તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
હાઈવે પર મુસાફરી થશે વધુ ઝડપી! NHAI એ FASTag માટે KYV પ્રક્રિયા કરી નાબૂદ : હવે વારંવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઝંઝટમાંથી મુક્તિ : ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે નવો નિયમ : કાર, જીપ અને વાન માલિકોને મળશે મોટી રાહત : હવે બેંકોએ જ VAHAN ડેટાબેઝ દ્વારા કરવી પડશે વાહનની ચકાસણી : ખોટી ફરિયાદ વગર FASTag નહીં થાય બ્લોક11:15 PM IST
લાલુ પરિવારમાં મિઠાશ: ત્રણ મહિનાના અબોલા બાદ તેજ પ્રતાપે માતાના ચરણ સ્પર્શ કર્યા : રાબડી દેવીના જન્મદિવસે સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ થયો વાયરલ : માતા-પુત્રના મિલનથી બિહારના રાજકારણમાં ગરમાવો; તેજસ્વી અને તેજ પ્રતાપ વચ્ચેના મતભેદો અંત આવશે? રાબડી દેવીના નિવાસસ્થાને ભાવુક દ્રશ્યો સર્જાયા11:15 PM IST
સબરીમાલા ગોલ્ડ સ્કેમ: હવે ઈસરોના વૈજ્ઞાનિકો શોધશે મંદિરનું ગાયબ થયેલું સોનું : SIT ના રિપોર્ટમાં સત્તાધારી પક્ષના નેતાઓના નામ ઉછળતા મચ્યો ખળભળાટ : કેમિકલના ઉપયોગથી તાંબાની પ્લેટોમાંથી સોનું ઓગાળી નાખવાનું ભયાનક કૌભાંડ: પ્રભા મંડલમ અને દ્વારપાલની મૂર્તિઓ સહિત ૭ પ્લેટોમાંથી સોનું સાફ : ચેન્નાઈ-બેલારીના ઝવેરીઓ અને CPI(M) ના દિગ્ગજ નેતાઓની ધરપકડથી કેરળમાં રાજકીય ભૂકંપ11:14 PM IST
ઈરાન હચમચ્યું : તેહરાનની શેરીઓમાં સરકાર અને બળવાખોરો વચ્ચે આમને-સામને જંગ : રસ્તાઓ પર મૃતદેહોના ઢગલા : મોંઘવારી અને દમનકારી નીતિઓ સામે શરૂ થયેલું આંદોલન સશસ્ત્ર બળવામાં ફેરવાયું : સુરક્ષા દળોના અંધાધૂંધ ગોળીબાર સામે પ્રદર્શનકારીઓએ પણ ઉઠાવ્યા હથિયાર: ઈરાની શાસન પત્તાના મહેલની જેમ વિખેરાઈ જવાની ભીતિ11:14 PM IST
કુલદીપ સેંગરની પુત્રીઓએ 11મીએ દિલ્હીના જંતર-મંતર પર ક્ષત્રિય સંમેલન બોલાવ્યું :બળાત્કાર પીડિતાએ કહ્યું -"મારો અવાજ બનો : ઉન્નાવ બળાત્કાર કેસ: પીડિતાનું કહેવું છે કે કુલદીપ સેંગરની પુત્રીઓએ જંતર-મંતર પર ક્ષત્રિય સંમેલન બોલાવ્યું છે. "અમે પણ ગરીબ ક્ષત્રિય છીએ." તેણીએ સમુદાય પાસેથી સમર્થન માંગ્યું છે 10:54 PM IST
બંગાળમાં મતદાર યાદી સુધારણાનો વિવાદ: CPI(M) નેતા કાંતિ ગાંગુલીની ચેતવણી- "SIR થી બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીઓનું અસ્તિત્વ જોખમાશે!" : ભૂતપૂર્વ મંત્રીએ પ્રક્રિયા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો- "ચૂંટણી પંચે ઉતાવળ કરી, ૨-૩ મહિનામાં આટલું મોટું કામ શક્ય નથી"; સુંદરવન વિસ્તારમાં વસેલા લાખો શરણાર્થીઓ પર લટકતી તલવાર9:22 PM IST
એલોન મસ્કનો ૨૦૨૬ માટે ‘માસ્ટર સ્ટ્રોક’: મગજમાં બેસાડવામાં આવતી ચિપ્સનું હવે થશે મોટા પાયે ઉત્પાદન; અંધ વ્યક્તિઓ પણ જોઈ શકશે તેવો દાવો! : ન્યુરાલિંક લાવશે ‘બ્લાઇન્ડસાઇટ’ ટેકનોલોજી - જેમની બંને આંખોની રોશની ગઈ છે તેમને પણ દેખાશે; રોબોટ દ્વારા મિનિટોમાં થશે મગજની સર્જરી અને ડ્યુરા મેમ્બ્રેનને હટાવ્યા વગર જ ઇમ્પ્લાન્ટ કરાશે ચિપ9:24 PM IST
ચીન સાથેના સંબંધોમાં 'બરફ ઓગળ્યો', પણ RCEP ને હજુ 'ના': વેપારના મોરચે ભારતની આક્રમક વ્યૂહરચના, ડ્રેગન સિવાયના તમામ દેશો સાથે મુક્ત વેપારનો લક્ષ્યાંક : ટ્રમ્પ ૨.૦ ના યુગમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ; ગ્રીન કાર્ડ અને ઇમિગ્રેશનના નિયમો વચ્ચે ભારત હવે ચીન સિવાયના RCEP સભ્યો સાથે દ્વિપક્ષીય કરારો પર આપી રહ્યું છે ભાર9:25 PM IST
કપિલ શર્મા અને સોશિયલ મીડિયા યુઝર વચ્ચે જામ્યો ‘જંગ’: અમોલ મુઝુમદારની શાહરૂખ ખાન સાથે સરખામણી કરતા કપિલ ટ્રોલ થયો, કોમેડિયને આપ્યો જડબાતોડ જવાબ : ‘ચક દે ઇન્ડિયા’ ફેમ કબીર ખાન કે અસલી હીરો મીર રંજન નેગી? વિવાદ વકરતા કપિલે કહ્યું- "હું ટોયલેટમાં બેઠો હતો એટલે જવાબ આપવાનો સમય મળી ગયો"; મહિલા ક્રિકેટ ટીમના એપિસોડમાં મજાક પડી ભારે9:26 PM IST
નવા વર્ષે ગૃહિણીઓને મોટી રાહત: ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ વધારો નહીં, સરકારે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ : કોમર્શિયલ સિલિન્ડરમાં ₹૧૧૧નો વધારો થતા મધ્યમ વર્ગમાં ચિંતા પ્રસરી હતી; મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ઘરેલુ LPG ના ભાવ યથાવત છે - ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માત્ર ₹૫૫૩માં મળશે સિલિન્ડર9:24 PM IST
