તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 17th April 2025
જામનગરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર :એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ. ડી. વિજયકુમાર ખરાડીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ના મેનેજીંગ ડીરેકટર શ્રી વિજયકુમાર ખરાડીનો જન્મ તા. ૧૭ એપ્રિલ ૧૯૮૩ ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની અને ર૦૦૯ ની બેચનાં આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગરમાં મ્યુનિસીપલ કમિશનર, છોટા ઉદેપુરમાં જિલ્લા કલેકટર, સરદાર પટેલ ઇન્સ્ટીયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશનમાં નાયબ મહાનિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૦)
ફોન નં. ૦૭૯ - ર૩ર૪૦ર૭૮
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
