૧૩૩ વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ : ચરાડવા મહાકાલી આશ્રમના મહાન સંતની વિદાયથી આધ્યાત્મિક જગત શોકાતુર : આજે સવારે પાર્થિવદેહના દર્શનાર્થે ભાવિકો ઉમટયાઃ પાલખીયાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ : સાંજે શ્રી મહાકાળી મંદિરે સમાધી અપાશે : ધર્મક્ષેત્ર સ્તબ્ધ : દશ મહાવિદ્યાના સાધક પૂ. દયાનંદગીરીબાપુને દૈવી સાક્ષાત્કાર થયો હતોઃ યોગ-આયુર્વેદ-મંત્ર વિદ્યા સિધ્ધ કરી હતીઃ અસંખ્ય લોકોના દુખ-દર્દ દુર કર્યા હતાઃ સિધ્ધીઓથી ભરપૂર દિવ્યાત્માની વિદાયથી અશ્રુઓ વહ્યા11:29 AM IST
પતંજલી પીઠના રામદેવજી મહારાજ સતત સંપર્કમાં...11:29 AM IST
નરેન્દ્રભાઇ ઉપર બાપુનો અગાધ પ્રેમ અને આશિર્વાદ11:29 AM IST
નાનાબાપુ પૂ. અમરગીરી મહારાજની અનન્ય સેવા11:30 AM IST
પૂ.દયાનંદગીરીબાપુની ચરાડવામાં પાલખીયાત્રા 2:46 PM IST
અમેરિકામાં રહેવા માટેના શ્રેષ્ઠ સ્થળો જાહેર : ન્યુયોર્કનું માસાપેક્વા પાર્ક રાજ્યમાં ટોચ પર, જ્યારે જ્યોર્જિયાનું જોન્સ ક્રીક દેશનું નંબર-૧ કમ્યુનિટી બન્યું! : લૉંગ આઇલેન્ડના માસાપેક્વા પાર્કમાં રહેવાસીઓ સકારાત્મક અનુભવી રહ્યા છે : મજબૂત જાહેર શાળા પ્રણાલી, બીચની નજીક અને ન્યૂયોર્ક સિટી સુધી સરળ મુસાફરી, છતાં દેશભરમાં ૧૪૦મા સ્થાને : જોન્સ ક્રીક (જ્યોર્જિયા) ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન અને મજબૂત જોબ માર્કેટને કારણે ટોચ પર12:18 AM IST
દિલ્હીની ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટનું 'ગ્રીન સિગ્નલ' : કેન્દ્ર અને L-G સામેના ૭ કેસો પરત ખેંચવાની મંજૂરી મળી! : નવી સરકારના સત્તા સંભાળતા જ 'રાજકીય વિવાદોનો અંત'? ઘન કચરા, યમુના સફાઈ અને L-G ની સત્તાના મુદ્દે AAP દ્વારા દાખલ કરાયેલા કેસો પરત ખેંચાશે : ભાજપની આગેવાની હેઠળની સરકારનો 'સહયોગી' અભિગમ9:21 PM IST
ટ્રમ્પ પ્રશાસનને હાર્વર્ડનો વળતો પ્રહાર : આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકવાના નિર્ણય સામે કોર્ટમાં પડકાર! : કેન્દ્રીય ભંડોળ રોકવાના પ્રયાસો બાદ હવે વિદ્યાર્થી વિઝા રદ કરવાની કાર્યવાહી : હાર્વર્ડના પ્રમુખ ડો. એલન એમ. ગાર્બરનો આક્રોશ, "આ ગેરકાયદેસર અને અનિચ્છનીય કાર્યવાહી" : યુનિવર્સિટી દ્વારા "બદલો લેવાની ઝુંબેશ" નો આરોપ8:28 PM IST
ટ્રમ્પ તંત્રના નિર્ણય સામે રાઘવ ચઠ્ઠા હાર્વર્ડ યુનિવર્સિટીના સમર્થનમાં : કહ્યું - હું તમામ વિદ્યાર્થીઓ સાથે ઉભો છું : રાઘવ ચઢ્ઢાએ x હેન્ડલ પર લખ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાથી હાર્વર્ડ અને તેનાથી આગળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સપના અને ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયા છે. હાર્વર્ડ સમુદાયના ગૌરવશાળી સભ્ય તરીકે, હું શૈક્ષણિક સ્વતંત્રતા માટે સમર્થન દર્શાવવા માટે સપોર્ટ હાર્વર્ડ ટી-શર્ટ પહેરું છું9:09 PM IST
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે 'સૂર્યોદય'! કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઝટકો આપ્યો : વિદ્યાર્થી વિઝા રદ કરવાના નિર્ણય પર સ્ટે : કેલિફોર્નિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ૧૦,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટી રાહત : ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને 'કાનૂની સ્થિતિ પર હુમલો' ગણાવ્યું : હાર્વર્ડ વિવાદ હજુ પણ વણઉકેલ્યો8:24 PM IST
