<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જૂનાગઢ રાજગોર સમાજના સેવાભાવી રજનીભાઇ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: મુળ હાડીડાવાળા હાલ જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી રજનીભાઇ જી. મહેતા નો આજે જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટ બ્રાહ્મણ કાડીગોર સગાઇનું વોટસેપ ગ્રુપ બનાવી અનેક દિકરા દિકરીઓની સગાઇ કરાવી સેવા આપી છે ઉપરાંત સમાજના કોઇપણ કામમાં હંમેશા તત્‍પર રહી સેવારત રહેતા રજનીભાઇ ને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૯૦૯૪ ૭૨૮૫૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૬.૧)

(10:34 AM IST)