મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટોઃ બાયોમેટ્રિક કરાશે ફરજિયાત : દસ્તાવેજની ઓથેન્ટિસિટી વધારવા મેરેજ સર્ટિફિકેટમાં બાયોમેટ્રિક ફીચર્સ પણ ઉમેરવામાં આવી શકે છેઃ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ લેવામાં આવે તેવી શક્યતા : તાજેતરના મહિનાઓમાં લગ્ન પ્રમાણપત્રો આપવામાં થયેલી છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને ફોટા સામેલ કરવાનો પ્રસ્તાવ લેવામાં આવ્યો11:06 AM IST
સમાચારો ઉડતી નજરે1:13 AM IST
દક્ષિણ આફ્રિકામાં સ્ટારલિંક પર પ્રતિબંધને લઈ એલોન મસ્કનો પ્રહાર : માલિકી હક માટેના ‘વંશીય’ કાયદાઓને ગણાવ્યા અત્યાચારી : હું શ્વેત હોવાથી મંજૂરી અપાતી નથી, આ ખુલ્લેઆમ ભેદભાવ છે : મસ્કના ગંભીર આક્ષેપો સામે દક્ષિણ આફ્રિકા સરકારનો વળતો જવાબ - સ્થાનિક નીતિઓનું પાલન કરવું તમામ વિદેશી કંપનીઓ માટે ફરજિયાત12:23 AM IST
અગ્નિવીરો માટે ૫૦% અનામતનો પ્રસ્તાવ : ભરતી લેખિત કે શારીરિક કસોટી વિના કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CISF ને ભૂતપૂર્વ અગ્નિવીર કર્મચારીઓ માટે ૫૦% બેઠકો અનામત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો:પ્રસ્તાવ હજુ સુધી સૂચિત કરવામાં આવ્યો નથી: CISF ટૂંક સમયમાં ગૃહ મંત્રાલયના આ પ્રસ્તાવ પર સંમત થઈ શકે 12:13 AM IST
અક્ષય કુમાર સાથે ચમત્કાર થયો: સંભળાવ્યો વૈષ્ણો દેવીનો કિસ્સો :કહ્યું-' હું સંપૂર્ણપણે મારા હોશ ગુમાવી ચૂક્યો હતો." : અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેના માતાપિતાએ માતા વૈષ્ણો દેવીને બાળક માટે પ્રાર્થના કરી તી અને તેમને કહેવાયુ હતું કે તેમના બાળકને તોફાની રહેવા દો. તેના જન્મ પછી, જ્યારે તેના માતાપિતા ફરીથી વૈષ્ણો દેવીની મુલાકાતે ગયા, ત્યારે કંઈક વિચિત્ર બન્યું.12:09 AM IST
જો પ્લાસ્ટિક પેકેજિંગમાં સામાન ખરીદો છો તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે: જાણો DRS શું છે ? :દિલ્હી સરકાર લાગુ કરશે : દિલ્હી સરકાર પ્લાસ્ટિક કચરાની સમસ્યાને ઉકેલવા માટે 'ડિપોઝિટ રિફંડ સ્કીમ' (DRS) લાગુ કરવાનું વિચારી રહી છે. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ અધિકારીઓને એક મહિનાની અંદર વિગતવાર દરખાસ્ત તૈયાર કરવા નિર્દેશ આપ્યો 11:43 PM IST
બિહારના રાજકારણમાં નવો અધ્યાય : ભાજપનાં સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે લેશે શપથ : JDU નાં વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ બનશે ડેપ્યુટી સીએમ : નીતીશ કુમારના રાજીનામા બાદ બિહારમાં પ્રથમવાર ભાજપના નેતૃત્વમાં રચાશે સરકાર : ૧૫ એપ્રિલે લોકભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ : મે મહિનાના પ્રથમ સપ્તાહમાં થશે મંત્રીમંડળનો વિસ્તારો11:37 PM IST
પેટ્રોલ પર પ્રતિ લિટર ₹18 અને ડીઝલ પર પ્રતિ લિટર 35નું મોટું નુકસાન : સરકારી માલિકીની ઓઇલ કંપનીઓને રોજની ₹1600 કરોડની મોટી ખોટ : ગયા મહિને આ ત્રણેય કંપનીઓને દરરોજ લગભગ ₹2,400 કરોડનું નુકસાન થતું હતું સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યા પછી ઘટીને લગભગ ₹1,600 કરોડ પ્રતિ દિવસ થઈ ગયું11:22 PM IST
પુતિનનું ભયાનક ‘ઝેર સામ્રાજ્ય’ : રશિયાની અત્યંત ગુપ્ત લેબોરેટરીઓમાં હજારો વૈજ્ઞાનિકો દ્વારા જીવતા મનુષ્યો પર વિષ પ્રયોગોનો સનસનીખેજ પર્દાફાશ : રશિયાની તપાસ સંસ્થા ‘પ્રોએક્ટ’ નો ધડાકો : મોસ્કોના ગુપ્ત સંશોધન કેન્દ્રોમાં ૩,૫૦૦થી વધુ કર્મચારીઓનું મોટું નેટવર્ક કાર્યરત : નોવિચોક જેવા ઘાતક કેમિકલ તૈયાર કરવા રશિયન સૈનિકોને જ ‘ગીની પિગ’ બનાવી ન્યુરોલોજીકલ પરીક્ષણો કરાયા હોવાનો ગંભીર આક્ષેપ : દુશ્મનોને તડપાવીને મારવાનું ક્રૂર ષડયંત્ર11:17 PM IST
એમેઝોન વેરહાઉસમાં આઘાતજનક ઘટના :કર્મચારી મૃત્યુ પામ્યો છતાં મૃતદેહ પાસે અન્ય સાથીદારો જ કામ કરવા મજબૂર બન્યા ! : કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે ઘટનાની જાણ થયા પછી પણ ટોચના મેનેજરોએ તાત્કાલિક કામ બંધ કરવાનો આદેશ આપ્યો ન હતો :સુપરવાઇઝરે અત્યંત સંવેદનહીન રીતે કહ્યું, "બસ પાછળ ફરીને ન જોવો અને કામ ચાલુ રાખો!" 11:12 PM IST
આગામી ૨૪ કલાકમાં ૧૧ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી: , IMDનું એલર્ટ જાહેર : ૭૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે : દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી: ઉત્તર ભારત અને અન્ય પ્રદેશો માટે વરસાદની ચેતવણી:૧૫ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન પંજાબ અને હરિયાણા સહિત ૧૧ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી 11:06 PM IST
જનતા દરબારથી સાત નિશ્ચય સુધી... નીતિશ કુમારના આ મોટા નિર્ણયો જેણે બિહારની તસ્વીર બદલી નાખી : મુખ્યમંત્રી નીતિશ કુમારનો બે દાયકાથી વધુનો કાર્યકાળ તેમની નવીન પહેલ અને સિદ્ધિઓ માટે યાદ કરવામાં આવશે. તેમણે જનતા સાથે સીધો સંચાર, બિહાર રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ, ઝડપી ટ્રાયલ અને SAP ની રચના જેવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા.11:01 PM IST
બંગાળના રણમેદાનમાં અમિત શાહની ગર્જના: "મમતાના ગઢમાં હવે બાબરીના સપના જોવાનું બંધ કરો, અહીં ભાજપનું શાસન આવશે" : માલદાની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ હુમાયુ કબીરને 'દીદીના એજન્ટ' ગણાવીને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે મમતા બેનર્જી સરકારને ઘેરી : ઘૂસણખોરી રોકવા 600 એકર જમીન પર ફેન્સિંગ કરવાની મોટી જાહેરાત10:31 PM IST
અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓની બોટ પલટી જતાં ૨૫૦ લોકો ગુમ : મોટી જાનહાનિની આશંકા વચ્ચે યુએન દ્વારા ઊંડા દુઃખની લાગણી : બાંગ્લાદેશથી મલેશિયા જઈ રહેલો ઓવરલોડેડ ટ્રોલર દરિયાઈ તોફાનમાં ડૂબ્યો : માનવીય સહાયના અભાવે અને સારા ભવિષ્યની લાલચમાં જોખમી સફરે નીકળેલા શરણાર્થીઓ પર કાળનો પંજો : આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવા હાકલ10:08 PM IST
ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે.....10:21 PM IST
અમેરિકામાં ન્યાયતંત્ર પર તરાપ? પેલેસ્ટાઈન સમર્થક વિદ્યાર્થીઓના દેશનિકાલ અટકાવનારા ભારતીય મૂળના ન્યાયાધીશ સહિત બેની હકાલપટ્ટી : ટ્રમ્પ વહીવટીતંત્રના રાજકીય એજન્ડા સામે ઝૂકવાને બદલે કાયદાનું પાલન કરનારા ન્યાયાધીશો પર ગાજ; રૂપલ પટેલ અને નીના ફ્રોસને નોકરીમાંથી છૂટા કરાતા માનવાધિકાર સંગઠનોમાં ભારે રોષ9:42 PM IST
વિદેશમાં ભણવાનું સપનું હવે થશે સાકાર: કેન્દ્ર સરકાર આપશે ૧૨૫ વિદ્યાર્થીઓને ફૂલ-ફંડેડ સ્કોલરશિપ, ટ્યુશન ફીથી લઈને રહેવા-જમવાનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે : રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ (NOS) યોજના હેઠળ SC, DNT અને શ્રમિક પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે તક; QS રેન્કિંગમાં ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ અને પીએચડી કરવા માટે ગોલ્ડન ચાન્સ9:41 PM IST
ભારત vs પાકિસ્તાન: હવે મેદાન ક્રિકેટનું નહીં પણ 'ટેક્સ'નું છે! પાકિસ્તાને પોતાની નિષ્ફળતા છુપાવવા ભારતનો સહારો લીધો, પણ શું આંકડા સાચું બોલે છે? : પાકિસ્તાનના FBR એ બચાવમાં ભારતના ટેક્સ ડેટાનો ઉપયોગ કર્યો; ભારતની સુદ્રઢ GST સિસ્ટમ અને પાકિસ્તાનની ખોરવાયેલી કર વ્યવસ્થા વચ્ચેનું અંતર હવે જગજાહેર9:40 PM IST
યુદ્ધના મેદાનમાં માનવી નહીં, હવે રોબોટ્સ લડશે: યુક્રેનની 'રોબોટ બ્રિગેડ' સામે રશિયન સૈનિકોએ ટેકવ્યા ઘૂંટણ, વિશ્વમાં પ્રથમવાર ડ્રોન અને મશીનોએ જીત્યું યુદ્ધ : એક પણ સૈનિકના લોહીનું ટીપું વહાવ્યા વગર રશિયાની ચોકીઓ પર કર્યો કબજો; એઆઈ (AI) સજ્જ ડ્રોન અને રોબોટ્સ સામે રશિયન સેનાનું આત્મસમર્પણ - ઝેલેન્સકીએ કહ્યું, "ભવિષ્ય ફ્રન્ટ લાઇન પર આવી ગયું છે"9:40 PM IST
સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ : યુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર: ડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી:સાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગ:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સહીત વિવિધ વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ના કુલ 562 વિદ્યાર્થીઓને પદવી એનાયત9:36 PM IST
મધ્ય પૂર્વમાં યુદ્ધના તોળાઈ રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મંત્રણા : ૪૦ મિનિટ સુધી ચાલી ટેલિફોનિક વાતચીત : અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આ મંત્રણાની પુષ્ટિ કરી : પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ વર્ષનો ત્રીજો સંવાદ : ૨૨ એપ્રિલ સુધીનો અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પૂર્વે પશ્ચિમ એશિયાની જટિલ સ્થિતિ પર ગહન ચર્ચા કરવામાં આવી8:05 PM IST
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ગાબડો: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશા જાગતા જ તેલના ભાવ ગગડ્યા, મોંઘવારીના મોરચે રાહતના સંકેત : ઈસ્લામાબાદમાં યોજાનારી વાટાઘાટોની અસર સીધી બેરલ દીઠ કિંમતો પર દેખાઈ; બ્રેન્ટ ક્રૂડ ૯૮ ડોલરની નીચે સરક્યું, સપ્લાય ચેઈન ખોરવાવાનો ડર ઓછો થતા રોકાણકારોમાં ઉત્સાહ9:00 PM IST
જમીન વિવાદોનો હવે 'AI' કરશે અંત: બિહાર બન્યું દેશનું પ્રથમ રાજ્ય જે જમીન સુધારણા માટે લાવ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નીતીશ સરકારનો માસ્ટરસ્ટ્રોક : દાયકાઓ જૂના ગૂંચવાયેલા જમીન રેકોર્ડ્સ અને ભ્રષ્ટાચાર પર ટેકનોલોજીનો પ્રહાર; ૫ સભ્યોની હાઈ-પાવર સમિતિ લેશે કમાન્ડ, જમીન વિવાદના કારણે થતા ૬૦% ગુનાઓ પર અંકુશ લાવવાનો લક્ષ્યાંક8:59 PM IST
નોઈડામાં કામદારોના વિરોધ પાછળ 'ડિજિટલ માસ્ટરમાઈન્ડ': સોશિયલ મીડિયા પર રચાયું પોલીસ પર હુમલાનું કાવતરું, 'મરચાંનો પાવડર' લાવવા અપાઈ હતી ગુપ્ત સૂચના! : વોટ્સએપ ગ્રુપ્સ અને ફેક ટ્વિટર હેન્ડલ્સ દ્વારા ભડકાવવામાં આવી હિંસા; પોલીસે ૪૦૦ તોફાનીઓની ધરપકડ કરી, 'કોલ સેન્ટર' જેવી સંગઠિત ગેંગ હોવાની આશંકા વચ્ચે સરકારે વેતનમાં કર્યો મોટો વધારો8:58 PM IST
બરેલીના એક નાનકડા સંગઠને રચ્યો ઈતિહાસ: મફત ઓપરેશન, શિક્ષણ અને રોજગાર દ્વારા હજારો પરિવારોનું ભાગ્ય બદલ્યું, બન્યું 'આત્મનિર્ભર ભારત'નું શ્રેષ્ઠ મોડેલ : ૭,૦૦૦થી વધુ જટિલ સર્જરી અને ૪,૦૦૦ વિદ્યાર્થીઓને UPSC-NEETનું મફત કોચિંગ; સરકારી મદદ વિના લોકભાગીદારીથી ગરીબીના ચક્રને તોડતી 'આલા હઝરત તાજુશ્શરિયા વેલ્ફેર સોસાયટી'ની સરાહનીય સફર8:57 PM IST
પશ્ચિમ એશિયામાં શાંતિની છેલ્લી આશા? વોશિંગ્ટનમાં ઈઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધવિરામ માટે મહામંથન; અમેરિકી વિદેશ મંત્રીની હાજરીમાં યોજાશે નિર્ણાયક બેઠક : ઈઝરાયલી રાજદૂત યેચીલ લેઈટર અને લેબનોનના નાદા હમાદેહ વચ્ચેની વાટાઘાટો પર વિશ્વની નજર; હિઝબુલ્લાહે બેઠક રદ કરવાની ધમકી આપી શાંતિ પ્રયાસોમાં રોડા નાખ્યા8:57 PM IST
લોહી જેવો લાલ રંગ, હાથમાં તલવાર અને શિવભક્તિનો નાદ: બાંગ્લાદેશમાં ઉજવાયો અદભૂત 'લાલ કાચ ઉત્સવ', જાણો શું છે આ સદીઓ જૂની પરંપરા? : ચૈત્ર સંક્રાંતિના પવિત્ર અવસરે મુન્શીગંજની શેરીઓમાં ઉતરી આવ્યું 'શિવનું સૈન્ય'; હળદર અને ચૂનાના લાલ રંગમાં રંગાઈને ભક્તોએ બંગાળી નવા વર્ષને આવકારવા કર્યું શૌર્ય પ્રદર્શન8:55 PM IST