ઓસ્ટ્રેલિયામાં વિનાશક પૂરનો કહેર : મૃત્યુઆંક વધીને ચાર થયો : હજારો લોકો ફસાયા : સતત ત્રણ દિવસના અવિરત વરસાદે નગરોનો સંપર્ક કાપી નાખ્યો : ઘરોનો વિનાશ અને પશુધનને ભારે નુકસાન! :જુઓ વિડીયો : ન્યૂ સાઉથ વેલ્સમાં જળબંબાકાર : ૫૦,૦૦૦ લોકો હજુ પણ સંપર્કવિહોણા : વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝનો પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ રદ્દ : સિડનીમાં ટ્રેન અને ફ્લાઇટ્સ ખોરવાઈ : ક્લાઇમેટ ચેન્જને કારણે અસામાન્ય હવામાનની નિષ્ણાતોની ચેતવણી8:03 PM IST
વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”:થીમ :વિશ્વ પર્યાવરણ દિવસના અભિયાનના પ્રથમ દિવસે આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત : ૨૩ મે ના રોજ ૧૦૦ થી વધુ પ્રોગ્રામનુ આયોજન :૫૦૦૦ થી વધુ લોકોની સહભાગિતા:વિશ્વ પર્યાવરણની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવા સરકારનું અભિયાન:તા.૨૨ થી ૫ મી જુન સુધી પ્લાસ્ટિક પ્રદૂષણને દુર કરવાના અભિયાનમાં જોડાવા લોકોને અપીલ”7:54 PM IST
એલોન મસ્ક બન્યા 'માથાનો દુખાવો'! ટેક્સાસના પાડોશીઓનો આક્રોશ : "નથી જોઈતો અમને આવો પાડોશી, ઘર સુરક્ષા જેલ બની ગયું છે!" : ડ્રોન ઉડાવવા, ૨૪×૭ સુરક્ષાનો જમાવડો, ૧૬ ફૂટ ઊંચી વાડ અને નગ્નતાના આરોપો : ટેસ્લા - સ્પેસએક્સના માલિકથી ત્રસ્ત સ્થાનિકોએ ઝોનિંગ કમિશનમાં કરી ડઝનબંધ ફરિયાદો : નિયમો બધા માટે સમાન હોવાની માંગ7:44 PM IST
આરબીઆઈનું ઐતિહાસિક ડિવિડન્ડ : સરકારી તિજોરી છલકાશે! કેન્દ્ર સરકારને ₹૨.૬૯ લાખ કરોડ મળશે, જે અત્યાર સુધીનો વિક્રમજનક આંકડો! : રિઝર્વ બેંકની બોર્ડ બેઠકમાં વર્ષ 2025 માટે રેકોર્ડ ડિવિડન્ડ ટ્રાન્સફરની જાહેરાત : ECF માં કરાયા મોટા ફેરફારો : RBI ને હવે જોખમ બફર અને સરપ્લસ નક્કી કરવાની વધુ સ્વાયત્તતા મળી7:31 PM IST
બ્રિટનના ઐતિહાસિક 'ટેલિગ્રાફ' અખબાર પર અમેરિકન 'રેડબર્ડ'નું લાલચોળ આક્રમણ : ૧૭૦ વર્ષ જૂના 'ટોરીગ્રાફ'ની માલિકી બદલાશે : ૫૦૦ મિલિયન પાઉન્ડનો ઐતિહાસિક સોદો પાર! : ટેકઓવર ડ્રામાનો અંત : બ્રિટિશ સંસદના કાયદા અને વિદેશી રાજ્ય માલિકીના વિવાદ વચ્ચે રેડબર્ડ કેપિટલે ઇન્ટરનેશનલ મીડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે સંયુક્ત સાહસ દ્વારા મેળવ્યું નિયંત્રણ : લેબર સરકારનો નવો નીતિગત નિર્ણય સોદા માટે બન્યો વરદાનરૂપ6:50 PM IST
નરેન્દ્રભાઈ સોમવારે ‘માતાના મઢ’ ખાતે ૩૨.૭૧ કરોડના ખર્ચે થયેલ વિકાસકાર્યોનું ભુજથી કરશે ઇ-લોકાર્પણ : ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને અપાયું નવું સ્વરૂપ, રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ સાથે પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પૂર્ણ6:40 PM IST
કોંગ્રેસમાં રાહુલ ગાંધીનો 'આક્રમક કલમ' મંત્ર : ભાજપના ગઢમાં ઘૂસીને પ્રશ્નો પૂછો, જવાબ શોધવા કરો મજબૂર! શું રાજકીય અખાડામાં દાવ બદલાશે? : નવી દિલ્હીથી કોંગ્રેસીઓને તાબડતોબ આદેશ : ટીવી ડિબેટ્સમાં તથ્યો સાથે ત્રાટકો, સંરક્ષણાત્મક વલણ ત્યાગી આક્રમક બનો : શું આ રણનીતિ ભાજપને વિચારવા મજબૂર કરશે અને વિપક્ષને આપશે નવી શક્તિ? રાજકીય પંડિતોમાં ભારે ઉત્સુકતા5:47 PM IST