હરિયાણા પોલીસમાં ‘સિંઘલ રાજ’નો પ્રારંભ: નવા DGP અજય સિંઘલે સંભાળ્યો પદભાર, ગુનેગારોને ધ્રુજાવતી અને જનતાને ગમતી ‘મદદગાર પોલીસ’ યોજનાની કરી જાહેરાત : ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ- "દળમાં એક પણ સડેલું સફરજન નહીં ચલાવી લેવાય"; સાયબર ક્રાઈમ, ડ્રગ્સ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આરપારની લડાઈનો હુંકાર, ૫૦૦૦ નવી ભરતીના આપ્યા સંકેત9:23 PM IST
બંગાળમાં ભાજપનો ‘માસ્ટર પ્લાન’: અમિતભાઈ શાહના એક ફોન કોલ પર દિલીપ ઘોષ ફરી એક્શન મોડમાં, મમતાના ગઢમાં ગાબડું પાડવા કમર કસી! : ગૃહમંત્રીએ સોંપી મોટી જવાબદારી- "અમિતભાઈ શાહના આદેશથી મેં ફરી કામ શરૂ કર્યું છે, પાર્ટી જે કહેશે તે કરવા તૈયાર છું"; લાંબા સમયના વિરામ બાદ દિલીપ ઘોષ અને પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય વચ્ચે બેઠક યોજાઈ8:52 PM IST
ઇઝરાયલની ગાઝામાં મોટી કાર્યવાહી: 'ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' અને 'ઓક્સફેમ' સહિત 37 આંતરરાષ્ટ્રીય NGO પર પ્રતિબંધની જાહેરાત : સલામતીના ધોરણો અને સ્ટાફની વિગતો જાહેર ન કરતા ઇઝરાયલ સરકારે લાઇસન્સ રદ કર્યા; ૧ માર્ચ સુધીમાં કામગીરી સમેટવા આદેશ - સંયુક્ત રાષ્ટ્રએ નિર્ણયને 'અપમાનજનક' ગણાવ્યો, માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બનવાની ભીતિ8:49 PM IST
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે હવે માત્ર લગ્ન જ પૂરતા નથી: જો પતિ-પત્ની સાથે નહીં રહેતા હોય તો અરજી સીધી જ ફગાવી દેવાશે! : ઇમિગ્રેશન એટર્ની બ્રેડ બર્નસ્ટેઇનની ગંભીર ચેતવણી- "ઇમિગ્રેશન ઓફિસરોને તમારા કારણોમાં રસ નથી, તેમને માત્ર 'સહવાસ'ના પુરાવા જોઈએ"; ટ્રમ્પ સરકારમાં લગ્ન-આધારિત વિઝાની તપાસ તેજ બની8:47 PM IST
ન્યૂ યોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીનો ઐતિહાસિક શપથ વિધિ: કુરાન પર શપથ લેતા જ અમેરિકામાં રાજકીય તોફાન, વિરોધ ખાળવા મેયરે અજમાવ્યો 'માસ્ટર સ્ટ્રોક' : બિન-મુસ્લિમ ઇતિહાસકાર આર્ટુરો સ્કોમ્બર્ગના ૨૦૦ વર્ષ જૂના કુરાનનો ઉપયોગ કરીને વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ; કટ્ટરપંથીઓએ ‘શરણાગતિ’ ગણાવી તો મમદાનીએ ન્યૂ યોર્કની વિવિધતા અને સમન્વયના વારસાને ગણાવ્યો સર્વોપરી8:48 PM IST
ઓનલાઈન ગેમિંગ એપ WinZO પર ED નો સકંજો: 192 કરોડ રૂપિયા ફ્રીઝ, ખેલાડીઓને અંધારામાં રાખી 'BOTS' દ્વારા 802 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ : માણસો સાથે નહીં પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ (AI) સાથે રમાડી ખિસ્સા ખાલી કરાવ્યા; વિદેશમાં નાણાં મોકલવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ - બેંગલુરુમાં દરોડા બાદ તપાસ એજન્સીનો ચોંકાવનારો ખુલાસો8:45 PM IST
ક્રિકેટના મેદાનમાં રાજકીય ગરમાવો: હેલ્મેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી રમવા ઉતરેલા ખેલાડી સામે પોલીસ તપાસ શરૂ, આયોજકોની પણ પૂછપરછ : જમ્મુ-કાશ્મીર ચેમ્પિયન્સ લીગમાં ફુરકાન ભટ નામના ખેલાડીની હરકતથી વિવાદ વકર્યો; JKCA એ ખેલાડી સાથેના છેડા ફાડી નાખ્યા - કાશ્મીર પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ તેજ કરી8:42 PM IST
દેવાની સરખામણી પર ચિદમ્બરમનો પલટવાર: 'તમિલનાડુ અને UP ની સરખામણી પાયાવિહોણી', પોતાના જ સાથી પ્રવીણ ચક્રવર્તીને જાહેરમાં ભણાવ્યો અર્થશાસ્ત્રનો પાઠ : માત્ર કુલ દેવું જોવું એ આર્થિક અજ્ઞાનતા છે; તમિલનાડુનું રાજકોષીય વ્યવસ્થાપન પ્રશંસનીય - અમેરિકા અને જાપાન જેવા દેશોનું ઉદાહરણ આપી પૂર્વ નાણામંત્રીએ DMK સરકારનો બચાવ કર્યો8:41 PM IST
વંદે માતરમના સૂરથી ગુંજી ઉઠશે આકાશવાણી: રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠ પર કર્ણાટક અને હિન્દુસ્તાની શૈલીમાં નવા સંસ્કરણો લોન્ચ : પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદીએ દિલ્હીમાં બે વિશેષ સંગીતમય પ્રસ્તુતિઓ રિલીઝ કરી; આકાશવાણી કુલ 25 શૈલીમાં વંદે માતરમ રજૂ કરશે - રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વિવિધતાનો અનોખો સંગમ8:40 PM IST