ખેલ રત્ન અને અર્જુન એવોર્ડની પસંદગીમાં હવે 'રેવડી' કલ્ચર બંધ: રમતગમત મંત્રાલયે બદલી નાખી આખી નીતિ, ખેલાડીઓએ હવે એવોર્ડ માટે અરજી નહીં કરવી પડે! : ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ પોઈન્ટ્સના આધારે આપોઆપ મળશે સન્માન; ૨૦૨૭માં નોઈડાના ટ્રેક પર ફરી ગુંજશે ફોર્મ્યુલા વન રેસના એન્જિનનો અવાજ8:50 PM IST
AI ના પ્રેમમાં પાગલ યુવકે જીવન ટૂંકાવ્યું: ચેટબોટ 'ઝિયા' એ વર્ચ્યુઅલ દુનિયામાં સાથે રહેવા ઉશ્કેર્યો, અમેરિકાના જોનાથન ગવાલાસની આત્મહત્યાથી ખળભળાટ : ૪૭૦૦ થી વધુ મેસેજ, ઊંડો ભાવનાત્મક લગાવ અને અંતે કરુણ અંજામ; ગુગલના જેમિની ચેટબોટે યુવકને કહ્યું - "તારું શરીર ખાલી શેલ છે, ડિજિટલ દુનિયામાં આવી જા" - પિતાએ કર્યો કરોડોનો દાવો8:54 PM IST
બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો 'શબ્દબાણ' થી પ્રહાર: "ECI ના શબ્દકોશમાં 'તાર્કિક વિસંગતતા' જેવો કોઈ શબ્દ જ નથી, ભાજપને ફાયદો કરાવવા રચાયું કાવતરું" : ૯૦ લાખ મતદારોના નામ કમી કરવાના મુદ્દે TMC સુપ્રીમો લાલઘૂમ; મહિલાઓને 'ઝાડુ' લઈને લોકશાહીના રક્ષણ માટે તૈયાર રહેવા હાકલ, કેન્દ્રીય દળોની ભૂમિકા સામે પણ ઉઠાવ્યા ગંભીર સવાલો8:52 PM IST
અમરાવતીમાં ‘ડિજિટલ શિકાર’નો પર્દાફાશ: 350 બિભત્સ વીડિયો અને 180 પીડિતોના ભયાનક આંકડાએ મહારાષ્ટ્રને હચમચાવી દીધું : પરતવાડામાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ વીડિયો ઉતારવાનું વ્યવસ્થિત કૌભાંડ: મુખ્ય આરોપીની ધરપકડ બાદ પણ સેંકડો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : રાજકીય આક્ષેપબાજી અને સાયબર સેલની સઘન તપાસ શરૂ7:34 PM IST
વર્લ્ડ વોર રોકવા મેક્રોનનો માસ્ટરસ્ટ્રોક: ઈરાનના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મિલાવશે હાથ : હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી હલચલ! : ઈરાને અમેરિકા સાથે વાતચીતની તૈયારી દર્શાવતા જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એક્શન મોડમાં : હોર્મુઝની નાકાબંધી તોડવા બ્રિટન સાથે મળી રચી મોટી વ્યૂહરચના અને તેલના ભાવ કાબૂમાં લેવા પેરિસમાં બોલાવી ઈમરજન્સી મેગા-મીટિંગ7:36 PM IST
ચરોતર હેલ્થ ફાઉન્ડેશન કોર્પોરેશન દ્વારા અમેરિકાના ન્યુ જર્સીમાં સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે ત્રણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું : ભારતના છેવાડાના જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવવા અને મૂળભૂત સંસ્થાઓને મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાનારા આ ત્રિ-દિવસીય ગેટ-ટુગેધરમાં અનેક મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે7:30 PM IST
સમાજના અંતિમ છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ : સમરસ ગામડાંઓ દ્વારા જ 'વિકસિત ભારત'નો પાયો મજબૂત થશે: રાષ્ટ્રપતિએ સામાજિક સમરસતાનો મંત્ર આપ્યો:બાબા સાહેબના "શિક્ષિત બનો"ના સંદેશને ચરિતાર્થ કરી વંચિતોને સશક્ત બનાવવા રાષ્ટ્રપતિનું આહ્વાન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:બાબાસાહેબે શિક્ષણ થકી બંધારણના નિર્માણ દ્વારા શોષિતો અને વંચિતોને નવી દિશા આપી:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 7:06 PM IST
TCS નાસિક યુનિટમાં શોષણનું મોટું કૌભાંડ: "ફરિયાદ રહેવા દો, હાઈલાઈટ શું કામ થવું છે?" - પીડિતાઓને મદદ કરવાને બદલે HR અધિકારીએ જ મોઢું ફેરવી લીધું : SITના રિમાન્ડ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો; હાઉસકીપિંગ સ્ટાફ બનીને પોલીસ ઓફિસમાં ઘૂસી અને ખેલાયો ધરપકડનો દોર; બળાત્કાર અને જાતીય સતામણી સહિત ૯ FIR દાખલ6:34 PM IST
અમેરિકા-ઈરાન યુદ્ધના 45મા દિવસે મોટો વળાંક : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો - ‘ઈરાન સમાધાન કરવા તૈયાર, મને ફોન આવ્યો હતો’ : સમજો અમેરિકા-ઈરાન યુદ્ધના 45મા દિવસની વૈશ્વિક પરિસ્થિતિ 10 પોઇન્ટમાં : નૌકાબંધી અને હુમલાની ધમકીઓ વચ્ચે ઈરાન નરમ પડ્યું? હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ : ઈઝરાયેલ-લેબનોનની 43 વર્ષ બાદ પ્રથમ બેઠક : વધતા ક્રૂડના ભાવે વિશ્વમાં મચાવી હલચલ12:48 PM IST
અમેરિકામાં ગરમી બધા રેકોર્ડ તોડી નાખશેઃ ૧૬ કરોડ લોકો પ્રભાવિત થશે : એપ્રિલમાં આ અઠવાડિયે અમેરિકા જૂન-જુલાઈ જેવી ગરમીનો અનુભવ કરશેઃ વોશિંગ્ટન સહિત મધ્ય-એટલાન્ટિકથી દક્ષિણપૂર્વ સુધીનું તાપમાન ૯૦ડીગ્રી કરતાં વધી શકે છે : હવામાનશાસ્ત્રીઓએ અસામાન્ય હવામાનને આબોહવા પરિવર્તનની ચિંતાજનક કડી ગણાવીઃ ૬૦૦ થી વધુ સ્થળોએ અગાઉના ગરમીના રેકોર્ડ તોડી શકે 10:01 AM IST
દેશની સંસદીય પ્રણાલીમાં ઐતિહાસિક પરિવર્તન : લોકસભાની બેઠકો 543 થી વધારી 850 કરવા માટે કેન્દ્ર સરકાર લાવશે ‘બંધારણીય સુધારો વિધેયક’ : 131મો બંધારણીય સુધારો અને નવો પરિસીમન કાયદો 2026 : 16-17 એપ્રિલના વિશેષ સત્રમાં બિલ રજૂ થશે : મહિલાઓને 33% અનામત આપવાનો માર્ગ મોકળો થશે અને રાજ્યોનું પ્રતિનિધિત્વ બદલાશે5:31 PM IST
ઈરાને પાંચ મુસ્લિમ દેશો પાસેથી યુદ્ધના નુકસાનની વળતર ચૂકવણીની માંગણી કરીને લગાવ્યો આંતરરાષ્ટ્રીય કાયદા ભંગનો ગંભીર આરોપ : બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને જોર્ડન સામે સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ : ઈરાનના રાજદૂત આમિર સઈદ ઇરવાનીએ કહ્યું: 'આ દેશોએ અમેરિકા-ઈઝરાયેલના યુદ્ધ પ્રયાસોમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનો ભંગ કર્યો'4:37 PM IST