ગ્વાલિયર હાઈકોર્ટમાં આંબેડકરની પ્રતિમા પર વિવાદ! બસપાના વડા માયાવતીની બંધારણના ઘડવૈયાની પ્રતિમા સન્માન સાથે સ્થાપિત કરવા વિનંતી : વિવાદે લીધો રાજકીય રંગ: ભીમ સેનાના નેતા નવાબ સતપાલ તંવરે ત્યાં સુધી કહ્યું કે જો અહીં આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો જયપુર હાઇકોર્ટમાં સ્થાપિત મનુની પ્રતિમા પણ કરાશે દૂર5:46 PM IST
રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે: કિશન રેડ્ડીએ ઓપરેશન સિંદૂર પર પ્રશ્નો ઉઠાવવા બદલ રાહુલને લીધા આડાહાથે : કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડા પ્રધાનની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, ગુપ્તચર એજન્સીઓ દ્વારા સચોટ માહિતી અને સેનાની ઘાતકતાનું અદ્ભુત પ્રદર્શન બિરદાવ્યા5:05 PM IST
સલમાન ખાનની સુરક્ષા માટે કડક પગલાં : મુંબઈ પોલીસ દ્વારા સલમાન ખાનની સુરક્ષા માટે એક નવી સિસ્ટમ પર વિચારણા : ગેલેક્સી બિલ્ડિંગમાં પ્રવેશતા કોઈપણ નવા પ્રવેશકર્તાએ હવે પ્રવેશ કરતા પહેલા રહેવાસી સાથે પોતાની ઓળખ ચકાસવી પડશે : ઓળખ ચકાસણી જેવી સિસ્ટમો ગેલેક્સી બિલ્ડિંગમાં અનધિકૃત પ્રવેશને અટકાવશે અને અભિનેતાને પૂરી પાડવામાં આવતી સુરક્ષાને વધુ મજબૂત બનાવશે4:32 PM IST
અઠવાડિયાના છેલ્લા દિવસે ઈન્વેસ્ટરોને રૂ.૩ લાખ કરોડની લોટરી : સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ ઉછળ્યોઃ ITC ૨% ઉછળ્યો : આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ITC, Eternal, Infosys, Power Grid, UltraTech Cement અને HCL Techના શેર સેન્સેક્સમાં સૌથી વધુ તેજીમાં હતા. સન ફાર્મા, ICICI બેંક, મહિન્દ્રા & મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લાલ નિશાનમાં ખુલ્યા4:08 PM IST
હાર્વર્ડનાં દરવાજા વિદેશી વિદ્યાર્થીઓ માટે બંધ : ટ્રમ્પ વહિવટીતંત્ર ફરી ત્રાટક્યું: રદ કર્યુ વિદેશી છાત્રોને પ્રવેશ આપતું હાર્વર્ડનું પ્રમાણપત્રઃ યુનિ. લાલઘુમ : ટ્રમ્પ તંત્રનો આરોપ...હાર્વર્ડ દ્વારા પોતાના કેમ્પસમાં હિંસા, યહુદી વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન અપાય છેઃ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સમન્વય કરાય છે : ભારતના ૭૮૮ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ10:40 AM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક સંદેશ : CJI બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ એ.એસ. ઓકાએ નિવૃત્તિ બાદ કોઈપણ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો! : ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નીતિમત્તાનું ઉદાહરણ પૂરું પાડતા મુખ્ય ન્યાયાધીશની જાહેરાત : નિવૃત્ત થઈ રહેલા ન્યાયમૂર્તિ ઓકાને વિદાય આપતા CJI ગવઈનો ભાવુક સંદેશ - "અદાલતમાં તેઓ કાયદા અને નૈતિકતાના પ્રોફેસર હતા."3:00 PM IST
યુટ્યુબ સ્ટાર મી. બીસ્ટ (જીમી ડોનાલ્ડસન) ૮,૩૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ૩૦ વર્ષથી ઓછી વયનો વિશ્વનો સૌથી યુવા સ્વ-નિર્મિત અબજોપતિ બન્યો! : ૪૧૫ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ : 'સ્ટંટ ફિલાન્થ્રોપી' અને અનોખી કન્ટેન્ટ સ્ટ્રેટેજીથી છવાયો : ૨૬ વર્ષની ઉંમરે જ અબજોપતિ ક્લબમાં સામેલ થનાર એકમાત્ર સ્વ-નિર્મિત યુવા2:44 PM IST
જ્યારે પાકિસ્તાન સરહદ પારથી હુમલાઓ કરતુ હતું ત્યારે ભારતમાં પાકિસ્તાનને ફાયદો પહોંચાડવા નાના અને ટૂંકા અંતરના ડ્રોન આતંકવાદી માસ્ટરના સ્લીપર સેલ દ્વારા ઉડાડવામાં આવતા'તા : સુરક્ષા એજન્સીઓ હવે પાકિસ્તાન સમર્થિત સ્લીપર સેલની શોધમાં વ્યસ્ત : નાના ડ્રોન હુમલાઓ દ્વારા, પાકિસ્તાને ભારતના રડારનું સ્થાન શોધવાનો પ્રયાસ કર્યો3:02 PM IST
કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળો વેરાન અને સૂનકારઃ શ્રીનગરનું ડાલ સરોવર, જે ઉનાળામાં પર્યટકોથી ઉભરાતું હોય છે, તે આજે સૂનકાર છે : પહેલગામ આતંકી હુમલાને એક મહિનો, કાશ્મીરમાં વેરાનીનો માહોલ : હુમલાનો ડર હજુ પણ કાશ્મીર ખીણમાં છવાયેલો : હોટેલ, હાઉસબોટ, રેસ્ટોરાં અને દુકાનો ખાલી : હજારો લોકોની આજીવિકા છીનવાય ગઈ : હોટેલ માલિકો, ટેકસી ડ્રાઇવરો, દુકાનદારો અને રસ્તા પરના વેપારીઓ ભારે નુકસાન સહન કરી રહ્યા છે : સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવા છતાં, ડરના કારણે પર્યટકો કાશ્મીર આવતા નથી 2:31 PM IST
સુપ્રીમ કોર્ટનાં રાજસ્થાન સરકાર પર આકરા સવાલ : 'વિદ્યાર્થીઓના આપઘાત માત્ર કોટામાં જ શા માટે? રાજ્ય સરકાર શું કરી રહી છે?' : કોટામાં આ વર્ષે ૧૪ વિદ્યાર્થી કર્યો આપઘાત : IIT ખડગપુરના કેસમાં FIR વિલંબ, કોટાના કેસમાં FIR ન નોંધાતા SC નો સખત ઠપકો : સંબંધિત પોલીસ અધિકારીને ૧૪ જુલાઈએ હાજર રહેવા આદેશ3:10 PM IST
NEET PG ૨૦૨૫ પર કાનૂની સંકટ : બે શિફ્ટમાં પરીક્ષા લેવાના NBE ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર : લાખો વિદ્યાર્થીઓ માટે ન્યાયી પરીક્ષાની લડાઈ શરૂ : આવતા સપ્તાહે સર્વોચ્ચ અદાલતમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી : અસમાન મુશ્કેલી સ્તર, નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને ગત વર્ષના વિવાદો ટાંકીને એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવા માંગણી2:21 PM IST
આતંકવાદ સામે ભારતના અડગ નિર્ધારની ગર્જના : UAE માં બાંસુરી સ્વરાજે 'સિંદૂરને ન્યાય અને શક્તિનું પ્રતીક' ગણાવ્યું : ભારતીય ડાયસ્પોરાને દેશનું 'બ્રહ્માસ્ત્ર' કહી બિરદાવ્યા! : આબુ ધાબીથી વૈશ્વિક રાજદ્વારી ઝુંબેશનો પ્રારંભ : સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ અને દુષ્પ્રચાર સામે ભારતનો સ્પષ્ટ અવાજ ગુંજવ્યો : ડાયસ્પોરાને સાચા સંદેશવાહક બનવા હાકલ કરી11:02 AM IST
પહેલગામ આતંકી હુમલાને એક મહિનો, કાશ્મીરમાં વેરાનીનો માહોલ: હુમલાનો ડર હજુ પણ કાશ્મીર ખીણમાં છવાયેલો: હોટેલ, હાઉસબોટ, રેસ્ટોરાં અને દુકાનો ખાલી : કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળો વેરાન અને સૂનકાર: શ્રીનગરનું ડાલ સરોવર, જે ઉનાળામાં પર્યટકોથી ઉભરાતું હોય છે, તે આજે સૂનકાર છે : હજારો લોકોની આજીવિકા છીનવાય ગઈ: હોટેલ માલિકો, ટેક્સી ડ્રાઇવરો, દુકાનદારો અને રસ્તા પરના વેપારીઓ ભારે નુકસાન સહન કરી રહ્યા છે: સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવા છતાં, ડરના કારણે પર્યટકો કાશ્મીર આવતા નથી9:17 AM IST
ભારતીયો પર ૫% રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પસાર : ‘વન બિગ, બ્યુટીફુલ બિલ' પસાર કરવામાં ટ્રમ્પ વહીવટી તંત્રની આકરી કસોટી થઈ, ૨૧૪ સામે માત્ર ૨૧૫ની નજીવી સરસાઇ જ મળીઃ ભારતીયોને ૧૦૦૦ ડોલર સામે ૫૦ ડોલર વેરો ચુકવવો પડશે : ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' શીર્ષક તરીકે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે9:41 AM IST