અમેરિકી ગ્રાહકોને ટ્રમ્પની નવા વર્ષની મોટી ભેટ: ફર્નિચર અને કિચન કેબિનેટ પરનો ટેરિફ વધારો એક વર્ષ માટે મોકૂફ, મોંઘવારીમાંથી મળશે રાહ : વધતા ભાવ અને લોકોના રોષને ધ્યાનમાં રાખીને લેવાયો મહત્વનો નિર્ણય; અપહોલ્સ્ટર્ડ ફર્નિચર અને રસોડાના સાધનો હવે 2027 સુધી મોંઘા નહીં થાય - સ્થાનિક ઉદ્યોગોમાં મિશ્ર પ્રતિસાદ7:40 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો 'ડબલ રોલ' ખુલ્લો પડ્યો: જાહેરમાં જીતનો દાવો, પણ ખાનગીમાં હાર સ્વીકારી હતી; સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથની જુબાનીથી યુએસમાં ખળભળાટ : 'શું હું આ માણસ સામે હારી ગયો?'- જો બાઇડન માટે ટ્રમ્પે ઉચ્ચારેલા શબ્દો હવે સત્તાવાર જુબાનીમાં નોંધાયા; 2020 ની ચૂંટણી હાર્યા હોવાનું જાણતા હોવા છતાં સમર્થકોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ7:37 PM IST
વોલ સ્ટ્રીટ માટે ૨૦૨૫નું વર્ષ ઐતિહાસિક રહ્યું: છેલ્લા દિવસે ઘટાડો છતાં વાર્ષિક ધોરણે શેરોમાં જોરદાર ઉછાળો, રોકાણકારો થયા માલામાલ : AI શેરોની બોલબાલા અને ટ્રમ્પની ટેરિફ નીતિઓ વચ્ચે અમેરિકી બજારોએ સતત ત્રીજા વર્ષે નોંધાવ્યો બે-અંકનો વધારો; Nvidia એ $5 ટ્રિલિયનની માર્કેટ કેપ સાથે નવો ઈતિહાસ રચ્યો7:39 PM IST
મેદાન ગજવવા તૈયાર યુવા શક્તિ: બેંગલુરુમાં 'જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ'નો પ્રચંડ પ્રારંભ, 1,000 થી વધુ ખેલાડીઓ વચ્ચે જામશે જંગ : બેંગલુરુના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં 44 મી નેશનલ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન; ભારતભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમો વચ્ચે રસાકસી - 4 જાન્યુઆરીએ રમાશે ફાઈનલ7:35 PM IST
'કિંગ' કોહલીનો નવો અવતાર: પત્ની અનુષ્કા સાથે રોમેન્ટિક અંદાજમાં કર્યું 2026નું સ્વાગત, સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવી ધમાલ : વાદળી સૂટમાં વિરાટ અને બ્લેક ડ્રેસમાં અનુષ્કાનો કિલર લુક વાયરલ; 'જીવનના પ્રકાશ સાથે નવા વર્ષમાં પ્રવેશ' - વિજય હજારે ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન બાદ હવે ન્યૂઝીલેન્ડ સામે જંગની તૈયારી7:29 PM IST
કલેક્ટરે આપ્યા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ચમોલીની હાઇડ્રોપાવર ટનલમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર, 88 શ્રમિકો લોહીલુહાણ થતા મચી ચીસાચીસ : વિષ્ણુગઢ-પીપલકોટી પ્રોજેક્ટની ટનલમાં 2 કિમી અંદર સર્જાયો અકસ્માત; સામગ્રી ભરેલી ટ્રેને સંતુલન ગુમાવતા મજૂરો ભરેલી ટ્રેન સાથે અથડાઈ 7:28 PM IST
ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવામાં AI બનશે મુખ્ય હથિયાર: રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આહવાન : 'AI માત્ર ટેકનોલોજી નથી, પણ સકારાત્મક પરિવર્તનનો મંત્ર છે'; આગામી દાયકામાં દેશના GDP અને રોજગારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હશે મહત્વની ભૂમિકા - રાષ્ટ્રપતિએ 'સ્કિલ ધ નેશન ચેલેન્જ' લોન્ચ કર્યું7:28 PM IST
શી જિનપિંગની વિસ્તારવાદી ગર્જના: "તાઇવાનનું વિલીનીકરણ અનિવાર્ય" : બ્રહ્મપુત્ર પર દુનિયાના સૌથી મોટા ડેમ સાથે ભારતની ઉંઘ ઉડાડી : ૨૦૨૬ના સંબોધનમાં ચીને લશ્કરી તાકાત અને ટેકનોલોજીનું કર્યું પ્રદર્શન : ૧૭૦ બિલિયનના ખર્ચે તિબેટમાં મહાકાય ડેમનું નિર્માણ અને ફુજિયાન એરક્રાફ્ટ કેરિયરની જાહેરાતથી એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા7:12 PM IST
પાકિસ્તાની જેલમાં સજા પૂરી છતાં આઝાદી અધૂરી: ૧૬૭ ભારતીયોની સ્વદેશ વાપસી માટે ભારતની કડક માંગ: નવા વર્ષે જાહેર થઈ યાદી : ૨૦૦૮ના દ્વિપક્ષીય કરાર હેઠળ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી યાદીઓનું આદાનપ્રદાન: ૧૯૯ માછીમારો અને ૫૮ નાગરિકો હજુ પણ પાડોશી દેશની કસ્ટડીમાં : ભારતે સુરક્ષા અને વહેલી મુક્તિ માટે પાકિસ્તાન પર દબાણ વધાર્યું7:07 PM IST
ગ્લેમર અને પાવરનો પરફેક્ટ સંગમ: જ્યોર્જિયા મેલોનીના 'ન્યૂ યર લુક' એ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ : પશ્ચિમી નેતાઓ જોતા જ રહી ગયા! : બ્લેક-આઉટ સૂટ અને લાલ લિપસ્ટિકમાં મેલોનીનો અદભુત અવતાર: શાંતિ અને હિંમતનો સંદેશ પાઠવી વર્ષ ૨૦૨૬ને ઇટાલીની સિદ્ધિઓનું વર્ષ બનાવવાનો કર્યો સંકલ્પ : કેલિફોર્નિયાથી લઈને રોમ સુધી ફેન્સ થયા ફિદા7:07 PM IST
ઓલા-ઉબેરની મનમાનીનો અંત: દેશમાં લોન્ચ થઈ 'ભારત ટેક્સી' : હવે ડ્રાઈવરો પાસેથી નહીં લેવાય એક પણ રૂપિયો કમિશન : ઝીરો-કમિશન મોડલ સાથે કેબ સેવામાં ડિજિટલ ક્રાંતિ: 'ભારત ટેક્સી' એપ પર હવે વરસાદ કે ટ્રાફિકમાં ભાડું નહીં વધે : ફિક્સ્ડ પ્રાઇસથી મુસાફરોને મળશે મોટી રાહત અને ડ્રાઈવરોની કમાણી થશે બમણી6:26 PM IST