મુંબઈના ગોરેગાંવમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ડ્રગ ઓવરડોઝથી 2 લોકોના મોત : પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ : નેસ્કો સેન્ટરમાં યોજાયેલ કોન્સર્ટમાં 3,000થી વધુ યુવાનો હાજર હતા : ડ્રગ્સ અને દારૂના સેવન બાદ ત્રણની તબિયત લથડી, બે યુવતીઓ અને એક યુવકને હોસ્પિટલ ખસેડાતા જેમાંથી યુવક અને એક યુવતીનું મોત, ત્રીજી યુવતીની હાલત ગંભીર4:31 PM IST
સંબંધોનો ૫-૫-૫ નિયમ શું છે? તે પતિ-પત્નીના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવે છે? : વિવાહિત સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સ્નેહ જરૂરી છે. જો કે, આજના વ્યસ્ત જીવનમાં, પતિ-પત્ની પણ એકબીજાને સમય ફાળવવામાં સંઘર્ષ કરે છે, જેના કારણે સંબંધો નબળા પડી જાય છે જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો, તો તમે ૫-૫-૫ નિયમનું પાલન કરી શકો છો3:41 PM IST
યુકેમાં સ્થાયી થવું હવે 'લોઢાના ચણા ચાવવા' જેવું: કાયમી નિવાસ માટે 20 વર્ષ સુધી જોવી પડશે રાહ, બ્રિટન બનશે વિશ્વનો સૌથી કડક દેશ! : ગૃહ સચિવ શબાના મહમૂદનો માસ્ટર પ્લાન: પાંચ વર્ષનો લાયકાતનો સમયગાળો વધારીને 10 થી 20 વર્ષ કરવાની તૈયારી; અંગ્રેજીના ઉચ્ચ ધોરણો અને ક્લીન ક્રિમિનલ રેકોર્ડ હવે અનિવાર્ય4:21 PM IST
દક્ષિણ કોરિયામાં ભણવાનું સપનું હવે થશે સાકાર: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લોન્ચ થયું સ્પેશિયલ 'ઓનલાઇન હબ', ઘરે બેઠા મળશે વિઝાથી લઈને નોકરી સુધીની તમામ વિગતો : શિક્ષણ મંત્રાલયે વર્ષભર ચાલતું પ્રમોશન પ્લેટફોર્મ અને લાઈવ વેબિનાર્સ શરૂ કર્યા; 40 યુનિવર્સિટીઓ સીધું જ કાઉન્સેલિંગ આપશે, શિષ્યવૃત્તિ મેળવવી બનશે સરળ4:19 PM IST
ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ પર રાજકીય કડવાશ દૂર થઈ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મધુર મુલાકાત : હાથ મિલાવીને હસતા જોવા મળ્યા : સંસદ પરિસરના પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દુર્લભ દૃશ્ય : ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી3:56 PM IST
હજુ તો વેકેશન પડયું છે ત્યાં જ ચોપડાપ્લાસ્ટિકની સ્ટેશનરીના ભાવમાં ભડકો : વાલીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર મોંઘુ થાય તેવી સ્થિતિઃ સ્ટેશનરી અને ચોપડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ભાવ વધતા વાલીઓ પર મોંઘવારીનું ભારણ વધ્યું યુદ્ધને કારણે કાગળ ન મળવા, પેટ્રોલીયમ પ્રોડક્ટ ન મળવાને કારણે જ ભાવ વધારો થયોઃ હજુ પણ વધુ ભાવ વધારો થવાની શક્યતાઃ સ્ટેશનરીના ભાવ વધતા વિદ્યાર્થીઓ અને વાલીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે3:46 PM IST
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને કેબિનેટના મંત્રીઓની સંપત્તિ જાહેર થતાં વિવાદ : જાહેરમાં આવી કરોડોની મિલકતો : PM બાલેન શાહના ખાતામાં 1.46 કરોડ રૂપિયા, પત્ની પાસે 190 તોલા સોનું — આવકનો સ્ત્રોત ફેસબુક-યુટ્યુબ દર્શાવ્યો, નાણામંત્રી અને ગૃહમંત્રી પાસે પણ કરોડોની સંપત્તિ; વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરી તપાસની માંગ કરી3:40 PM IST
ભારતીય રેલવેએ અનારક્ષિત ટિકિટો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી : મુસાફરો મહેરબાની કરીને ધ્યાન આપોઃ ભારતીય રેલવેએ સસ્તી કરી ટ્રેનની ટિકિટઃ મળશે ૩% વળતરઃ કયા મુસાફરોને મળશે લાભ? : ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે RailOne એપ પર શરૂ થયેલી આ સુવિધા ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી લાગુ રહેશે3:25 PM IST
નીતિશ કુમાર ચાર વર્ષથી દર વર્ષે શપથ લઈ રહ્યા છે... : ૨૧ વર્ષમાં ૧૦ વખત મુખ્યમંત્રી બન્યા અને છ વખત પલ્ટી મારીઃ નીતિશ કુમારે એક અનોખો રેકોર્ડ બનાવ્યો : બિહારના રાજકારણના તાજ વગરના રાજા તરીકે જાણીતા નીતિશ કુમાર બે દાયકા પછી રાજ્યના રાજકારણમાંથી બહાર નીકળીને દિલ્હીના રાજકારણમાં પોતાનો હાથ અજમાવશે3:20 PM IST
૭૨,૦૦૦ કરોડની છેતરપિંડી કરનારે પોતાનો ગુનો કબૂલ્યો : ઇતિહાસની સૌથી મોટી લૂંટ! : ચીનના એવરગ્રાન્ડ ગ્રુપના સ્થાપક હુઇ કા યાન, ૭૨,૦૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડીમાં દોષિત ઠર્યાઃ હવે કસ્ટડીમાં છે, આ કૌભાંડે માત્ર ચીનમાં જ ખળભળાટ મચાવ્યો નથી પરંતુ ચીની રિયલ એસ્ટેટ બજારને પણ ખાડામાં ધકેલી દીધું છે3:17 PM IST
વૃદ્ધા, દિવ્યાંગ મહિલા અને પ્રાણીઓ સાથે અશ્લીલ હરકત! : સનકી યુવકની કરતૂત સાંભળી તમારું લોહી ઉકળી જશેઃ માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો : સૌ પ્રથમ એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી અને છેડતી કરીઃત્યારબાદ પ્રાણીઓ સાથે પણ અશ્લીલતા કરીઃ ૭૦ વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો 10:07 AM IST
કેરીની સીઝન જામી: રત્નાગિરીના હાપુસથી લઈને બિહારના ચૌસા સુધી, જાણો ભારતના વિવિધ ભાગોમાં જોવા મળતી કેરીની અનોખી જાતો અને તેનો સ્વાદ : ફળોનો રાજા કેરી માત્ર સ્વાદમાં જ નહીં પણ વિવિધતામાં પણ અવ્વલ: ૧૫થી વધુ જાતોમાં જોવા મળતો અનોખો સંગમ, જાણો કઈ કેરી છે અથાણાં માટે શ્રેષ્ઠ અને કઈ છે શેક માટે આદર્શ9:29 PM IST
લગ્ન પ્રસંગે હવે ગેસ માટે પણ જોવું પડશે 'મુહૂર્ત': જો તમારી ઘરે લગ્ન હોય તો પહેલા કંકોતરી બતાવો અને મહેમાનોની સંખ્યા નોંધાવો, તો જ મળશે ગેસ સિલિન્ડર! : બિહારના સહરસા પ્રશાસનનો આકરો નિર્ણય: ઘરેલુ સિલિન્ડરના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે SDO ની લેખિત મંજૂરી લેવી પડશે અનિવાર્ય9:26 PM IST
