<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગ્‍વાણનો જન્‍મદિન

 

રાજકોટ :.. જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગ્‍વાણનો જન્‍મ તા. ૧ર એપ્રિલ ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ હરિયાણાના વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર, રાજયમાં મત્‍સ્‍યોદ્યોગ નિયામક તરીકે રહી ચૂકયા છે. (પ-૧૯)

ફોન નં. ૦ર૮પ-ર૬૩પ૩૧પ

મો. ૯૯૭૮૪ ૦૬ર૩૬ જૂનાગઢ

(11:24 AM IST)