રાજસ્થાનમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુઃ બિકાનેર, ગંગાનગર અને હનુમાનગઢમાં રેડ એલર્ટ : પશ્ચિમીરાજસ્થાનના જિલ્લાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.: લોકો માટે ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ : ગુરુવારે ગંગાનગરમાં દિવસનું તાપમાન ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું બિકાનેર, વનસ્થલી અને ચુરુનું તાપમાન પણ ૪૬ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું9:57 AM IST
આજે ૨૪ ફાઇનલિસ્ટો વચ્ચે થશે મિસ વર્લ્ડનો ટેલન્ટ રાઉન્ડ : ભારતમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. એમાં કુલ ૧૦૮ દેશોની સુંદરીઓએ ભાગ લીધો છે : સુંદરીઓએ વિવિધ કલાઓ જેવી કે શાસ્ત્રીય નૃત્ય, માટીકામ અને વાંસના ક્રાફ્ટવર્ક પર હાથ અજમાવ્યો હતો. મિસ વર્લ્ડની ફાઇનલ સ્પર્ધા ૩૧ મેએ થવાની છે10:03 AM IST
બલિયાના આ ગામ નીચે ખનિજ તેલનો સંભવિત ખજાનો: ખુશખબર મળતાં જ દરેક વ્યક્તિ બની જશે ધનવાન; ONGC એ ખોદકામ શરૂ કર્યું : ગામ નીચે એક વિશાળ સંપત્તિ મળવાની છે, આ સમાચારે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે: જમીનથી 3000 મીટર નીચે ક્રૂડ ઓઇલ હોવાની શક્યતા: સ્વાતંત્ર્ય સેનાની ચિત્તુ પાંડેની જમીન 3 વર્ષ માટે ભાડે લેવામાં આવી 10:17 PM IST
ગુરુગ્રામમાં ઓનલાઈન છેતરપિંડી: આર્મી ઓફિસર બનીને 100 થી વધુ લોકો સાથે ઠગાઈ : ધરપકડ : ગુરુગ્રામ સાયબર ક્રાઈમ પોલીસે એક એવા છેતરપિંડી કરનારની ધરપકડ કરી જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભારતીય સેનાના અધિકારી તરીકે ઓળખ આપીને લોકોને છેતરતો હતો. આરોપી મુબાહિદ ઉર્ફે વાહીદ હરિયાણાના પલવલ જિલ્લાનો રહેવાસી 11:02 PM IST
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની ડિપ્લોમેટિક 'ઝીરો-ડે સ્ટ્રાઈક' : પાકિસ્તાનના જુઠાણાંના મિસાઈલ શિલ્ડને ભેદવા 7 ટીમો 32 દેશોમાં રવાના! : લોકસભા ચૂંટણીના પડઘા શાંત થયા નથી ત્યાં જ ભારતે વિશ્વભરમાં બિછાવી રાજદ્વારી બિછાત : UNSCના કાયમી-અસ્થાયી સભ્યોથી માંડીને મુસ્લિમ બહુમતી દેશોને સાધવાનો માસ્ટરપ્લાન : સિંધુ જળ સંધિ રદ કરવાના નિર્ણયનું વૈશ્વિક સમર્થન મેળવાશે!11:03 PM IST
PM મોદી 26-27 મેના ગુજરાત પ્રવાસે : દાહોદને મળશે 'મેક ઇન ઇન્ડિયા'નો નવો આયામ : ₹20,000 કરોડના ખર્ચે બનેલા રેલવે યુનિટમાંથી પ્રથમ 9000 HP એન્જિન દેશને સમર્પિત કરશે! : દાહોદમાં બનશે 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ' લખેલા 1200 લોકમોટિવ એન્જિન : 10,000 લોકોને રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને મળશે નવો વેગ!11:18 PM IST
'કોંગ્રેસ લીક' ના રાજકીય ભૂકંપથી કર્ણાટક હચમચ્યું! : પ્રહલાદ જોષીનો સનસનાટીપૂર્ણ દાવો - ED ના દરોડા પાછળ 'ઘરનો ભેદી લંકા ઢાળે' જેવો ખેલ! : સોનાની દાણચોરીના દાગ લાગ્યા ગૃહમંત્રી પર : ₹40 લાખના 'લગ્ન ભેટ'ના બચાવથી ઉભા થયા સવાલોના વંટોળ : સિદ્ધારમૈયા અને શિવકુમારની 'ડ્રામેબાજી' પર ભાજપનો સીધો પ્રહાર!12:11 AM IST
ઇન્દોર-બેતુલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત : બે બાઈક અથડાતા નીચે પડી ગયેલા લોકોને ટ્રકે કચડી નાખ્યા : ઇન્દોર-બેતુલ હાઇવે પર કલવાર ઘાટ પર બે બાઇક અથડાતાં 6 લોકો પડી ગયા: ટ્રકની ટક્કરથી એક મહિલા સહિત ત્રણ લોકોના મોત:અન્ય ત્રણ ગંભીર:મૃતકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો 12:41 AM IST

શ્રદ્ધાંજલિ

મુલાકાત.....

વિરોધ પ્રદર્શન

'તિરંગા બાઇક રેલી'......

