<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ભૂતપૂર્વ આરોગ્‍ય પ્રધાન જયનારાયણ વ્‍યાસનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના આરોગ્‍ય અને નર્મદા વિકાસ વિભાગના ભૂતપૂર્વ મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસનો જન્‍મ તા.૧૪ એપ્રિલ ૧૯૪૭ના દિવસે થયેલ. આજે ૭૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી હતી. ધારાસભામાં સિધ્‍ધપુર મતક્ષેત્રમાંથી ચુંટાયા હતા. રાજકીય, આર્થિક, સામાજીક વગેરે વિષયોમાં વિદ્વાન વિશ્‍લેષક છે.

 મો.૯૮૨૫૦ ૦૫૩૩૫ અમદાવાદ.

(11:16 AM IST)