News of Saturday, 26th April 2025
કાલે જુનાગઢના આદર્શ શિક્ષક પિયુષભાઇ કોરડીયાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. જુનાગઢ નાલંદા વિદ્યાલયના આદર્શ શિક્ષક પિયુષભાઇ વેલજીભાઇ કોરડીયાનો આજે પ૭મો જન્મ દિવસ છે.
પછાત વિસ્તારની આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરતા માધ્યમિક વિભાગના શિક્ષક એવા પિયુષભાઇ ને જન્મદિન નિમિતે મો. નં. ૮ર૩૮૯ ૪૬૦૪૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