ખેડૂત આંદોલન.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને મળ્યા નવા સારથી : પ્રમુખ પદે ભરતભાઈ પટેલની સર્વાનુમતે વરણી : કશ્યપભાઈ પટેલ ઉપપ્રમુખ : રાજ્યના હજારો ફાર્માસિસ્ટોના હિતરક્ષક તરીકે નવા હોદ્દેદારોનું સુકાન : જશુભાઈ ચૌધરી PCI મેમ્બર બન્યા : રસિકભાઈ પટેલ, ડો. અનિલકુમાર નાયક અને રીચા દયારામાણી એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે ચૂંટાયા6:42 PM IST
ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ : "ચૂંટણીલક્ષી 'ધનસંચય યોજના' હેઠળ મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ભાજપના મોટા માથાઓના સગાવહાલાઓની એજન્સીઓને તરફેણ!" : દાહોદ અને પંચમહાલમાં વ્યાપક ગોટાળાનો પર્દાફાશ : નિયમોનો સરેઆમ ભંગ કરી મજૂરીના બદલે મટીરીયલ પાછળ ૯૪% ખર્ચ : અમિત ચાવડાની વિજિલન્સ તપાસ અને જવાબદારોને જેલ ભેગા કરવાની સખત માંગ5:26 PM IST
શહેરી વિકાસમાં ગુજરાતની અભૂતપૂર્વ છલાંગ : છેલ્લા ૨૦ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય બન્યું સુઆયોજિત શહેરીકરણનું સાક્ષી! : ૩ વર્ષમાં ૨૨૫ TP સ્કીમોને મંજૂરી, ૬ સ્માર્ટ સિટીમાં ₹૧૧ હજાર કરોડના ૩૪૮ પ્રોજેક્ટ પૂર્ણ : વિશાળ રોડ-રેલવે નેટવર્ક અને વિશ્વસ્તરીય એરપોર્ટ્સથી ગુજરાત બન્યું અનોખી કનેક્ટિવિટીનું કેન્દ્ર3:54 PM IST
અડધા ગુજરાતમાં ‘‘મિની વાવાઝોડું'' ફૂંકાયું: ૧૦ તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ : કમોસમી વરસાદે ફરીથી સર્જી ભારે તારાજી... સુરેન્દ્રનગરમાં ૩૦થી વધુ ઘરોને થયું નુકસાન તો ગોંડલમાં હોસ્પિટલના કાચ પણ તૂટયા...યાત્રાધામ વીરપુરમાં કલાકોથી વીજળી ગુલ : છેલ્લાં ૨૪ કલાકમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરતમાં કમોસમી વરસાદ ખાબકયો10:42 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો : દેશનો સૌથી લાંબો અને રાજ્યનો પ્રથમ ૪૫-દિવસીય એડવેન્ચર ફેસ્ટ જલ-થલ-નભના રોમાંચક અનુભવો કરાવશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું કદમ : ઉત્તર ગુજરાતમાં ટુરિઝમ સર્કિટ વિકસાવવા ભવિષ્યલક્ષી આયોજન1:53 PM IST
સુરત અને ગુજરાતમાં કોકેઇન જથ્થો ઘુસાડવા નાઇજિરિયન મહિલા એક્ટિવ રોલ ભજવે છે : નો ડ્રગ્સ ઈન સુરત... અનુપમસિંહ ગેહલોતને આપેલ વચન પોલીસ સીપી દેશ બહાર હોવા છતાં હૃદયથી નિભાવે છે : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા ટીમે કોકેઇન જથ્થા સાથે વધુ બે આરોપીઓ ઝડપી લીધાં 11:57 AM IST
બનાસકાંઠા જિલ્લાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા મોટીંગ : નાના મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ, અફીણ, ડુડી વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ : દંડ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું : દંડની રકમ જમા થશે તેને સમાજના શૈક્ષણિક કાર્યમાં વાપરવાનું નક્કી કરવામાં આવ્યું 4:04 PM IST
એમેઝોન પ્રાઈમની ફ્રેન્ચાઇસિસની ડિપોઝિટ ભરવા એણે બેંક લૂંટીઃ ડીસીપી ભાવેશ રોજીયા : સુરતમાં પિસ્તોલની અણીએ લાખોની રકમ લૂંટનાર બિહારી શખ્સની પૂછપરછ દરમિયાનની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવતા ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ : સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્શીસ ઉપયોગ સાથે ક્રાઇમ બ્રાન્ચ ટીમની જહેમત રંગ લાવી11:14 AM IST
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્મત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના ચાર દિવસના હંગામી જામીન મંજૂર : ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની માતાનુ ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યાં : તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ રહેશે હાજર6:31 PM IST
મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના એક સાથે 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ : કુલ 31 એક્ટિવ કેસ છે. આજે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાળકીનો કોરોના પોઝિટિવ : આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા કવાયત શરૂ કરી દેવાઈ : અમદાવાદ સિવિલ, સોલા સિવિલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી : મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો 33 કેસ એક્ટિવ3:42 PM IST
