News of Thursday, 10th April 2025
જામનગરના નિવૃત્ત સેવાભાવી ટ્રાફિક એએસઆઈ કાનજીભાઈ પનારાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૦: જામનગર શહેરમાં ટ્રાફિક શાખામાં લાંબો સમય ઉત્કળષ્ટ અને સેવાભાવી નિષ્ઠાથી કામગીરી બજાવનાર સને ૧૯૬૧ માં જન્મેલા શ્રી કાનજીભાઈ બી પનારા નો આજે જન્મદિવસ છે
શ્રી ઉમિયા માતાજીના પરમ ઉપાસક કાનજીભાઈ દર વર્ષે પદયાત્રા કરીને સીદસર સંઘ લઈને દર્શનાર્થે જાય છે જામનગર શહેરમાં ટ્રાફિકને લગત અસંખ્ય સેવાકીય પ્રોજેક્ટસો તેમના નેજા હેઠળ યોજાયા છે અને ટ્રાફિક અંગે નગરજનોને જાગળત કર્યા છે તેઓએ આજ દિન સુધીમાં ટ્રાફિક અવેરનેસ અંગેના ૬૩૪ સેમીનાર કરેલ છે અને ૨૮૧ લોકોને વ્યસન મુક્ત કર્યા છે હાલમાં તેઓ નિવળત્ત હોવા છતાં આરટીઓ વિભાગ સાથે રહી ટ્રાફિક જાગળતિ માટેના સેમિનાર તથા વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓ જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સલાહકાર તરીકે માનદ સેવા આપે છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મળદુભાષી કાનજીભાઈ પનારા ના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ જેના મોબાઈલ નંબર ૯૧૯૯૯૮૨૫૬૭૯૪ છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
