News of Thursday, 24th April 2025
હાર્દિક સોરઠીયાનો જન્મદિન

રાજકોટ સ્ટેજ કાર્યક્રમોનું સંચાલન કરનાર એંકર હાર્દિક સોરઠીયાનો જન્મ દિવસ છે. સચિન તેંડુલકરના જબરા ફેન છે તેમણે તેનેપત્ર પણ લખેલો વિવિધ અખબારોમાં તેના લેખ પણ પ્રસિધ્ધ થાય છે. ર૩ વર્ષની ઉમરે જર્નાલીઝમનો અભ્યાસ અર્થાત બેચરલ ઇન જર્નાલીઝમ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ અર્થાત બેચરલ ઇન જનરાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કરી એમને એમએસસી ની ડીગ્રી પણ હાંસલ કરી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે એવોર્ડ એનાયત થયો, તેઓના જન્મદિને તેમના મો. ૯૦૩૩૫ ૦૭૯૩૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
