબી ઝોન-૧ ટીમે દિકરીને આજીડેમ ચોકડી રવિવારીમાંથી રોકડ સાથે પકડી, બાપની શોધખોળ : બાપ રિક્ષા લઇ દૂર ઉભો રહેતો, દિકરી ચોરી ભિક્ષાવૃતિના બહાને આવી ચોરી કરી લેતીઃ સરધારમાં દૂકાન, મેંગો માર્કેટમાં ઓફિસમાં, શાપરમાં ચપ્પલની દૂકાનમાંથી, ગેરેજમાંથી અને પાટડીમાં પણ દૂકાનમાંથી રોકડ ચોરી હતીઃ ૧.૭૪ લાખ કબ્જેઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરેની બાતમીઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી11:38 AM IST
શાકભાજીના ધધાંર્થીને સોખડાની સીમમાં ગોંધી રાખી પગ ભાંગી ૨.૨૦ લાખ ખંડણી પડાવાઇ : મુળ વિંછીયાના ઓરી ગામનો ગુણવંત ઉર્ફ ગુણો હાલ રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે ઝૂંપડામાં રહી બકાલુ વેંચે છે : કુવાડવા પોલીસે આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ કરીઃ ગુણવંતના મિત્ર રેલનગરના ભૂપીને પહેલા ઉઠાવી લેવાયો, પછી ભૂપી પાસે ફોન કરાવડાવી ગુણવંતને બોલાવી ધમકી દઇ રૂપિયા પડાવ્યાઃ કુવાડવા પોલીસે આરોપી અજય સહિતને દબોચવા તજવીજ કરી5:03 PM IST
મેળો હાલ ખાલીખમ : ૧૪૩ સ્ટોલ આપવાના છે : પણ કોઇ લેવાલ નથી : રમકડાના ૧૧૦ સામે ૧૨ સ્ટોલનો ડ્રો : કુલ ૨૩૮ સ્ટોલઃ બપોર બાદ ૩૪ મોટી રાઇડની હરરાજીઃ કલેકટરે મોટી રાઇડમાં ૫ રૂપિયા વધારી ૪૫ ના ૫૦ કર્યા.. : શુક્રવારે આઇસ્ક્રીમ-ખાણીપીણી મોટી તથા અન્ય મધ્યમ રાઇડ કુલ ૬૩ સ્ટોલ સામે માત્ર ૧૮ ની જ હરરાજી થયેલ : ૪૫ ખાલી રહયા : રવીવારે મોટી રાઇડના સંચાલકોએ ૫ રૂપિયા છૂટાનો પ્રશ્ન ઉઠાવતા હરરાજી મોકૂફ રહી હતી3:11 PM IST
ગાંધીધામ મનપામાં પ્રજાના પ્રશ્નો સમસ્યા મામલે ઉગ્ર રજૂઆત: ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે શહેરીજનોને “વેરા ન ભરવા”ની સ્પષ્ટ અપીલ કરી : રસ્તા પર ખાડાઓ, રખડતા પશુને કારણે ભોગ બનતા પ્રજાજનો માટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ગણવાની માગ સાથે વિરોધ પક્ષે ફરિયાદ સાથે પીઆઈએલ દાખલ કરવાની જાહેરાત કરી 10:23 PM IST
પોરબંદરના ચકચારી દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલાયો : LCB એ ગણતરીના દિવસોમાં તમામ 4 આરોપીઓને દબોચી લીધા : મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો! : સગીરાને કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજારવા અને સિગારેટના ડામ દેવાના જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા જયરાજ સુંડાવદરા, મલ્હારસિંહ ચૌહાણ, રાજુ મુળીયાસીયા અને મેરગ સિંધલ પોરબંદર LCBના સકંજામાં : પોલીસની 4 ટીમોની સઘન તપાસ બાદ મોટી સફળતા9:04 PM IST
ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડમાં ભારે હંગામો : કોંગ્રેસના આક્ષેપો વચ્ચે શાસક પક્ષે કર્યું વોકઆઉટ : ગણતરીની મિનિટોમાં 32માંથી 28 મુદ્દા બહુમતીથી મંજૂર! : વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાષાએ નિયમોના ભંગ અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરી, જ્યારે ચીફ ઓફિસરે 28 એજન્ડા બહુમતીથી પસાર થયાનું જણાવ્યું : ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ચર્ચા ટાળવા શાસક પક્ષે સભાગૃહ છોડ્યાનો કોંગ્રેસનો દાવો8:19 PM IST
ધોરાજી પાસે ભાદર નદીમાંથી એકબીજા સાથે બાંધેલા પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા : જુઓ વિડિયો : મૃતક પિતા ફૈઝલ ગફારભાઈ વિજળીવાળા(ઉ. 45) અને પુત્રી અનામ ફાતિમા(ઉ.6 ) જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને ઘરેથી આંટો મારવાનાં બહાને મોટરસાયકલ લઈને ગઇ કાલે સાંજે નિકળ્યા હતા : આત્મહત્યા કે હત્યા ? તે દિશામાં તપાસ1:43 PM IST