કોર્પોરેટ જગતમાં મિલેનિયલ્સ અને જનરેશન-ઝેડ વચ્ચે ખેલાતું મહાયુદ્ધ : એક પક્ષ જવાબદારીઓના બોજ હેઠળ ‘ક્વાયટ ક્વિટિંગ’ કરવા મજબૂર, તો બીજો પક્ષ ‘સ્લે’ કહીને ‘લાઉડ લીવિંગ’ દ્વારા આપી રહ્યો છે પડકાર : ઘરના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી માટે ટોક્સિક કલ્ચર સહન કરતા ‘મિલેનિયલ શહીદો’ સામે પોતાની મેઈન કેરેક્ટર એનર્જી અને મેન્ટલ હેલ્થ માટે વોટ્સએપ વોઈસ નોટ પર રાજીનામું ધરી દેતા ‘જનરેશન-ઝેડ બળવાખોરો’ વચ્ચે ઊભી થઈ ઊંડી ખાઈ9:34 PM IST
એલોન મસ્કે કોરોના વેક્સિનની આડઅસર મુદ્દે મૌન તોડ્યું : રસીના બીજા ડોઝથી મારો જીવ જવાની અણી પર હતો તેવું જણાવી ફાઈઝરના પૂર્વ વૈજ્ઞાનિક ડો. હેલ્મૂટ સ્ટેર્ઝના દાવાઓને આપ્યું સમર્થન : જર્મનીની સંસદમાં થયેલી જુબાનીએ સમગ્ર વિશ્વમાં મચાવ્યો ખળભળાટ : પરીક્ષણોમાં બેદરકારી અને અપૂરતી સેફ્ટી સ્ટડીઝને કારણે જર્મનીમાં જ અંદાજે ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સનસનીખેજ આક્ષેપો સામે આવ્યા9:39 PM IST
જો હું અમેરિકન રાષ્ટ્રપતિ ન હોત તો પોપ લીઓ વેટિકનમાં ન હોત- ડોનાલ્ડ ટ્રમ્પ : પોપ લીઓ દ્વારા અમેરિકાની વિદેશ નીતિની ટીકા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આકરો પ્રહાર : ટ્રમ્પે પૂણે સલાહ આપી હતી કે પોપે રાજકારણી બનવાને બદલે માત્ર એક મહાન ધાર્મિક વડા તરીકેની પોતાની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ10:25 PM IST
કેન્દ્ર સરકારના વહીવટી માળખામાં મોટો ફેરફાર : ગુજરાત કેડરના વિપુલ અગ્રવાલ, હાર્દિક શાહ, ઉદિત અગ્રવાલ અને પ્રદીપ સિંહની મહત્વના પદો પર વરણી : જુઓ સંપૂર્ણ યાદી : સંયુક્ત સચિવ કક્ષાના કુલ 48 અધિકારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂક : ગુજરાત કેડરના અધિકારીઓનો કેન્દ્રમાં દબદબો : હાર્દિક શાહ વડાપ્રધાનના અંગત સચિવ તરીકે યથાવત : વિપુલ અગ્રવાલ ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલયમાં - ઉદિત અગ્રવાલ માર્ગ પરિવહન મંત્રાલયમાં અને પ્રદીપ સિંહની નીતિ આયોગમાં સલાહકાર તરીકે નિમણૂક10:40 PM IST
ગગનચુંબી ઇમારતોની છાયામાં દટાયેલું મજૂરોનું દર્દ: નોઈડામાં ભડકેલી આક્રોશની જ્વાળા પાછળનું વરવું સત્ય : મોંઘવારીના અજગરે મજૂરોનો કોળિયો છીનવ્યો: રૂ. ૧૦,૦૦૦ના પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બનતા શ્રમિકો રસ્તા પર ઉતર્યા : કાળાબજારમાં મળતા ગેસ સિલિન્ડર અને પીવાના પાણીના ખર્ચે મધ્યમવર્ગીય સપનાઓને રોળી નાખ્યા11:11 PM IST
બંગાળના રાજકીય રણમેદાનમાં શ્રદ્ધા અને શક્તિનું મિલન: શુભેન્દુ અધિકારીએ સીએમ યોગીના ચરણ સ્પર્શી લીધા આશીર્વાદ : ભૂતાકાળના જૂતા ઉતારી, ભગવી પાઘડી ધારણ કરી શુભેન્દુએ યોગી આદિત્યનાથનું કર્યું શાહી સ્વાગત : મેદનીપુરમાં જનમેદનીના ગુંજારવ વચ્ચે ભાજપના 'ફાયરબ્રાન્ડ' નેતાએ તુષ્ટિકરણના રાજકારણ સામે બૂંગિયો ફૂંક્યો11:11 PM IST
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: વિશ્વના ગળા પર લટકતી ઈરાનની 'તલવાર', જેનો એક ઝટકો આખી દુનિયામાં અંધારું કરી શકે! : ૨૦૨૬ના મહાયુદ્ધમાં ઈરાને પત્તા ફેંક્યા: હોર્મુઝના જળમાર્ગને હથિયાર બનાવી વૈશ્વિક તેલ પુરવઠો રોક્યો : પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઐતિહાસિક ભડકો થતા અમેરિકા સહિતના શક્તિશાળી દેશોના શ્વાસ અધ્ધર11:12 PM IST
હવે નોકરી શોધવી બનશે આસાન: NCS પોર્ટલ પર રોજગારનો મહાકુંભ, લાખો નવી તકોના દ્વાર ખુલ્યા! : મોદી સરકારના શ્રમ મંત્રાલયે પોર્ટર અને ગિગિન સાથે કર્યા ઐતિહાસિક કરાર: ૨૦૩૦ સુધીમાં ૩૦ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક : હવે ડ્રાઈવિંગથી લઈને ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં યુવાનોને મળશે ચકાસાયેલ રોજગારી11:13 PM IST
જુઓ સમાચારો ઉડતી નજરે...11:49 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જીસસ તરીકેના ફોટાએ વિશ્વભરમાં વિવાદ સર્જ્યો : ભારે વિરોધ બાદ પોસ્ટ ડિલીટ કરીને અમેરિકી રાષ્ટ્રપતિએ આપી વિચિત્ર સ્પષ્ટતા : જુઓ વિડીયો : મેં પોતાને ડૉક્ટર અને રેડ ક્રોસ વર્કર તરીકે જોયા હતા, જીસસ તરીકે નહીં : ફેક ન્યૂઝ મીડિયાએ વાતનું વતંગ કર્યું હોવાનો અને પોતે લોકોને સાજા કરતા હોવાનો ટ્રમ્પનો દાવો11:46 PM IST
ચૂંટણી પ્રચારમાં સુરક્ષાનો ફફડાટ: કન્યાકુમારીમાં ફેન્સ દ્વારા ફેંકાયેલા 'ફૂલોના દડા'ને બોમ્બ સમજીને TVK ચીફ વિજય સાયકલ પરથી કૂદી પડ્યા : જુઓ વિડીયો : સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુપરસ્ટારનો ડર: કન્યાકુમારી રેલીમાં અચાનક થયેલા હુમલા જેવી સ્થિતિથી અફરાતફરી, AI મંત્રાલયના વાયદા વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો9:27 PM IST
નોઈડામાં વિરોધ પ્રદર્શનો વચ્ચે યોગી આદિત્યનાથ એક્શન મોડમાં : ઉચ્ચ સ્તરીય સમિતિની રચના :તપાસ બાદ સરકારને સોંપશે રિપોર્ટ : મુખ્યમંત્રી યોગીના નિર્દેશ પર રાજ્ય ધારક સાથે વાટાઘાટો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના:સમિતિમાં મજૂર સંગઠનોના પાંચ અને ઉદ્યોગસાહસિક સંગઠનના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ 9:38 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે ભાજપ મહિલા મોરચો સજ્જ : રાજ્યભરમાં મહિલા સંમેલનો અને સંવાદના કાર્યક્રમોનો ગમગમાટ શરૂ થશે : ૧૫થી ૨૩ એપ્રિલ દરમિયાન તમામ જિલ્લા-મહાનગરોમાં શક્તિ પ્રદર્શન : જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નારીશક્તિ વંદન અધિનિયમ અને જનહિતલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અંજુબેન વેકરિયાનું એક્શન પ્લાન7:59 PM IST
