News of Saturday, 12th April 2025
જંબુસરના ભાજપના ધારાસભ્ય ડી. કે. સ્વામીનો જન્મદિન

રાજકોટ : ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી દેવકિશોરદાસજી (ડી. કે.) સ્વામીનો જન્મ તા. ૧ર એપ્રિલ ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સ્વામિનારાયણ ગુરૂકુલ મુ. નાહીએટ સાથે સંકળાયેલા છે. એમ. એ. બી. એઙની પદવી ધરાવે છે. ધાર્મિક, શૈક્ષણીક અને સામાજિક સમરસતાની બાબતમાં તેમનું મોટુ યોગદાન છે. (પ-૧૯)
મો. ૯૬૮૭૧ ૯૦૦૦૪ નાહીએટ તાલુકો, આમોદ, જિલ્લો ભરૂચ
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