મોંઘવારી -બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન... ઈરાનમાં લોકો રસ્તા પર : સેન્ટ્રલ બેંકના વડાને રાજીનામું આપવાની ફરજ પડીઃ ઈરાન હાલમાં ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યું છે : દેશનું ચલણ, રિયાલ, યુએસ ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે તેહરાન અને અન્ય ઘણા મોટા શહેરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ 10:04 AM IST
આતંકવાદના આકાઓ પર ડિજિટલ સ્ટ્રાઈક બાદ હવે મિલકત જપ્તીનો હથોડો: પૂંછમાં આતંકી રફીક નાઈની જમીન પોલીસના તાબામાં : UAPA હેઠળ પોલીસની લાલ આંખ : પાકિસ્તાનમાં બેસીને આતંક ફેલાવતા 'સુલતાન'ની ૧૦ લાખની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી : ઘૂસણખોરી અને હથિયારોની હેરાફેરીના નેટવર્કને તોડવા પોલીસની કડક કાર્યવાહી6:04 PM IST
દિલ્હી BMW હિટ-એન્ડ-રન: 'જો આરોપીએ હોસ્પિટલ પસંદ કરવામાં સ્વાર્થ ન જોયો હોત, તો અધિકારી આજે જીવિત હોત', પોલીસની 400 પાનાની ચાર્જશીટમાં વિસ્ફોટક ખુલાસા : નાણા મંત્રાલયના અધિકારીને 17 કિમી દૂરના નર્સિંગ હોમમાં લઈ જઈ 'ગોલ્ડન અવર' વેડફ્યો; એમ્બ્યુલન્સની મદદ પણ ઠુકરાવી - આરોપી ગગનપ્રીત મક્કડે પુરાવા સાથે છેડછાડ કરી હોવાનો પોલીસનો દાવો5:52 PM IST
પર્યટકો માટે લોટરી લાગી: દક્ષિણ કોરિયાએ ભારતીય ગ્રુપ પ્રવાસીઓ માટે વિઝા ફી માફીની મુદત વધારી, હવે જૂન 2026 સુધી મફત એન્ટ્રી : ભારત સહિત 6 દેશોના પ્રવાસીઓને થશે સીધો ફાયદો; ઉનાળાની સીઝન પહેલા પ્રવાસનને વેગ આપવા કોરિયન સરકારનો મોટો નિર્ણય - 'C-3-2' વિઝા માટે હવે નહીં ચૂકવવો પડે વધારાનો ચાર્જ5:50 PM IST
ભારતીય આઈટી એન્જિનિયરો માટે માઠા સમાચાર: $100,000 ની વિઝા ફી સામે યુએસ ચેમ્બર ઓફ કોમર્સની કોર્ટમાં લડાઈ, ટ્રમ્પના નિર્ણયથી ટેક ઉદ્યોગમાં ફફડાટ : વિદેશી કામદારો પર લાખોનો બોજ ઝીંકતા ફેડરલ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો; ટાટા અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ પર પડશે સીધી અસર - શું સુપ્રીમ કોર્ટ આપશે રાહત?5:49 PM IST
૧૦ મિનિટની ડિલિવરી કે જીવનું જોખમ? ગિગ વર્કર્સની હડતાળ વચ્ચે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ સામે ઉઠ્યા સવાલ, જનતા બે ભાગમાં વહેંચાઈ : ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી બોયઝે હડતાળ પાડી કામ કરવાની સ્થિતિ અને ઓછી મજૂરીનો વિરોધ કર્યો; પ્લેટફોર્મ્સે નવા વર્ષે તગડા પ્રોત્સાહનો આપી સ્થિતિ થાળે પાડવા કર્યો પ્રયાસ5:31 PM IST
દુબઈ-અબુધાબીમાં નોકરીનું સપનું જોનારાઓ માટે ખુશખબર: UAE બે વર્ષના 'મલ્ટિપલ-એન્ટ્રી' વર્ક વિઝા આપવાની તૈયારીમાં, વારંવારના વિઝા ટેન્શનનો આવશે અંત : નવા 'મિશન વિઝા'થી પ્રોફેશનલ્સને મળશે મોટી રાહત; બે વર્ષ સુધી ગમે તેટલી વાર અવરજવર કરી શકાશે - ટૂંકા ગાળાના પ્રોજેક્ટ્સ માટે કામ કરતા ભારતીયોને થશે સીધો ફાયદો5:29 PM IST
ગુરુ દેવો ભવ: ખગડિયામાં પિતા-પુત્રીના સંબંધે રચ્યો ઇતિહાસ! સ્ટેજ પર પિતા 'શિક્ષક' તરીકે નિવૃત્ત થયા અને અધિકારી પુત્રીએ જ પિતાનું સન્માન કરી પ્રમાણપત્ર સોંપ્યું : ખગડિયા શિક્ષણ વિભાગની ઐતિહાસિક ક્ષણ: મિડલ સ્કૂલના આચાર્ય શિવશંકર ચૌધરીની વિદાય વેળાએ આખી સભાની આંખો ભીની થઈ; "દીકરીના હાથે સન્માન મળ્યું એ જ મારા જીવનનો સૌથી મોટો એવોર્ડ" - પિતાની લાગણીસભર કબૂલાત3:25 PM IST
અયોધ્યા હવે વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર: રામલલાના સાનિધ્યમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગજવ્યો ભગવાન રામનો મહિમા : પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠે અયોધ્યા પહોંચ્યા રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ; મા અન્નપૂર્ણા મંદિર પર ધ્વજારોહણ સાથે 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકીઓને અપાયેલા જડબાતોડ જવાબને પણ યાદ કર્યો3:50 PM IST
અમેરિકામાં 'ટ્રમ્પ રાજ'નો ફફડાટ: H-1B વિઝાના કડક નિયમો અને દેશનિકાલના ડરે ભારતીય ટેક પ્રોફેશનલ્સની ઊંઘ ઉડાવી, 41% ઇમિગ્રન્ટ્સમાં ગભરાટ : નવી લોટરી સિસ્ટમ અને વધતી ફીના કારણે ભારતીય IT ક્ષેત્ર પર સંકટના વાદળો: સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો કે દર પાંચમાંથી એક ઇમિગ્રન્ટ ઓળખીતાની ધરપકડ કે દેશનિકાલનો સાક્ષી3:26 PM IST
