<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

વડોદરાના મ્‍યુ. કમિશનર દિલીપકુમાર રાણાનો જન્‍મદિન

અમરેલી, કચ્‍છ, આણંદ, બનાસકાંઠાના પૂર્વ કલેકટર

રાજકોટ : વડોદરાના મ્‍યુનિસીપલ કમિશનર દિલીપકુમાર રાણાનો જન્‍મ તા. ૧૦ એપ્રિલ ૧૯૮૦ ના દિવસે થયેલ આજે  ૪૬માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. શ્રી દિલીપકુમાર રાણા ભુતકાળમાં અમરેલી, આણંદ અને બનાસકાંઠા અને કચ્‍છમાં કલેકટર તરીકે તેમજ અમદાવાદમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર તરીકે રાજયમાં આદિજાતી વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. સરકારે ગઇકાલે જ તેમની રાજયના ઉચ્‍ચ શિક્ષણ કમિશનર તરીકે નિમણૂક કરી છે.

તેઓ ર૦૦૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે.

ફોન નં. ૦ર૬પ ર૪૩૩૪૪,

મો. ૬૩પ૧ર ૧૧૧૧૧ વડોદરા

(11:15 AM IST)