<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ટેકનિકલ શિક્ષણ નિયામક બિપીન તલાટીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી બિપીન એચ.તલાટીનો જન્‍મ તા.૨૩ એપ્રિલ ૧૯૬૬ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મુંબઇના વતની અને ૨૦૧૦ની બંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી બિપીન તલાટી ભૂતકાળમાં રાજકોટમાં પ્રાંત અધિકારી, કલાઇમેટ ચેઇન્‍જ વિભાગમાં અધિક સચિવ, સ્‍ટેટ ઇન્‍સ્‍ટીટયૂટ  ઓફ રૂરલ ડેવલોપમેન્‍ટમાં સ્‍પેશ્‍યલ ડીરેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.          

મો. ૯૯૨૫૨ ૨૮૮૩૮  (૩.૫)

(1:42 PM IST)