અક્ષરદેહની અનોખી સફર: વર્ષ ૨૦૨૫ના વિદાય ટાણે જાણીતા લેખકોએ ખોલ્યો પોતાના બુકશેલ્ફનો ખજાનો; જે પુસ્તકોએ તેમના હૃદયને સ્પર્શી જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપી : મૃદુલા ગર્ગથી લઈને મનોજ ઝા સુધીના ચિંતકોએ પોતાની પ્રિય કૃતિઓ વિશે કરી દિલ ખોલીને વાત; અરુંધતી રોયના નિખાલસ સંસ્મરણોથી લઈને વિનોદ કુમાર શુક્લની આધ્યાત્મિક સાદગી સુધીના પુસ્તકોએ જમાવી વાચકો પર ભૂરકી 3:23 PM IST
ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બન્યું, આત્મનિર્ભર ભારતની ગતિ તેજ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે ૨૦૨૫નુ વર્ષ કેવું રહ્યું....?? : આર્થિક સુધારા માટે જીએસટીમાં આપી મોટી રાહત, રાષ્ટ્રીય સુરક્ષાને આપ્યું પ્રાધાન્ય, વિદેશ નીતિથી ભારતનો વાગ્યો ડંકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વિકાસ, ખેડૂતોને આવક સુરક્ષા, કૃષી અને ગ્રામ વિકાસ, ગ્રીન એનર્જી અને પર્યાવરણ ઉપર સતત આપ્યો ભાર , ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની ઓળખાણ કરાવી, આકાશગંગાથી માંડીને ચિપ સુધીની મોટી શોધો, ૯૭૦૦૦ કરોડના લશ્કરી પ્રોજેક્ટ્સને મંજુરી 1:38 PM IST
ટ્રમ્પને મોટો ઝટકોઃ માલી અને બુર્કિના ફાસોએ અમેરિકન નાગરિકો માટે મૂકયો પ્રતિબંધ : ખેલાડીઓને એન્ટ્રી મળશે પણ નાગરિકોને નહીં: વ્હાઈટ હાઉસના કડક નિયમો સામે વૈશ્વિક સ્તરે બળવો શરૂ : ફિફા વર્લ્ડ કપ પહેલા અમેરિકાએ ૩૯ દેશો પર લાદ્યા હતા પ્રતિબંધોઃ હવે આફ્રિકન દેશોએ લીધો ‘જેવા સાથે તેવા'નો નિર્ણય3:34 PM IST
નુશરત ભરૂચાના મહાકાલ મંદિર જવા સામે મૌલનાને વાંધો : જ્યાં પણ શાંતિ મળે ત્યાં જવું જોઈએ, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય દિવસમાં પાંચ વખત નમાઝ વાંચે છેઃ નુશરત ભરૂચા : એક મુસ્લિમ મહિલા મંદિરમાં પૂજા કરવા, પાણી ચઢાવવા અને હિન્દુ ધાર્મિક પરંપરાઓનું પાલન કરવા જાય છે તે શરિયા કાયદાની વિરુદ્ધ છેઃ મૌલના10:26 AM IST
અરુણાચલ પ્રદેશ થી મુંદ્રા: ૧ લાખ વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથેની ૪૬૦૦ કિમીની સાઈકલયાત્રા ‘પેડલ ટુ પ્લાન્ટ' અભિયાનનું કચ્છમાં સમાપન : એવરેસ્ટ વિજેતા નિશા કુમારી અને ટીમનું મુંદ્રામાં ભવ્ય સ્વાગત, અદાણી પોર્ટસ ખાતે ૮ વર્ષની નિક્ષા સાથે નિશા કુમારીની અસાધારણ યાત્રાનું ભવ્ય સ્વાગત, સન્માન, સાયકલિંગ યાત્રાનો ધ્યેય “ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ” ના શક્તિશાળી સૂત્ર સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે9:36 AM IST
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યાદવ પરિવારની ચિંતા વધી: લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ઇમરજન્સીમાં દાખલ; પેટમાં અસહ્ય દુખાવા બાદ હોસ્પિટલ દોડ્યા : પટનાની મેડિવર્સલ હોસ્પિટલમાં બે કલાક સુધી ચાલી મેડિકલ તપાસ, ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ બાદ આપી દવા; હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેજ પ્રતાપે બિહારની જનતાને પાઠવી 2026 ની શુભકામના9:33 PM IST
શેરબજારનો મહાકુંભ: ‘ઝી બિઝનેસ સ્ટોક એવોર્ડ્સ ૨૦૨૫’માં ગ્રોવ અને વેદાંત બન્યા સિકંદર, જ્યારે ઓલા ઇલેક્ટ્રિકે રોકાણકારોના રૂપિયા ધોઈ નાખ્યા : વર્ષ ૨૦૨૫માં કોણે તિજોરી ભરી અને કોણે ડુબાડી? NBFC સેક્ટરે મારી બાજી, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં જોવા મળ્યું ‘ક્રેશ લેન્ડિંગ’ - વાંચો બજારના વિજેતા અને પરાજિતોની સંપૂર્ણ યાદી9:35 PM IST
મહત્વના બિઝનેસ સમાચારો ઉડતી નજરે10:27 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે10:33 PM IST
વડાપ્રધાનનો વર્ષ ૨૦૨૫નો સંદેશ: 'સતત સુધારાઓનું રાષ્ટ્રીય મિશન' : તમામ પગલાંઓ 'વિકસિત ભારત' ના નિર્માણ માટે લેવાયા: વિશ્વભરના રોકાણકારો અને સંશોધકોને ભારતની આ વિકાસયાત્રામાં જોડાવા માટે આહ્વાન: ૨૦૨૫નું વર્ષ ભારતને એક આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા તરફનું એક મજબૂત કદમ સાબિત થયું છે: નરેન્દ્રભાઈ10:47 PM IST
વર્ષ ૨૦૨૬માં આર્થિક જગતમાં થશે મોટા ફેરફાર: આરબીઆઈ લાવશે પેમેન્ટની નવી ક્રાંતિ: ન્યુઝ ફર્સ્ટ : આરબીઆઈ વર્ષ ૨૦૨૬માં એક એવો નવો 'પેમેન્ટ મોડ' અથવા પ્લેટફોર્મ રજૂ કરવા જઈ રહી છે જે હાલની ટ્રાન્ઝેક્શન પ્રણાલીને ધરમૂળથી બદલી નાખશે:નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરફાર યુપીઆઈ પછીની સૌથી મોટી નાણાકીય ક્રાંતિ હોઈ શકે છે11:47 PM IST

શોભાયાત્રા......

બંદોબસ્ત......

રિહર્સલ......

નવા વર્ષમાં પ્રવેશ......

ભારતનું સ્વર્ગ.....