ગોંડલમાં મુખ્ય આરોપીઓની ધરપકડ સામે વાંધો નથી, પરંતુ નિર્દોષ સમર્થકોને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવી રહ્યા છે,પોલીસ દ્વારા આ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાન : અલ્પેશ કથીરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ગોંડલની સ્થિતિની જાણકારી આપી : રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાની ખાતરી : ભાજપ નેતા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાત લેતા વિવાદ સર્જાયો'તો3:44 PM IST
ગુજરાતમાં ઉદ્યોગોને વેગ આપવા GIDC ના સમયબદ્ધ સુધારા : ઉદ્યોગ સ્થાપના માટેની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવાઈ : નવા પરિપત્રથી જમીન, પાણી, ડ્રેનેજ અને બિલ્ડિંગ પ્લાન માટે સમયમર્યાદા નિર્ધારિત : 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'માં ગુજરાતને અગ્રેસર રાખવા કવાયત : લાંબા સમયથી પ્રતીક્ષિત પ્લોટ ટ્રાન્સફરના નિયમો પણ સરળ બનશે2:35 PM IST
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ૨.૬૦ ઇંચ સાથે મેઘરાજાની અણધારી ધમાકેદાર એન્ટ્રી : રાજ્યના ૫૫ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતો અને જનજીવન પ્રભાવિત! જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ : સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી અનરાધાર વરસાદ : ઉભા પાકને નુકસાનની ભીતિ સાથે ચિંતાનો માહોલ છવાયો11:10 AM IST
સરધારમાં પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ સાવલીયાની ત્રિકમ ઝીંકી ક્રુર હત્યાઃ રાજસ્થાની મજૂર ગૂમ : બાવન વર્ષિય ખેડૂત ઓર્ગેનિક ખેતીમાં ખુબ રસ ધરાવતાં: રાત્રે વાડીએ જ સુઇ રહેતાં: મજૂર સાથે કોઇ વાતે માથાકુટ થતાં હત્યા થયાનું તારણઃ ગામમાં-પરિવારમાં અરેરાટીઃ આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યોઃ છાતીમાં ઝીંકાયેલો એક જ ઘા જીવલેણ નીવડયોઃ ખાટલામાં લાશ મળી ત્યારે ત્રિકમ છાતીમાં જ ખૂંપેલુ હતું: ખુબ જ ધર્મ પારાયણ, સામાજીક ક્ષેત્રે અગ્રેસર હતાં: હત્યાનો ભોગ બનનાર ત્રણ ભાઇ, બે બહેનમાં મોટા હતાં: બે પુત્રોમાંથી એક ઇમિટેશનના વ્યવસાયી2:29 PM IST
મોકાજી સર્કલ પાસે જીમના કર્મચારી યુવતિને ગઠીયો છુટ્ટા પૈસા આપવાના બહાને છેતરી ગયો : અહિ નજીકમાં જ મારી દુકાન છે, હું અવાર-નવાર અહિ છુટ્ટા પૈસા આપવા આવુ છું, તમે ૫૦૦વાળી આપો હું ૨૦૦ વાળી નોટ આપુ... : યુવતિએ વિશ્વાસ મુકી ૫૦૦ વાળી ૨૦ હજારની નોટો આપીઃ સામે બાઇકમાંથી છુટ્ટા લઇને આવે છે કહી નજર સામે જ બાઇક ચાલુ કરી ભાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસ આદરી1:54 PM IST
અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ 2:05 PM IST
વેજ- નોનવેજ ૩૫ કિલો અખાદ્ય ખોરાક તથા ૧૩ લીટર લચ્છી -સરબતનો નાશ : મનપા દ્વારા ભોમેશ્વર વિસ્તાર, એરપોર્ટ રોડ, ભગવતીપરા મેઇન રોડ તથા મવડી વિસ્તારોમાં દરોડા : બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સીમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરન્ટ, ગોશીયા કેટરર્સ તથા મિલન ખમણમાંથી વાસી જથ્થો મળ્યોઃ ૮ ને લાઇસન્સ અંગે સૂચનાઃ આઇસ્ક્રીમના ૬ નમુના લેવાયાઃ ફુડ શાખા ત્રાટકી3:22 PM IST
મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 42 દીકરીઓના ભાતીગળ પરંપરા સાથે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે : રબારી સમાજ આજના ડિજિટલ યુગમાં પણ ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતો હોવાથી ઊંટ - બળદગાડા - ઘોડા સાથે નીકળશે ભવ્ય સામૈયુ, જેમાં નાસિક ઢોલ, રાસમંડળી, લાકડી દાવના આકર્ષણો ઉપરાંત પરંપરાગત વસ્ત્રો સાથે રાસ લઈ રબારી સમાજ જુના જમાનાની લગ્ન પ્રથાને બનાવશે જીવંત : 15 હજાર જેટલા મહેમાનો ઉમટશે : 1500થી વધુ સ્વયમસેવકોની ટિમ વ્યવસ્થામાં રહેશે ખડેપગે12:38 AM IST
જામનગરમાં વામ્બે આવાસમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો : સર્વેલન્સ સ્ક્વોડે બે ચોરને ₹૫૭,૭૦૦ના મુદ્દામાલ સાથે દબોચ્યા! : પહલગામ હુમલા બાદ વધેલી સુરક્ષા સજ્જતા રંગ લાવી : જૂના ત્રણ માળિયા બ્લોક નં-૧૯માંથી થયેલી ₹૧ લાખથી વધુની ચોરીમાં બે શખ્સો ઝડપાયા : સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કબજે : પોલીસની સરાહનીય કામગીરી10:17 PM IST