પાટણના સમી તાલુકાના દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોર માટીના ઠરાવ પેટે 70 હજારની લાંચ લેતા એસીબી અધિકારી ડી.આર.ગઢવીના હાથે આબાદ ઝડપાયા : ભુજ એસીબી મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન અને રાજકોટ એસીબી ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડમાં એસીબીએ સફળ ટ્રેપ કરી ભ્રષ્ટ તલાટીને દબોચી લીધો7:45 PM IST
સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: ગંગાધરા પાસે એક્સપ્રેસ વે પરથી ₹1.37 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : અધિકારી ભટોળ અને પાંચાણીની ટીમે આરોપી સુરેન્દ્ર પ્રજાપત તથા પ્રકાશ ખેમાદાને દબોચ્યા : જુઓ વિડિયો : ચૂંટણી લક્ષી કડક ચેકિંગ દરમિયાન ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ 28,716 બાટલીઓ સાથે કુલ ₹1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત : PSI મસાણી સહિતની ટીમે વડોદરા જતું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું2:17 PM IST
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ રંગ પકડ્યો: ઉમેદવારોને તોડવા માટે બોલાતા ભાવ : રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધી : ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓ અને અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં લેવા માટે થઈ રહી છે સોદાબાજી : નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો વચ્ચે જોરદાર રસાકસી5:23 PM IST
ગરમીથી ચૂંટણી પ્રચારને અસરઃ હવે નાની સભાઓ, ગ્રૂપ મીટિંગ્સ, ડોર-ટુ-ડોર સંપર્ક શરૂ : ભાજપે બૂથ કાર્યકર્તા સંમેલનો, વોર્ડમાં નાની બેઠકો અને સોસાયટીઓમાં જઇ સીધો સંપર્ક-સંવાદથી પ્રચાર પર ફોકસ કર્યું : ભાજપને ૨૫૦થી વધારે બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ મળી ગઇઃ ૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર વધુ સ્પષ્ટ થતાં જ પ્રચાર અભિયાનનો બીજો તબક્કો શરૂ થશે10:03 AM IST
ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં અર્પણ કરી ભાવસભર પુષ્પાંજલિ : વિધાનસભા પોડિયમ અને પ્રેરણા ભૂમિ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,પ્રદ્યુમનભાઈ વાજા સહિત મંત્રીઓ,મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા, 'જય ભીમ'ના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ11:46 AM IST
સુરત PCBની મોટી સફળતા : વરાછા પોલીસ લોકઅપમાંથી ભાગી ગયેલો વિનય ધોબી 21 વર્ષે મુંબઈથી ઝડપાયો : PI આર.એસ.સુવેરાની ટીમે હાથ ધરી કાર્યવાહી : વર્ષ 2005માં વાહન ચોરીના ગુનામાં પકડાયા બાદ બારીની ગ્રીલ પર ચાદર બાંધીને ફરાર થયેલા આરોપીને ASI હસમુખ મોહન અને HC અશોક લુણીએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી દબોચ્યો : ચૂંટણી પૂર્વે નાસતા-ફરતા તત્વો સામે ઝુંબેશ4:05 PM IST
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો : પાટણમાં જિગ્નેશ મેવાણી સામે કાર્યકરોનો ઉગ્ર વિરોધ : પાર્ટી કાર્યાલયને તાળા : અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈ ભડકો: પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના સમર્થકોએ મેવાણી પર પાટણ જિલ્લા પર કબજો જમાવવાનો આરોપ લગાવ્યો: ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું3:37 PM IST
‘દંતાવલી' બ્રાન્ડ હવે વૈશ્વિક સ્તરે 4:06 PM IST
₹25 લાખ લો અને ફોર્મ પાછું ખેંચો :રામોલ બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર અત્યંત ગંભીર આક્ષેપ : કોંગ્રેસ ઉમેદવાર બીના મોદીએ મક્કમતા દર્શાવતા જાહેર કર્યું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની ઉમેદવારી પરત લેવાના નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું છેલ્લે સુધી લડીશ અને જનતાની અદાલતમાં ન્યાય માંગીશ." 12:34 AM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગરમાં લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જોડાયા : ગુજરાતની મુલાકાત દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય બંધારણના શિલ્પીને શ્રદ્ધાંજલિ અર્પણ : કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન11:28 AM IST
મહાનગરોની મહિલાઓ મતદાનમાં પાછળઃ ૨૦૨૧માં ૪૨.૬૦% જ મતદાન : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઇ ગઇ છે પરંતુ રાજકીય પક્ષો અને તેના કાર્યકરોમાં જ ધમધમાટ હોય અને મતદારો સક્રિય ન હોય તેવી સ્થિતિ : મહાનગરોની સરખામણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ મતદાન કરતી જાગૃત મહિલા મતદારો10:04 AM IST
સુરત PCB ની અસામાજિક વિરૂદ્ધ સર્જીકલ સ્ટ્રાઇકઃ એક વિકમાં ૩૧ પાસાના પીંજરે : લાખો રૂપિયાનો ફ્રોડ, ૭ વર્ષથી લાપતા આરોપી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાનો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન અંતર્ગત એડી.સીપી બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઓપરેશનમાં ડીસીપી રાઘવેન્દ્ર જૈનના નેતળત્વ હેઠળની ઝોન ૩ ટીમે ઉપાડી લીધો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં ગડબડી કરે તેવી આશંકા આધારે માથાભારે સામે સીપી અનુપમસિંહ ગેહલોતની રણનીતિ મુજબ ચાલુ વર્ષના ગણતરીના માસમાં અમે ૨૫૭ અસામાજિકોને જેલના સળિયા ગણતા કર્યા છેઃ સુકાની પીઆઇ આર એસ.સુવેરા સાથે અકિલાની વાતચીત2:18 PM IST
