<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

યુવા ભાજપના પૂર્વ પ્રદેશમંત્રી ગૌતમગીરી ગોસ્‍વામીનો જન્‍મદિન

 

રાજકોટઃ સામાજીક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા શ્રી ગૌતમ ગોસ્‍વામીનો આજે જન્‍મદિવસ છે. સંઘના વિચાર સાથે જોડાયેલા અને દશનામ ગોસ્‍વામી સમાજમાં સમૂહ લગ્ન, ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, રંગોળી સ્‍પર્ધાઓ, બલ્‍ડ ડોનેશન કેમ્‍પ, જેવા ભક્‍તિનગર સર્કલ ખાતે છેલ્લા ૧૮-૧૯ વર્ષથી શ્રી ગણેશ મહોત્‍સવ જેવા કાર્યકર છે. યુવા ભાજપમાં બે ટર્મ પ્રદેશ મંત્રી રહ્યા ૨૦૧૧ વિધાનસભા પહેલા ભાજપ દ્વારા વોલ રાઈટીંગ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્રના ઈનચાર્જ સાથે સુરેન્‍દ્રનગર વઢવાણ વિધાનસભાના ઈન્‍ચાર્જ, લોકસભા ૨૦૨૪ ચૂંટણીમાં ચોટીલા વિધાનસભા ઈન્‍ચાર્જ સંગઠન મહાપર્વમાં સુરેન્‍દ્રનગર જિ. ભાજપના સહચૂંટણી અધિકારી તરીકે કામગીરી કરેલ. તેઓના જન્‍મદિને તેઓને(મો.૯૮૯૮૨૯૫૮૩૪) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:44 PM IST)