મિયાવાકી વન પદ્ધતિના પાઠ શીખવા આંધ્ર પ્રદેશના પાલસમુદ્રમ ગામથી ખાસ કચ્છ આવેલા સરકારી હાઇસ્કુલના ૨૭ ભૂલકાં : શ્રી સત્ય સાંઈ જિલ્લામાં મિયાવાકી વન પદ્ધતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ બાળકો કામ કરી શકે તે માટે નાણામંત્રી નિર્મળા સીતારામને આ બાળકોને ખાસ કચ્છ મોકલ્યા : હુંફ, આત્મીયતા સાથે ઉત્સાહભેર કચ્છનો પ્રવાસ કરી ભુજ ખાતેના ભુજીયા ડુંગરના સ્મૃતિ વનમાં બનાવેલા વિશ્વના સૌથી મોટા મિયાવાકી વનમાં મિયા વાકી પદ્ધતિની ખાસ તાલીમ લીધી 9:29 AM IST
પોરબંદર અને રાણાવાવમાં ઝાપટાં11:37 AM IST
પોરબંદર ભાજપ દ્વારા પૂર્વ સૈનિકોનું સન્માન1:08 PM IST
જામનગરના શિવાલયોમાં ભાવિકોની ભીડ1:30 PM IST
જામનગરમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી : દોઢ કલાકના સફળ ઓપરેશન બાદ બીમાર ગૌવંશને મળ્યું નવજીવન! : વિભાપર ગૌશાળાના ફોન બાદ ડો. જીગર કારેણા, ભગવાનભાઈ ગલચર અને ડો. શોએબ ખાનની ટીમે સમયસર પહોંચી નિઃશુલ્ક સારવાર પૂરી પાડી : ગુજરાત સરકારની આ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ7:29 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જ્યોર્જિયા સ્ટેટ સેનેટમાં સેનેટર સ્ટીવ ગૂચ સાથે મુલાકાત કરી : "કિંગ ઓફ સાળંગપુર" તરીકે ઓળખાતી ભગવાન હનુમાનજીની એક ભવ્ય પ્રતિમા અર્પણ કરી , રક્ષા સૂત્ર હાથ પર બાંધ્યું : સાળંગપુરધામ હનુમાનજીદાદાના દર્શને પધારવા આમંત્રણ આપ્યું 3:29 PM IST
શ્રાવણ મહોત્સવ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને પ્રથમ સોમવારે પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા : સિંહાસનને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ મહિનામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન3:26 PM IST
જયોતિલિઁગ શ્રીનાગેશ્વર મહાદેવના દર્શને શ્રાવણ મહિનામાં ઉમટતા ભાવિકો : શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિકોની ભારે ભીડઃ ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્રઃ લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે10:55 AM IST
કેન્દ્ર સરકારના અનુસૂચિત આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા કચ્છમાં: સરહદી બાલાસર ગામે કરી કારગિલ વિજય દિવસની ઉજવણી : સાંસદ અને ભાજપ ના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે તાલુકા મામલતદાર એચ.બી વાઘેલા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા કૌશિક બગડા સહિતના ઉપસ્થિત9:27 AM IST
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી' દ્વારા શ્રી વિષ્ણુસહષાનામ સ્તોત્રની પ્રવચનમાળા શ્રીહરિના ચરણોમાં સમર્પિત : ગુરુજનો, ઋષિકુમારો અને ઉપસ્થિત વાલીઓ અને ભક્તજનો દ્વારા સામુહિક વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના ૧૩૮૭ જેટલા પાઠ કરવામાં આવ્યા અને સાથે વૈદિક પુરુષસુક્તના પણ ૧૦૦૦થી વધુ પાઠ સંપન્ન 12:06 PM IST
વાડીનારના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો1:25 PM IST
ગાઝા પર થઇ રહેલ ઇઝરાયલના હુમલાથી સ્થાનિક લોકોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ : સતત 21 મહિનાથી હવાઈ તેમજ જમીનથી ઇઝરાયલ કરી રહ્યું છે હુમલાઓ:સયુંકત રાષ્ટ્ર સહીત સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચી જવા પામ્યો:ઇઝરાયલ દ્વારા ગીચ વસ્તીવાળા ત્રણ વિસ્તારોમાં દૈનિક 10કલાકના રણનીતિક વિરામની કરવામાં આવી જાહૅરાત 6:05 PM IST
સુભાષ વઘાસિયાનો જન્મદિવસ 12:15 PM IST




































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































































