News of Thursday, 24th April 2025
ધિરેનભાઈ ભરવાડાનો આજે જન્મદિવસ

રાજકોટઃ અનેક નાની સંસ્થાઓ સાથે સંકળાયેલા, જીવદયાપ્રેમી, સાધાર્મિકોના સહાયક, સદાનંદી એવા ધિરેનભાઈ ભરવાડા આજે પોતાના યશસ્વી જીવનનાં ૬૪માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના સગાં-સંબંધી, વિશાળ મિત્ર વર્તુળ સહિતના મહાનુભાવો તેમનાં (મો.૯૩૨૮૮ ૪૪૦૫૫) ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