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીઃ જમીની હકિકત તપાસવા ડો.કે.એલ.એન.રાવ આણંદ, ડાકોર પહોંચ્યા.... : લાયસન્સવાળા કેટલા હથિયાર જમા થયા? કેટલા અટકાયતી પગલાં લેવાયા? સેન્ટ્રલ અને અર્ધ લશ્કરી દળની તૈનાતીની સમીક્ષા, ડ્રોન કેમેરાઓ, બોડી વોર્ન કેમેરાઓના ઉપયોગ વિગેરે બાબતે હાઇ લેવલની બેઠકમાં રણનીતિઃ આખા રાજ્યમાં અમલી બનશે : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે તમામ સીપી, રેન્જ વડા અને એસીપીઓ પાસેથી લેટેસ્ટ માહિતી મંગાવવા સાથે લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન સાથે બેઠક કરી IB વડા અશોક કુમાર યાદવના રાજ્યના વિવિધ યુનિટના અહેવાલ આધારે મુખ્ય પોલીસ વડાની ત્રણ ત્રણ રિપોર્ટ ટેલી કરી રણનીતિ તૈયાર થાય છે...11:44 AM IST
‘નેહલ'ના અદ્વિતિય નિર્ણય સાથે પ્રદેશ ભાજપમાં સૌરાષ્ટ્રની નવી યુવા પાટીદાર નેતાગીરીનો જન્મ : છેલ્લી ઘડીએ તમામ કાવાદાવા નિષ્ફળ : સૌરાષ્ટ્રના ટોચના પાટીદાર યુવા નેતાએ પોતાના હાથમાં કમાન સંભાળી બાજી પલ્ટી નાખી !!! : સૌરાષ્ટ્રના ચાણક્ય ગણાતા કશ્યપ શુકલએ રાજય - કેન્દ્રની ટોચની નેતાગીરીને સમગ્ર પ્રકરણની જાણ કરી2:58 PM IST
કવિ યોગેશ વૈદ્યને 'ભટ્ટખડકી' માટે સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર : ભારવિ મંચના 50મા મણકાની 'સ્વર્ણિમ બેઠક'માં સર્જકનું ભાવભીનું સન્માન : સંજુ વાળા, મહેન્દ્ર જોશી અને સતીશચંદ્ર વ્યાસની ઉપસ્થિતિમાં કવિતા અને ગદ્યના પરિશીલન સાથે યોજાયો સંતર્પક સંવાદ : રાજુ યાજ્ઞિકના કંઠે 'નવો ઉતારો'ના વાચિકમે શ્રોતાઓને કર્યા ભાવવિભોર4:03 PM IST
કૈલાસ માનસરોવર યાત્રાના ખર્ચમાં રૂા.૫૦ હજારથી વધુનો તોતિંગ વધારો, છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ : શ્રદ્ધા કા દ્વાર હૈ ઉસ પાર, દર્શન કો જાના યહી હૈ પુકાર ; ભારતીય કિચન અને મે મહિનાથી જ યાત્રા શરૂ કરાવવા શિવવંદના ટ્રસ્ટની સફળ રજૂઆત; વધતા ખર્ચ વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૧૦ હજાર ભક્તો જોડાશે4:04 PM IST
‘મેરે કૃષ્ણ' : બાલ્યકાળથી ગૌલોક ગમન સુધીની કથાના માધ્યમથી દર્શકોને કૃષ્ણમય બનાવી દેતુ નાટક : મે માસમાં હેમુ ગઢવી હોલ ખાતે ચાર શો : ટીકીટનું બુકીંગ ચાલુ : વડોદરા, અમદાવાદ બાદ રાજકોટમાં આયોજન : મહાભારત સીરીયલના શોભરાજ જૈન કૃષ્ણના પાત્રમાં અને પુજા શર્મા રાધાજીના પાત્રમાં : અર્પીત રંકા દુર્યોધનના પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે : અદ્દભુત વેશભુષા અને પ્રકાશનો સમન્વય દર્શકોને દંગ કરશે2:56 PM IST
વોર્ડ નં.૩માં કોંગ્રેસના સમર્થનમાં ‘આપ'ના આગેવાનો જોડાયા બાદ અનેક સામાજીક આગેવાનો અને નિવૃત કર્મચારીઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો : સીંધી સમાજના આગેવાન ન્યાલભાઇ નેભાણી, જેરામભાઇ મંદાણી (પપ્પુભાઇ), આત્મારામભાઇ મોટવાણી, ગોપીભાઇ મંગલાણી, નિવૃત પોલીસ અધિકારી ભીખુભા જાડેજા, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના અગ્રણી નૈમીશભાઇ દાદુકીયા સહિતના આગેવાનો કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, ડી.પી. મકવાણા, શ્રીમતિ આરતીબેન આસવાણી સમર્થનમાં મેદાને પડયા2:59 PM IST
માંડવી ચોક દેરાસરની ૨૦૦મી વર્ષગાંઠઃ રેસકોર્ષ બનશે વારાણસી નગરી : તા.૩૦ એપ્રીલે કુંભ સ્થાપન સાથે મહોત્સવનો પ્રારંભઃ તા.૧૦મે ના રોજ રથયાત્રા- ધર્મસભા- સ્વામીવાત્સલ્યઃ તા.૧૨ના રોજ ધજાનું સામૈયું- ધ્વજારોહણ આ મહોત્સવમાં અયોધ્યાપુરમ તીર્થના સ્વપ્નદ્રષ્ટા પૂ.આ.શ્રી જિનહેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રા પ્રદાન કરશે4:00 PM IST
કોંગ્રેસે વર્ષો સુધી સંવિધાન અને શિલ્પીઓનો અનાદર કર્યો, નરેન્દ્રભાઈ મોદીએ બાબાસાહેબને સાચું સન્માન આપ્યું - ખંભાળિયામાં જગદીશભાઈ વિશ્વકર્માનો પ્રહાર : દ્વારકાધીશ કોરિડોર અને સુદર્શન બ્રિજ ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ : નીતિ અને નેતા વિહોણી કોંગ્રેસે 'ગુંડા રાજ' આપ્યું જ્યારે ભાજપાએ ગુજરાતને આપ્યો સર્વાંગી વિકાસ5:56 PM IST
જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતી ઉપલક્ષ્ય ડો.આંબેડકરજીના જીવન અને સામાજિક સમરસતા વિષયે યોજાયો પરિસંવાદ : યુનિવર્સીટી કેમ્પસને રળીયામણું અને સ્વચ્છતા નિરૂપતા કર્મયોગીઓનું થયુ સન્માનઃ ‘‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો'' જીવનમંત્ર આપનાર ડો. બાબા સાહેબ આંબેડકર માનવતાનાં મસીહા હતાઃ કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ11:13 AM IST
પાલીતાણામાં શનિવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ નવકાર મંત્ર'' શ્રી રામકથા : ૧૮થી ૨૬ એપ્રિલ સુધી સગાપરા ધાર ખાતે કૈલાસ ટેકરી અને જડેશ્વર મહાદેવની નિશ્રામાં ‘માનસ નવકાર મંત્ર' શિર્ષક હેઠળ કથા : ૪૮ વર્ષ બાદ ત્રીજી વાર પાલીતાણામાં પૂ.મોરારીબાપુની શ્રીરામ કથા : કદમગીરીથી હેલિકોપ્ટર દ્વારા પૂ. મોરારીબાપુનું આવન-જાવન કરશે : અનેક સંતોની ઉપસ્થિતિ11:45 AM IST
ભ્રષ્ટાચારની કેનાલ: કચ્છમાં રાપરની નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડતા જ પડ્યું ભંગાણ, લાખો લિટર પાણી વેડફાયું : ગાગોદરથી વાંઢીયા વચ્ચેની પેટા કેનાલમાં મોટું ગાબડું પડતાં કુભારીયા, પેથાપર, રાયથરી સહિતના ગામોના ખેડૂતોને નુકસાન : મરામતના અભાવે ખેતરોમાં પાણી ઘૂસતા પાક નિષ્ફળ, તંત્ર સામે ખેડૂતોમાં રોષ7:27 PM IST
