તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Tuesday, 15th April 2025
લોધીકાનાં સાંગણવા ગ્રામ પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન આંબાભાઈ રાખેયાનો જન્મદિવસ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧પ :.. સાંગણવા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ઉપરાંત સતત ત્રણ વર્ષ સાંગણવા ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ હાલ લોધીકા તાલુકા શિવસેનાના સક્રિય સદસ્ય રહી સેવા કરી રહેલ આંબાભાઈ રાખૈયા નો આજે જન્મદિવસ છે
૬૬ વર્ષ પૂર્ણ કરી યશસ્વી જીવનના ૬૭માં વર્ષમાં તેમણે પ્રવેશ કરેલ છે આંબાભાઈ ગ્રામ પંચાયતમાં સક્રિય સદસ્ય રહી લોકોના કામ પ્રત્યે જાગળત રહેલ છે ઉપરાંત સામાજિક કાર્યકર તરીકે રહી દરેક સમાજને સાથે રાખીને લોકોના નાના-મોટા પ્રશ્નોમાં હંમેશા આગળ રહે છે આજે તારીખ ૧૫-૪-૨૦૨૫ ના રોજ તેમના જન્મદિવસે તેમના મોબાઈલ નંબર ૯૭૬૮૮૧૭૯૧૬ ઉપર તેમના શુભેચ્છકો તથા મિત્રો શુભેચ્છા પાઠવી રહેલ છે. (પ-૯)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
