<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સામાન્‍ય વહીવટના ઉપસચિવ આદિત્‍ય દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના સામાન્‍ય વહીવટ વિભાગમાં ઉપસચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવતા શ્રી આદિત્‍ય આર. દેસાઇનો જન્‍મ તા. ૧પ એપ્રિલ ૧૯૮ર ના દિવસે થયેલ આજે ગૌરવંતા જીવનના ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. ઇલેકટ્રીકલની પદવી ધરાવે છે આજે જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૦૩પ૯ મો. ૯૮રપ૪ ૦૩૧૪૬ ગાંધીનગર.

(1:46 PM IST)