અકિલા સોશ્યિલ મીડિયાશિયાળાની કાતિલ ઠંડીમાં પણ પાણીના ફાંફા: રાજપીપળા દરબાર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી : જરૂરી 32 કે 35 હોર્સ પાવરની મોટર જોઈએ પરંતુ નવા બોરમાં પાણી ઓછું હોવાથી હાલ 20 હોર્સ પાવરની મોટર નાંખી:પાલીકામા લાંબા સમયથી નિયમિત ચીફ ઓફિસર નથી માટે કર્મચારીઓના પગાર પાણી સાફ સફાઈ સહિતની સમસ્યા9:37 PM IST
11મીથી રાજકોટમાં ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટ:ભારત સહિતના 23 દેશો ભાગ લેશે : અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા: ટ્રેડ શો અને એક્ઝિબિશન. પ્રદર્શનના સ્થળ પર કુલ 6 વિશાળ હોલ તૈયાર : પ્રદર્શનમાં છ હજારથી કંપનીઓ ભાગ લેશે :અંદાજે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ તેમજ 6000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાની ધારણા7:44 PM IST
ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના : આધુનિક અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી સંભવિત સાયબર ખતરા સામે રાજ્ય સરકારની પૂર્વ તૈયારી : ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આયોજન4:59 PM IST
લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના વાયરલ વીડિયો પ્રકરણમાં મોટો ધડાકો : સરપંચ ઉપર હુમલા પ્રકરણમાં બગદાણાના પીઆઈ ડી.વી.ડાંગરની બદલી : ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ આપેલ અલ્ટીમેટમ બાદ ભાવનગર એસપી દ્વારા નિર્ણય : રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ ફોન પર નવનીતભાઈ સાથે વાત કરી : સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળશે4:59 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને વિઝન સાથે નવા વર્ષની વિકાસ ભરી શરૂઆત: વિરમગામ વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સંપન્ન : વિરમગામ, દેત્રોજ, માંડલ તાલુકાઓને ₹ ૪૯૭ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ : છેવાડાના માનવીના હિતનો સંકલ્પ અને સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ-સૌના પ્રયાસના મંત્રથી વિકાસની ચરમ સીમાનું ઉદાહરણ વડાપ્રધાનના નેતૃત્વએ પૂરું પાડ્યું છે : રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના કામોથી વિકાસને નવી દિશા-વધુ ગતિ મળશે : એક સમયે ટાંચા સંસાધનો-વરસાદ આધારિત ખેતી અને રોજગારી માટે યુવાનોનું સ્થળાંતર ધરાવતો માંડલ વિરમગામ બેચરાજી વિસ્તાર વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનથી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ઓટો હબ બન્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ4:39 PM IST
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની વકી, ખેડૂતોમાં ચિંતાનું મોજું : માવઠાની અસર ઓછી થયા બાદ રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની પણ સંભાવના: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાવાની શક્યતા10:35 AM IST
'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬' ‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયુ : ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ : મુખ્યમંત્રીના હસ્તે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરાયું : યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ રજૂ કરાઈ : ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરાયાં : ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ફ્લાવર શૉ - ૨૦૨૫ની મુલાકાત લઈ શકાશે3:06 PM IST
નરસિંહમાં કોમાર, રાજકુમાર પાંડિયન અને પ્રફુલકુમાર રોશનને ડીજીપી પદે બઢતી : જામનગરના પૂર્વ એસપી અને હાલ અમદાવાદ એડિશનલ સીપી ને જોઇન્ટ સીપી તરીકે બઢતી, રાજકોટના પૂર્વ ડીસીપી સુધીર કુમાર દેસાઈ, બલરામ મીના, ડો.કરણરાજ વાઘેલા અને સજ્જનસિંહ પરમારને ડીઆઈજી લેવલે મુળ સ્થાન પર બઢતી Ips પ્રમોશન ias મુકાબલે મોડા થાય છે તેવી ફરિયાદ નવા વર્ષથી ગળહમંત્રીએ દૂર કરી...જોકે પોસ્ટિંગ અને પગાર વગર બેઠેલા ૧૦ સિનિયર ipsને હજુ રાહ જોવી પડશે..વાયબ્રન્ટ સુધી ભૂલી જવું પડશે1:44 PM IST
નર્મદા ડેમ કેવડીયાના 6 ગામ અસરગ્રસ્તોનો પ્રશ્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પાસે પહોંચ્યો : કેવડીયા, ગભાણા, નવાગામની જમીનો વિયર ડેમમાં ડૂબમાં ગઈ હોવા છતાં વળતર મળ્યું નથી:400 ખાતેદારોની નર્મદા યોજનામાં જમીન ગઈ એ પૈકી 148 ખાતેદારો ખેડૂતનો દરજ્જો ગુમાવી ચૂક્યા છે એવા ખાતેદારોની રોજગાર, ધંધા માટે સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે: મુખ્યમંત્રીને રજૂઆત 9:38 PM IST
જામનગર સહિત સમગ્ર દેશભરમાં આવતીકાલ તા. ૨ જાન્યુઆરી થી ૪ જાન્યુઆરી સુધી કવોડરેન્ટીડ્સ ઉલ્કા વર્ષા નો નઝારો નરી આંખે જોઈ શકાશે : વર્ષ ૨૦૨૬ ના પ્રારંભેજ આપણા નભોમંડળમાં ખગોળીય ઘટના બનશે : સ્વચ્છ અને શહેર ની બહાર અંધકારમય જગ્યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્કાઓ જોઈ શકાશે, જોકે આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય ઉલ્કાવર્ષા જોવામાં થોડું વિધ્ન બનશે5:01 PM IST
ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : રાજ્યવ્યાપી 'સૂર્ય નમસ્કાર અભિયાન'માં ગુજરાતના યુવાધને બતાવી ભારતીય સંસ્કૃતિની શક્તિ : ૨૦૨૬ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે ગુજરાત તેમજ સમગ્ર દેશ અને વિદેશના એક લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી4:50 PM IST
આવાસ ક્રાંતિ: ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ૯૩ હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૨.૫૮ લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર : પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગ્રામીણ પરિવારોને પાકા આવાસ સાથે મળ્યું સન્માનપૂર્ણ જીવન : લાભાર્થીને રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય તેમજ રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ. ૫૦ હજારની અપાય છે સહાય : પ્લોટ વિહોણા અંદાજે ૩ હજાર કુટુંબોને વધારાની રૂ. ૧ લાખ સુધીની સહાય4:41 PM IST
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમનો આજથી પ્રારંભ, ૩૧ માર્ચ સુધી મળશે લાભ: કોર્પોરેશનને ૫૦૦ કરોડની આવક થશે : શહેરની ૧૫ લાખથી વધુ રહેણાંક અને ૭ લાખથી વધુ કોમર્શિયલ મળીને કુલ ૨૨ લાખ જેટલી મિલકતોના ધારકોને સીધો ફાયદો થશે : ચાલી અને ઝૂંપડાવાળી મિલકત ધારકોને વ્યાજમાં સંપૂર્ણ માફી: જૂની ફોર્મ્યુલા અંતર્ગત આવતી મિલકતો (રહેણાંક અને કોમર્શિયલ બંને) માટે પણ વ્યાજમાં ૧૦૦ ટકા માફી1:45 PM IST
ભાજપ સામે હવે કોંગ્રેસની આક્રમક રણનીતિ: ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે: અમિત ચાવડા : ભ્રષ્ટાચાર સામે પદયાત્રા, રાજ્યની ૧૦૯૦ જિલ્લા પંચાયત અને ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર “જન સંવાદ” કાર્યક્રમ, કોંગ્રેસ આપને દ્વાર-જનતાનો મેનીફેસ્ટો” કાર્યક્રમ દ્વારા ૧૭ મહાનગરોના તમામ વોર્ડમાં કાર્યકર્તાઓ નો જનસંપર્ક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રજાલક્ષી “જનતાનો મેનીફેસ્ટો” તૈયાર કરાશે 3:25 PM IST
મુખ્ય પોલીસ વડા ડો.કે એલ એન.રાવ અંગેની ઓછી જાણીતી વાત પર પ્રકાશ : સૌરાષ્ટ્ર અને રાજકોટ સાથે અનોખો નાતો ધરાવતા આ IPSના કાર્યની નોંધ પૂર્વ રાજયપાલ અને ગુજરાતના હાલનાં રાજ્યપાલે સોશ્યલ મીડિયા પર લીધી છે CID વડા બનતા સાથે જ રાજ્યભરના અધિકારીઓ પાસે વિડિઓ કોન્ફરન્સથી કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ, સાયબર માફીયાઓ અને ડ્રગ્સ માફીયાઓ વિરુદ્ધ ગુજરાતભરમાં ઝોનલ ઓફિસ શરૂ કરાવી છે ખૂબ કડકાઈથી કામ લેવા ટેવાયેલ આ અધિકારીએ ગુજરાતની જેલોમાં દરેક હાથને કામ એવું ગુજરાત મોડેલ વિકસાવેલ જેની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવાયેલ, આત્મ નિર્ભર કાર્યકમ પણ પ્રચલિત બનેલ4:37 PM IST
જૂના એરપોર્ટથી નરેન્દ્રભાઇનો ર કિ.મી.નો રોડ શો : ૧૧મીના રવિવારે બપોરે આવશેઃ પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની પત્રકાર પરિષદ અને કલેકટર કચેરી ખાતે તમામ લેવલે મીટીંગ મળી : વડાપ્રધાન સંભવતઃ કિસાનપરા કે રેસકોર્સ ચોક સુધી રોડ શો કરશેઃ તમામ સંસ્થા-શૈક્ષણિક સંસ્થાઓ-જ્ઞાતિ સમાજો ખાસ જોડાશે : વાયબ્રન્ટ સમિટ યુક્રેન-જાપાન-કોરીયા અને રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે તથા ૧૩ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જોડાયા : ૬૩૬૪નું રજીસ્ટ્રેશન...ર૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન ર૬૪૦૦ ચોરસ મીટરમાં પ્રદર્શન...૪૪૦૦ ચો. મી.નો ખાસ પેવેલીયન ત્રણ ઉદ્યોગ માટે ફાળવાયું : ડેઇલી લકકી ડ્રો-કારીગરો દ્વારા ઉત્પાદન વસ્તુનું પ્રદર્શન-સ્ટાર્ટ-અપ માટે પેવેલીયન... : DRDO-HAL અદાણી-ટાટા તથા રિલાયન્સ ખાસ સહભાગી : તા. ૧૧ થી ૧૩ એમ ત્રણ દિવસ સેમીનારો. તમામ ઉદ્યોગ આવરી લેવાયા... : રેસકોર્સ રીંગ રોડ ભવ્ય સુશોભિત કરાશે, સફાઇ-ટ્રાફીક-લેસર શો, આત્મ નિર્ભરના ટેબ્લો ગોઠવવા આદેશો.2:57 PM IST
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળું ફૂંકયું - રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન : કોંગ્રેસ : ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ કરતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર : અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું : માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા માંગ : ડો. મહેશ રાજપુત.4:04 PM IST
ખોખડદળમાં બુકાનીધારી ત્રાટક્યા : ૨૯ લાખની ચોરી : ખેડુત વૃધ્ધ કાંતિભાઇ દેસાઇ-પટેલ અને તેમના પત્નિ કાંતાબેન રાતે બાજુમાં જ રહેતાં દિકરાના ઘરે જમીને સુઇ ગયા હોઇ તેમનું ઘર રેઢુ હતું : રાતે બે વાગ્યે નદી તરફથી આવેલા તસ્કરો દરવાજા-ગ્રીલના તાળા તોડી હાથફેરો કરી ગયાઃ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવ, પીઆઇ એ. બી. જાડેજા, એલસીબી ઝોન-૧ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીઃ તપાસનો ધમધમાટ :નવા વર્ષમાં બોણી કરતાં ચોરટાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બે બાઇક પણ હંકારતા ગયા!2:57 PM IST
