<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજકોટ રઘુવંશી સમાજના એડવોકેટ ગૌરાંગ ગોકાણીનો જન્‍મ દિવસ

 

રાજકોટ તા ૧૨ :.. રાજકોટના બારના યુવા ધારાશાષાી અને સૌરાષ્‍ટ્રના  એડવોકેટ અભય ભારધ્‍વાજ એસોસીયેટની ઓફીસમાં પ્રેકટ્રીકસ કરતા એડવોકેટ ગૌરાંગ પ્રફુલભાઈ ગોકાણીનો આજે જન્‍મ દિવસ છે. એડવોકેટ ગૌરાંગ ગોકાણી વકીલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેને રાજકોટ સેશન્‍સ કોર્ટ ખાતે કીમીનલ કોર્ટ સિવિલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે. અને તેઓ ખાણ-ખનીજ, જી.પી.આઈ.ડી, નારકોટીકસ-ડ્રગ્‍સ તથા પ્રોહીબીસન તેમજ ખુન જેવા અનેક ગંભીર કેસોમાં લોકોને ન્‍યાય અપાવવા માટે મદદ રૂપ થયેલ છે.

તેઓ રઘુવંશી સમાજમાં પણ આગળ પડતા સેવા ના કાર્યોમાં અમુલ્‍ય યોગદાન આપેલ છે. ગૌરાંગ ગોકાણી નાની ઉમરમાં ખુબજ મોટું નામ ધરાવે છે. હાલમાં રાજકોટ જયુડીસિયલ લીગલ એઈડ ડીપાર્ટમેન્‍ટ તરફથી વકીલ તરીકે નીમણુંક કરેલ છે તથા હાલ જેલ ઓથીરીટીના મેમ્‍બર તરીકે પણ નિમણુંક થયેલ છે અને લીગલ જયુડીસિયલ લીગલ એઈડ ડીપાર્ટમેન્‍ટ તરફથી ઘણા બધા ગંભીર કેસો સોપવામાં આવેલ છે જે કેસોમાં પણ લોકોને ન્‍યાય અપાવેલ છે.

આજરોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. ૯૦૩૩૧ ૩૩૩૦૩ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(12:21 PM IST)