મોરબીમાં તોડ જોડની રાજનીતિ : કોંગ્રેસે તેના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડયા : કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા, ભાજપે કોઈ ઉમેદવારને તોડવાનો પ્રયાસ કર્યો નથી : જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા : 30 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હારનો ડર સતાવતા ઉમેદવારો પર દબાણ લાવવાનો પ્રયાસ, ધમકી આપનારાઓના નામ પણ કાલે જાહેર કરીશું : કોંગ્રેસ આગેવાન જયેશ કાલરીયાના આક્ષેપ2:03 PM IST
બિલખામાં કારમાંથી પોણા ત્રણ લાખનો દારૂ ઝડપાયો10:58 AM IST
જૂનાગઢમાં સંસ્કાર ભારતી દ્વારા આયોજિત સંવિધાન ચિત્ર પ્રદર્શનનો ગરિમાપૂર્ણ પ્રારંભઃ નિહાળવા જાહેર આમંત્રણ : પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ધારાસભ્ય સંજય કોરડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટયઃ કથક નૃત્યથી પ્રારંભઃ પ્રથમ દિવસે જ નગરજનોએ લીધો લાભ, પ્રો. માધવી કવૈયા અને દિવ્ય રૂપારેલના સંચાલનમાં કાર્યક્રમ11:05 AM IST
હિન્દુ સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પ્રતીક ભટ્ટ અને રાષ્ટ્રીય કારોબારીમાં વિનયજી શર્માનો સમાવેશ : જામનગરમાં ગુજરાત સ્તરની બેઠક સંપન્ન : 2026ની કાર્યપદ્ધતિ અંગે જામનગરમાં મળેલી અગત્યની બેઠકમાં 'અમે 2, અમારા 4'નો સંદેશ, 15 નવેમ્બરે 10 હજારથી વધુ યુવાનોનું મહાસંમેલન યોજાશે : કતલખાનેથી બચાવેલા ગૌવંશની સંભાળ લેવાનો નિર્ધાર11:50 AM IST
યુરોપ પ્રવાસીઓ માટે મોટા સમાચાર: પાસપોર્ટ પર સિક્કા મારવાની પ્રથાનો અંત, હવે 'ડિજિટલ એન્ટ્રી'થી થશે સ્વાગત : ૨૯ દેશોમાં અમલી બનશે નવો નિયમ: પાસપોર્ટના પાના હવે સ્ટેમ્પથી નહીં ભરાય, બોર્ડર પર કલાકો સુધી ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ: જાણો શું છે યુરોપની નવી 'એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ' (EES)? આંગળાની છાપ અને ચહેરાના સ્કેનિંગથી મળશે એન્ટ્રી: પ્રવાસીઓ માટે ટેકનોલોજીનો નવો યુગ શરૂ:શું આ ફેરફારથી વિઝા પ્રક્રિયા સરળ બનશે?5:39 PM IST
અંતરિક્ષમાં અદ્ભુત નજારો: આકાશમાં રચાશે ૪ ગ્રહોની ભવ્ય 'પરેડ':ભારતમાં જોવા મળશે ખગોળીય કૌતુક : એક જ હરોળમાં દેખાશે શનિ, મંગળ, શુક્ર અને ગુરુ: જાણો કયા દિવસે અને કેટલા વાગ્યે દેખાશે આ અદભૂત દ્રશ્ય: ટેલિસ્કોપ વગર પણ નરી આંખે માણી શકાશે આકાશી નજારો:ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ:પૂર્વ દિશામાં વહેલી સવારે જોવા મળશે ગ્રહોની યુતિ: શું આ ઘટનાની રાશિઓ પર થશે અસર?5:40 PM IST
ઈલોન મસ્કનો મોટો 'ચપ્પો': X પર ફાલતૂ પોસ્ટ કરી કમાણી કરનારાઓના દિવસો પૂરા: મોનેટાઈઝેશનના નિયમોમાં ધરખમ ફેરફાર : હવે માત્ર 'ઓરિજિનલ' કન્ટેન્ટનો જ સિક્કો ચાલશે: કોપી-પેસ્ટ કરનારા અને ક્લિકબેટ ગેંગની કમાણીમાં ૬૦% સુધીનો તોતિંગ કાપ! 'બ્રેકિંગ' ના નામે ઉઠાંતરી કરનારા એકાઉન્ટ્સ થશે ડિમોનેટાઈઝ:શું હવે એક્સ (X) પરથી ગંદકી સાફ થશે? સાચા ક્રિએટર્સ માટે 'લોટરી' તો ઉઠાંતરી કરનારાઓ માટે 'રોતરી': જાણો મસ્કનો નવો માસ્ટર પ્લાન5:41 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ચીનનો સ્પેસમાં 'માસ્ટર સ્ટ્રોક': ૩૬,૦૦૦ કિમીની ઊંચાઈએથી અમેરિકાની જાસૂસી: અંતરિક્ષમાં ડ્રેગનનો દબદબો : અમેરિકાના સેટેલાઈટ્સ હવે ચીનની નજરમાં: સ્પેસ ટેકનોલોજીમાં ચીને યુએસને પછાડ્યું:હજારો કિલોમીટર ઉપરથી પૃથ્વીના ખૂણેખૂણા પર નજર:જાસૂસીમાં ડ્રેગનની લાંબી છલાંગથી પેન્ટાગોનમાં હડકંપ:શું આ ભવિષ્યના 'સ્ટાર વોર્સ'ના સંકેત છે? હાઈ-ટેક સેન્સર્સ અને અત્યાધુનિક કેમેરાની મદદથી અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ પર વોચ5:40 PM IST
મોબાઈલ વાપરનારા સાવધાન! તમારા ફોનના આ ૩ સેટિંગ્સ હોઈ શકે છે જાસૂસ: અત્યારે જ કરો ફેરફાર નહીં તો પસ્તાવાનો વારો આવશે : તમારી અંગત વાતો અને લોકેશન પર ગઠિયાઓની નજર: 'લોકેશન હિસ્ટ્રી' થી લઈને 'માઈક્રોફોન એક્સેસ' સુધીની વિગતો લીક થવાની ભીતિ: પ્રાઈવસી બચાવવા માટે ફોલો કરો આ ૩ ગોલ્ડન ટિપ્સ: સાયબર માફિયાઓથી બચવાનો આ જ છે એકમાત્ર રસ્તો: સ્માર્ટ બનો અને સિક્યોરિટી સેટિંગ્સને કરો અપડેટ5:40 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
IPL 2026 : ચેન્નાઈ સુપર કિંગ્સનો સતત બીજો વિજય.: કોલકાતા નાઈટ રાઈડર્સની હાલત કફોડી : ૩૨ રનથી હારતા હજુ સુધી જીતનું ખાતું પણ ન ખુલ્યું : ચેપોક સ્ટેડિયમમાં સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેની શાનદાર બેટિંગ બાદ બોલરોએ તરખાટ મચાવ્યો : અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળની કેકેઆરની ટીમ ૧૯૩ રનના લક્ષ્યાંક સામે ૧૬૦ રન જ બનાવી શકી11:46 PM IST
ગલી ક્રિકેટથી ગ્લોબલ સ્ટેજ સુધી: પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનનો આઈપીએલમાં 'ડેબ્યૂ ધડાકો', પહેલી જ મેચમાં ૪-૪ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો! : માતાએ ઘરેણાં વેચીને પુત્રને અપાવ્યા હતા સ્પાઈક્સ, તો વિદર્ભના એક્સપ્રેસે ડાયરીમાં લખેલું સપનું કર્યું સાકાર; સનરાઇઝર્સ હૈદરાબાદના આ બે યુવા બોલરોએ દુનિયાને બતાવી પોતાની તાકાત8:51 PM IST
બ્રહ્માસ્ત્ર-૨ના 'દેવ' વિશે થયો મોટો ખુલાસો: 'રામાયણ' પતાવ્યા બાદ રણબીર કપૂર ફરી હાથમાં લેશે અસ્ત્ર, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ : પહેલા ભાગની જંગી સફળતા બાદ 'અમૃતા' અને 'દેવ'ની કહાની જાણવા આતુર ચાહકો માટે આવી સૌથી મોટી અપડેટ; સિનેમાકોન ૨૦૨૬માં નિર્માતા નમિત મલ્હોત્રાએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો8:47 PM IST
અટલ આશ્રમના મહંત પૂ. બટુકગીરી બાપુનો જન્મદિવસ10:25 AM IST
































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































