‘સેવ ધ સેવીયર્સ'ના બેનરો સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાલ : ન્યુરો સર્જન પર હુમલો કરનાર શખ્સ બોંતેર કલાક પછી પણ ન પકડાતાં રોષ આરોપીને સત્વરે પકડી સરઘસ કાઢવાની અને તબિબોને સજ્જડ સુરક્ષા આપવાની માંગણીઃ મેડીકલ કોલેજ કેમ્પસમાં એકઠા થઇ શાંતિપુર્ણ વિરોધ કર્યોઃ ઓપીડી અને વોર્ડમાં સિનીયર ડોક્ટર ફરજ પર ઇમર્જન્સી સિવાયની સેવાથી ડોક્ટરો અળગા ઓપીડી વિભાગોના ટેબલો તબિબો વગર ખાલીઃ બહાર દર્દીઓની લાંબી કતારો દર્દીઓને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી3:28 PM IST
AI ટેકનોલોજી સાથે ગુજરાતનું પ્રથમ હાઇગો પ્રિવેન્ટીવ કેર કલીનીક : હાઇગો હેલ્થ કેર દ્વારા આરોગ્યક્ષેત્રે નવા પ્રકલ્પો સાથે શુભારંભ જાણીતા ન્યુરોસર્જન ડો.પ્રિયાંક વસાવડાના નેતૃત્વમાં રોગ થયા પછી સારવાર અને રોગ થયા પહેલા બચાવનો ઉદેશ્ય સાથે કલીનીક સ્થળઃ હાઈગો કલીનીક, શરણમ સેફરોન, અંબિકા ટાઉનશીપ, ૪ જીવરાજ પાર્ક મેઈન રોડ, મવડી, રાજકોટ.4:30 PM IST
વાઇબ્રન્ટમાં મારવાડી યુનિવર્સિટી ૧હજાર કરોડના MOU કરશે : ગુજરાતની નંબર ૧ પ્રાઇવેટ યુનિવર્સીટી અને વિશ્વભરમાં ડંકો વગાડનાર : અદ્યતન લેબોરેટરીઓ- નવા એકેડેમીક બ્લોકસ, આધુનીક સ્પોર્ટ કોમ્પલેક્ષ, નવી હોસ્ટેલોના નિર્માણ માટે ૧ હજાર કરોડનું ઇન્વેસ્ટરોનું આયોજનઃ મારવાડી યુનિવર્સીટી શિક્ષણક્ષેત્રે વૈશ્વીકસ્તરે આગળ લાવવા પ્રતિબધ્ધઃ જીતુભાઇ ચંદારાણા, કેતનભાઇ મારવાડીઃ વાઇબ્રન્ટમાં કરાર3:37 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે અનેક ભક્તોએ ધજા ચઢાવી : ઘણા ભક્તો પોતાના ગામ-શહેરથી મંદિરની મોટી ધ્વજા બનાવી સંઘ સાથે પદયાત્રા કરીને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં સંગીત ઢોલ નગારા સાથે મંદિરમાં ધ્વજા ચઢાવવાનો ભવ્ય કાર્યક્રમ કરીને મનોકામના પૂર્ણ કરે છે9:54 PM IST
નવા વર્ષની મધરાત્રે દેવભૂમિ દ્વારકા એલસીબીનો કુરંગામાં મેગા દરોડો : ઘોડીપાસાનો જુગાર રમતા ૨૪ શખ્સો ૧૯.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા : જામનગર અને દ્વારકા જિલ્લાના જુગારીઓ નવા વર્ષના આરંભે અંધારામાં જુગારની શતરંજ ખેલી રહ્યા હતા ત્યારે જ પોલીસે દબોચી લીધા : ૪ કાર, ૧૭ મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત6:13 PM IST
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની વકી, ખેડૂતોમાં ચિંતાનું મોજું : માવઠાની અસર ઓછી થયા બાદ રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની પણ સંભાવના : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાવાની શકયતા1:44 PM IST
થરાદ એસપી ચિંતન તેરૈયાનું હાઇવે પર સઘન ચેકીંગ12:49 PM IST
ગુજરાત ગેસના ભાવમાં રૂ.4.50નો ઘટાડો છતાં હજુ ભાવ ઊંચો, વધુ રૂ.2.50ના ઘટાડાની જરૂર : સિરામિક એસો. : એક સમયે ગુજરાત ગેસનો દૈનિક વપરાશ 75 લાખ ક્યુબીક મીટર હતો, ભાવ વધારાને પગલે આ વપરાશ ઘટીને આજે દૈનિક 16 લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો : જો ગેસના ભાવ હજુ ઘટશે તો ઉદ્યોગો પ્રોપેનને બદલે ફરી ગુજરાત ગેસ તરફ જ વળશે11:44 PM IST
જામનગરમાં નવા વર્ષના વધામણા 1:18 PM IST
ધ્રોલના હરીપર ગામે ‘નારાયણ વન'નું સર્જનઃ ૧૦૦૦ વૃક્ષોના વાવેતરની યોજના સાથે પર્યાવરણ જતનનો સ્તુત્ય સંકલ્પ : જ્યાં શ્રદ્ધા અને પ્રકળતિનો સંગમ થયો, ત્યાં સાકાર થયું ‘નારાયણ વન' : ધ્રોલ ‘મન હોય તો માળવે જવાય' અને જો તમારા ઈરાદા નેક હોય તો સ્વયં કુદરત પણ તમારો માર્ગ પ્રશસ્ત કરવા માટે આતુર હોય છેઃ આવી જ એક અદભુત અને પ્રેરણાદાયી ઘટના હરીપર ગામે આકાર લઈ રહી છે, જ્યાં ગ્રામજનોના પર્યાવરણ પ્રેમ અને અતૂટ શ્રદ્ધાએ અશકયને શકય કરી બતાવ્યું1:18 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
છેલ્લા ઘણા સમયથી OpenAI દ્વારા હાર્ડવેર ડિવાઇઝ બનાવી રહ્યું હોવાની ચર્ચા : આ ડિવાઇઝ ચેટજીપીટી દ્વારા ચાલતી પેન હોવાનું કહેવામાં આવી રહ્યું છે:આ પેનને ઇન્ટરનલનામ ‘ગમડ્રોપ’ આપવામાં આવ્યું છે:OpenAI દ્વારા હજી સુધી આ વિશે કોઈ કમેન્ટ કરવામાં આવી નથી પરંતુ ટેકમાં રસ ધરાવતાં લોકોમાં ચેટજીપીટી-પેનને લઈને વધુ કૂતુહલ દેખાઈ રહ્યું છે7:18 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
મહિલા હોકી ઇન્ડિયા લીગ: કેપ્ટન નવનીત કૌરના જાદુઈ ગોલથી SG પાઇપર્સની શાનદાર જીત, JSW સૂરમા હોકી ક્લબને 1-0 થી હાર આપી : રાંચીના મેદાન પર પાઇપર્સનું શિસ્તબદ્ધ પ્રદર્શન: સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું - ગોલકીપર સવિતા પૂનિયાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં સૂરમા ક્લબ બરાબરી કરવામાં નિષ્ફળ7:27 PM IST
બોક્સ ઓફિસ પર 'ધુરંધર'નો દબદબો, પણ નવા વર્ષે ફિલ્મમાં મોટો કાપ: રણવીર સિંહની ફિલ્મમાંથી 'બલોચ' શબ્દ હટાવાયો, આજથી નવું વર્ઝન રિલીઝ : માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશ બાદ મેકર્સ એક્શનમાં; ફિલ્મમાં બે શબ્દો મ્યૂટ કરાયા અને સંવાદો બદલાયા - જાણો 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મમાં શું થયા ફેરફાર?7:34 PM IST
જેકી કક્કડનો આજે જન્મદિન3:46 PM IST
યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાનો આજે જન્મદિવસ2:04 PM IST
નિવૃત શિક્ષિકા રંજનબેન એમ. ભટ્ટનો જન્મદિન2:05 PM IST


























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































































