તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
ઍસ.ટી. ન્યુઝપેપર કોન્ટ્રાકટર હેîમતકુમાર દવેનો જન્મદિવસ

રાજકોટઃ ઍસ.ટી. ન્યુઝપેપર કોન્ટ્રાકટર હેમંતકુમાર ગોપાલજી દવેનો આજે જન્મ દિવસ છે તેઅો જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭ï૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઅો સેવાકીય પ્રવૃતિઅોમાં પણ અગ્રેસર છે. હેમંતકુમારને જન્મદિને તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઅો વરસી રહી છે. (૩૬-૬)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