ફળોના ઉત્પાદનમાં ક્રાંતિ : જામનગરમાં 'ગ્રો મોર ફ્રુટ ક્રોપ' અભિયાન હેઠળ બાગાયતી ખેડૂતોને વિશેષ તાલીમ! : કાલાવડ અને જામજોધપુર તાલુકામાં ૨૬૮ તાલીમાર્થીઓએ લીધો ભાગ : બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન : ગાંધીનગરથી નિયામક વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા10:06 PM IST
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના મિશનનો પડઘો : "પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી, માનવ જીવન બચાવવાનું પવિત્ર પુણ્ય કર્મ છે!" : જૂનાગઢમાં કૃષિ વિભાગના પ્રથમ હરોળના અધિકારીઓ સાથે ઐતિહાસિક પરિસંવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૧૦ જિલ્લાના ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને આપી પ્રેરક માર્ગદર્શિકા, રસાયણમુક્ત ગુજરાતના નિર્માણ માટે કર્તવ્યનિષ્ઠાથી કામ કરવા આહ્વાન4:46 PM IST
જામનગરમાં આગ લાગીઃ જામનગર12:49 PM IST
દિગ્વીજયગ્રામમાં વિકાસનો દીપ પ્રગટ્યો : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ₹૧૦ લાખથી વધુના ખર્ચે નિર્મિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું! : મહેશ્વરી સમાજ વાડીના નવનિર્મિત રૂમ અને શેડ ખુલ્લા મુકાયા : મંત્રીશ્રીએ સુવિધા વૃદ્ધિની ખાતરી આપી : સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન9:58 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છની ૧૦૪ દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનદારોની નજર ચુકવી હાથફેરો કરનાર યુપીની આંતરરાજય ગેંગના ૪ સભ્યો ઝડપાયા : ૧૪ મી તારીખે માસ્ક પહેરી બે શખ્સોએ સોમનાથ હાઇવે ઉપર બાદલપરા ગામના દુકાનદારને લુંટી લીધાની ઘટનાનું પગેરૂ દબાવતી ગીર-સોમનાથ એલસીબીના પીઆઇ એ.બી.જાડેજાની ટુકડીને સફળતા 3:36 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
IPL માં ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીનું સાદું ઘર : દિલ્હી - મુંબઈની ચમકદમકથી દૂર, બિહારના સમસ્તીપુરમાં ચાહકોનું ટોળું! : અંડર-૧૯ ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર વૈભવની સફળતા પાછળનું રહસ્ય : પત્રકાર પિતા દ્વારા ૪ વર્ષની ઉંમરથી અપાયેલી ક્રિકેટ તાલીમનું 'નેટ હાઉસ' બન્યું પ્રેરણા સ્ત્રોત : દાદી ચલાવે છે ઘરમાં જ પેટા-આરોગ્ય કેન્દ્ર7:46 PM IST
વિરૂષ્કાએ પિકલબોલની રમત પર હાથ અજમાવ્યો 3:23 PM IST
વેસ્ટ ઇન્ડીઝના આ બેટ્સમેને એબી ડી વિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી: ઇતિહાસના પાનામાં નોંધાયું નામ : તેણે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સના સૌથી ઝડપી વનડે અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી. ફોર્ડે ડબલિનમાં આયર્લેન્ડ સામેની બીજી વનડેમાં માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી 11:07 PM IST
એન્જેલો મેથ્યુઝ નિવૃત્ત: 118 મેચ, 15 વર્ષથી વધુની કારકિર્દી... શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા : મેથ્યુઝે 34 ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરી હતી, જેમાં તેણે 13 મેચોમાં ટીમને જીત અપાવી હતી. જ્યારે શ્રીલંકાને 15 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.7:41 PM IST
પ્લેઓફ પહેલા રણનીતિ બદલવાનો નિર્ણય લીધો, જે તેની ટીમની હારનું મુખ્ય કારણ બન્યો : લખનૌ સુપરજાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સની શરત પલટાઈ ,ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ : અમે પ્લેઓફ પહેલા અમારી ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માંગતા હતા પરંતુ આ જુગાર ઉલટો પડ્યો પાવરપ્લેમાં સારી બોલિંગ કરી પણ વિકેટ ન મળી,પરંતુ 14 ઓવરમાં તેઓએ 180 રન બનાવ્યા જે ઘણા હતા3:36 PM IST
સૂર્યાનો રેઇન સ્પેશ્યલ ઇન્ટરવ્યું2:42 PM IST
રસિકા દુગ્ગલની ઘણી યોજનાઓ થઈ ગઈ રદ5:20 PM IST
સલમાનના આમંત્રણ પર તેને મળવા માટે કન્નડ ફિલ્મોમાં સાઈડ રોલ અને કોમર્શિયલ જાહેરાતોમાં કામ કરનાર ઈશા છાબડા ઘરમાં ઘૂસી ગઈ : જોકે સલમાનના પરિવારે આ વાતનો ઇનકાર કર્યો : બે લોકોએ સલમાન ખાનના ઘરમાં સુરક્ષા તોડીને ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી : બે આરોપીઓમાંથી એક 32 વર્ષીય મહિલા ઈશા છાબરા4:14 PM IST









































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































